અમારી સરકાર બની તો આર્થિક સર્વે કરાવશે કોંગ્રેસ, ગુજરાતની ધરતી પર બોલ્યા રાહુલ ગાંધી

Lok Sabha Election 2024 समाचार

અમારી સરકાર બની તો આર્થિક સર્વે કરાવશે કોંગ્રેસ, ગુજરાતની ધરતી પર બોલ્યા રાહુલ ગાંધી
PatanChandanji ThakorRahul Gandhi Address
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 67%
  • Publisher: 63%

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પાટણમાં ચૂંટણી રેલી સંબોધી હતી. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કેન્દ્રની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તે બંધારણ ખતમ કરવા ઈચ્છે છે. આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસની સરકાર બની તો આર્થિક સર્વે કરવામાં આવશે.

Monthly HoroscopeCar Mileagesports newsગુજરાતમાં 7 મેએ ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. રાજકીય પાર્ટીઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. આજે પાટણ માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે જો કેન્દ્રમાં તેમની સરકાર બને છે તો તે પ્રાથમિકતાના આધાર પર દેશમાં જાતિ અને આર્થિક સર્વેક્ષણ કરાવશે.

રાહુલ ગાંધીએ આ દરમિયાન ભાજપ અને આરએસએસ પર બંધારણમાં ફેરફાર કરવાના ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે સત્તામાં રહેલું એનડીએ અનામતની વિરુદ્ધ છે. રાહુલ ગાંધીએ કહ્યું- અનામતનો અર્થ છે ગરીબો, આદિવાસીઓ, દલિતો અને પછાતવર્ગની ન્યાયપૂર્ણ ભાગીદારી. નરેન્દ્ર મોદી ખાનગીકરણને હથિયાર બનાવી તમારો આ હક છીનવી લેવા માંગે છે. અમે સત્તામાં આવ્યા બાદ સૌથી પહેલા જાતિ અને આર્થિક સર્વેક્ષણ કરાવશું. રાહુલ ગાંધીએ પાટણથી કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું કે વર્તમાન સમયમાં બે હિન્દુસ્તાન બની રહ્યાં છે. તમે રામ મંદિરના ઉદ્ઘાટનમાં જોયું જેમાં ધનવાન લોકો જોવા મળ્યા, પરંતુ એકપણ ગરીબ, કિસાન, મજૂર નહોતા. રાષ્ટ્રપતિ જે આદિવાસી સમાજથી આવે છે, તેમને જવા દેવામાં આવ્યા નહીં. આ શરમની વાત છે. દેશમાં ડ્રામા ચાલી રહ્યો છે અને અદાણીજી પૈસા બનાવી રહ્યાં છે. અમારી સરકાર બની તો અમે અગ્નિવીર યોજના હટાવી દેશું. કોંગ્રેસ મહાલક્ષ્મી યોજના લઈને આવશે જેનાથી દર ગરીબ પરિવારની એક મહિલાને દર વર્ષે 1 લાખ રૂપિયા મળશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Patan Chandanji Thakor Rahul Gandhi Address Rahul Gandhi Election Campaign Rahul Gandhi Election Rally Rahul Gandhi In Gujarat લોકસભા ચૂંટણી 2024 પાટણ ચંદનજી ઠાકોર રાહુલ ગાંધીનું સંબોધન રાહુલ ગાંધીનો ચૂંટણી પ્રચાર રાહુલ ગાંધી ચૂંટણી રેલી ગુજરાતમાં રાહુલ ગાંધી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કોંગ્રેસની સરકાર બનશે તો રાજા બની બેઠેલા પ્રફુલ પટેલને 2 મિનિટમાં હટાવીશું: રાહુલ ગાંધીકોંગ્રેસની સરકાર બનશે તો રાજા બની બેઠેલા પ્રફુલ પટેલને 2 મિનિટમાં હટાવીશું: રાહુલ ગાંધીસંઘપ્રદેશ દમણમાં જાહેરસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હિન્દુસ્તાનમાં અલગ અલગ ભાષા, ઇતિહાસ છે. આજે હિન્દુસ્તાનમાં બે વિચારધારાઓ વચ્ચે લડાઈ છે. બીજેપી એક દેશ, એક ભાષા, એક લીડરમાં માને છે. પ્રફુલ્લ પટેલ રાજાની જેમ બેસાડ્યા છે.
और पढो »

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારતકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારતRahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારત...રાહુલે દક્ષિણ ભારતની એક ચૂંટણી જનસભામાં રાજા મહારાજાઓ પર આપ્યું વિવાદીત નિવેદન....
और पढो »

ગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન, આ છે મોટું કારણગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન, આ છે મોટું કારણPatidar Samaj : ખોડલધામના નરેશ પટેલે જામનગરમાં પાટીદાર ઉમેદવારને ટિકીટ આપવા બદલ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો, નરેશ પટેલનું આ નિવેદન કોંગ્રેસને ફાયદો કરાવી જશે
और पढो »

ઈટાલિયાનો ભાજપ પર પ્રહાર : રામના નામે મત માગવા નીકળ્યા છો, પહેલા ગેસના બાટલાને 400 એ લાવોઈટાલિયાનો ભાજપ પર પ્રહાર : રામના નામે મત માગવા નીકળ્યા છો, પહેલા ગેસના બાટલાને 400 એ લાવોGopal Italiya In Junagadh : જૂનાગઢcex લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં સભા યોજાઈ હતી, જેમાં આપના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર અનેક આક્ષેપો કર્યા હતા
और पढो »

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »



Render Time: 2025-02-19 03:48:31