Amitabh Bachchan emotional after India won T20 World Cup: અભિનેતા અમિતાભ બચ્ચન તે મશહૂર હસ્તીઓમાં સામેલ હતા, જેમણે શનિવાર 29 જૂને દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજી આઈસીસી ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી હતી. જોકે, બિગ બીએ મેચ જોઈ નહોતી.
Amitabh Bachchan emotional after India won T20 World Cup : ભારતે ટી20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ અભિતાભ બચ્ચન ઈમોશનલ થઈ ગયા અને તેમની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. તેની સાથે અમિતાભ બચ્ચન ે સ્વીકાર્યું છે કે મેં જાણી જોઈને ફાઈનલ મેચ જોઈ નથી.Shani Vakri 2024: 139 દિવસ સુધી વક્રી શનિ આ રાશિઓને કરશે પરેશાન, જાણો કઈ બાબતોમાં રાખવું વધારે ધ્યાનઆ ત્રણ ગુજરાતીઓ ના રમ્યા હોત તો, ભારત ના જીત્યું હોત વર્લ્ડ કપ...
અભિનેતા અમિતાભ બચ્ચન તે મશહૂર હસ્તીઓમાં સામેલ હતા, જેમણે શનિવાર 29 જૂને દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજી આઈસીસી ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી હતી. જોકે, બિગ બીએ મેચ જોઈ નહોતી. રવિવાર 30 જૂનની સવારે પોતાના બ્લોગ પર અમિતાભ બચ્ચને તેનું કારણ પણ જણાવ્યું છે. તેની સાથે અમિતાભ બચ્ચને તે પણ જણાવ્યું કે મારી આંખોમાં આંસુ હતા.
કલ્કિ 2898 એડી અભિનેતાએ પોતાના એક્સ એકાઉન્ટ પર ખુલાસો કર્યો હતો કે ભારતે 17 વર્ષ બાદ ટી20 વર્લ્ડ કપ ટ્રોફી જીત્યા બાદ હું ઈમોશનલ થઈ ગયો. તેમણે કહ્યું કે મે જાણી જોઈને મેચ જોઈ નહોતી, કારણ કે મારું માનવું છે કે જ્યારે હું મેચ જોવું છું ત્યારે ભારત હારી જાય છે. અમિતાભ બચ્ચનને કહ્યું કે, આંસુ વહી રહ્યા છે... તે આંસુઓની સાથે જે ટીમ ઈન્ડિયા વહાવે છે... વર્લ્ડ ચેમ્પિયન્સ ઈંડિયાય.' જ્યારે અમિતાભ બચ્ચનને પોતાના બ્લોગમાં લખ્યું, ઉત્સાહ અને ભાવનાઓ અને આશંકાઓ... બધું કર્યું અને તે પૂરું થયું...ટીવી નથી જોઈ...જ્યારે હું જોઉં છું ત્યારે આપણે હારી જઈએ છીએ..! મનમાં બીજું કંઈ પ્રવેશતું નથી...માત્ર આંસુ ટીમના આંસુઓ સાથે સુમેળ કરે છે.નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'કલ્કી 2898 એડી' માટે અમિતાભ બચ્ચન ખૂબ ચર્ચામાં છે.
ICC Menst20 World Cup 2024 T20 World Cup World Cup India Vs South Africa India Vs South Africa Final Match Amitabh Bachchan T20 World Cup અમિતાભ બચ્ચન ભારત વિ દક્ષિણ આફ્રિકા ICC T20 વર્લ્ડ કપ 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
T20 WC: ભારતના ફાસ્ટ બોલરોનો ધમાકો, આયર્લેન્ડ સામે 8 વિકેટે શાનદાર વિજયIND vs IRE: હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપની કમાલની બોલિંગ બાદ રોહિત શર્માની અડધી સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ ટી20 વિશ્વકપમાં પ્રથમ મેચ આસાનીથી જીતી લીધી છે.
और पढो »
Amul Dahi Price Hike : અમૂલે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો, દૂધ બાદ દહીના ભાવમાં વધારો કર્યોAmul Masti Dahi PriceHike : ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પર મોંઘવારીનો વધુ એક માર, અમૂલ મસ્તી દહીંના ભાવમાં વધારો ઝીંકાયો, દૂધ બાદ દહીંમાં ચૂપચાપ વધારો ઝીંકી દેવાયો, 5 જૂનથી નવો ભાવવધારો અમલમાં આવી ગયો
और पढो »
IND vs SA: ભારતે રચ્યો ઈતિહાસ, 11 વર્ષ બાદ જીતી ICC ટ્રોફી, આફ્રિકાને 7 રને હરાવ્યુંT20 World Cup 2024: ભારતીય ટીમે પોતાના બોલરોની કમાલની બોલિંગની મદદથી આઈસીસી ટી20 વિશ્વકપમાં સાઉથ આફ્રિકાને હરાવી બીજી વખત ટી20 વર્લ્ડ ચેમ્પિયન બનવાનું બહુમાન મેળવ્યું છે.
और पढो »
AFG vs NZ T20 World Cup: અફઘાનિસ્તાને કર્યો મોટો ઉલટફેર! ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને આપી ધોબીપછાડT20 World Cup 2024: અફઘાનિસ્તાનની ટીમે ટી 20 વર્લ્ડ કપ 2024માં મોટો અપસેટ સર્જ્યો છે. ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમને હરાવીને બધાના હોશ ઉડાવી દીધા છે.
और पढो »
ગુજરાતના આ શહેરમાં જમીનના ભાવમાં મોટો કડાકો બોલાશે, સરકારે રદ કર્યો મોટો પ્લાનGift City Big Decision : ગાંધીનગર ગીફટ સિટીના આસપાસના જમીનના ભાવમાં બોલાશે કડાકો... ગીફ્ટ સીટીના આસપાસના 996 હેક્ટરના વિકાસની મંજૂરીનો નિર્ણય રદ કર્યો....હવે ગિફ્ટ સીટીના આસપાસના વિકાસ કામ ગુડા સામાન્ય વિસ્તારની જેમ જ હાથ ધરશે....
और पढो »
IND Vs ENG: સેમીફાઈનલનો બદલો પૂરો...ઈંગ્લેન્ડને કચડીને ભારત ફાઈનલમાં, જીતના 3 મોટા ટર્નિંગ પોઈન્ટ્સT20 World Cup 2024: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને બીજી સેમીફાઈનલમાં 68 રનથી હરાવીને 10 વર્ષ બાદ ટી20વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા બનાવી છે. ગુરુવારે રમાયેલી ટી20 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં રોહિતની સનાએ ઈંગ્લેન્ડને દેખાડી દીધુ કે આખરે કેમ તેઓ દુનિયાની બેસ્ટ ટીમોમાં સામેલ છે.
और पढो »