Amul Dahi Price Hike : અમૂલે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો, દૂધ બાદ દહીના ભાવમાં વધારો કર્યો

Amul समाचार

Amul Dahi Price Hike : અમૂલે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો, દૂધ બાદ દહીના ભાવમાં વધારો કર્યો
Milk Price HikeAmul Dahi PriceAmul Dahi Price Hike
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 105%
  • Publisher: 63%

Amul Masti Dahi PriceHike : ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પર મોંઘવારીનો વધુ એક માર, અમૂલ મસ્તી દહીંના ભાવમાં વધારો ઝીંકાયો, દૂધ બાદ દહીંમાં ચૂપચાપ વધારો ઝીંકી દેવાયો, 5 જૂનથી નવો ભાવવધારો અમલમાં આવી ગયો

આવું હશે ગુજરાતમાં ભવિષ્ય! બાળકના હાથમાં કોણે આપ્યો દારૂ, વીડિયોએ ખોલી બુટલેગરની પોલSuccess Story: ગરીબ ખેડૂતની દીકરી 11મામાં નાપાસ થઈ, ફરી તૈયાર થઈ ડેપ્યુટી કલેક્ટર બની

નાગરિકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગે તેવા સમાચાર અમૂલે આપ્યા છે. અમૂલે તાજેદરમાં જ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારે હવે અમૂલ દહીના ભાવમાં પણ વધારો કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, અમુલ દ્વારા ગુપચુપ અમુલ મસ્તીના દહીંમાં પણ વધારો ઝીંક્યો છે. અમૂલે ગુજરાતના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. આજે અમુલે દૂધ બાદ દહીંના ભાવમાં પણ વધારો ઝીંક્યો છે. દહીના ભાવમાં વધારો ચૂપચાપ રીતે કરાયો છે. ગત 5 મી જુનથી ભાવ વધારો અમલમાં આવી ગયો છે. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે દહીંનો સ્વાદ દુર્લભ બનશે.અમુલ મસ્તી દહીં 1કિલો જૂનો ભાવ 72 નવો ભાવ 75દૂધ બાદ દહીના ભાવમાં પણ વધારો એ ગ્રાહકો માટે મોટો ઝટકો સમાન છે. કારણ કે, એક જ મહિનામાં દૂધ બાદ દહીંના ભાવમાં પણ વધારો કરાયો છે. જેથી ગૃહિણીઓનું ઘરનુ બજેટ બગડી શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Milk Price Hike Amul Dahi Price Amul Dahi Price Hike Masti Dahi Milk Price Hike Amul Milk Price Hike Inflation Gujarat Cooperative Milk Marketing Federation Ltd અમૂલ મોંઘવારી દૂધના ભાવમાં વધારો અમૂલ પાઉચ મિલ્ક ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ GCMMF आम आदमी को महंगाई का एक और झटका अमूल ने दूध की कीमत 3 रुपए प्रति लीटर बढ़ाई अमूल दूध की कीमत गुजरात कोऑपरेटिव मिल्क मार्केटिंग फेडरेशन लिमिटेड महंगाई अमूल ताजा दूध की कीमतों में इजाफा દહીના ભાવમાં વધારો અમૂલ દહીના ભાવમાં વધારો મસ્તી દહી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સામાન્ય લોકોને વધુ એક ઝટકો, અમુલ બાદ બરોડા ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારોસામાન્ય લોકોને વધુ એક ઝટકો, અમુલ બાદ બરોડા ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારોચૂંટણી પરિણામ પહેલા સામાન્ય લોકોને ઝટકા લાગી રહ્યાં છે. અમુલ બાદ હવે બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ ભાવ વધારો આવતીકાલથી લાગૂ થશે.
और पढो »

આ બેંકે પોતાના કરોડો ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, સેવિંગ અને સેલરી એકાઉન્ટના બદલાયા નિયમોઆ બેંકે પોતાના કરોડો ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, સેવિંગ અને સેલરી એકાઉન્ટના બદલાયા નિયમોબેંકે પોતાના સેવિંગ્સ અને સેલરી એકાઉન્ટ્સ સંલગ્ન અનેક નિયમોમાં ફેરફાર કર્યો છે. અનેક સેવાઓના ચાર્જિસ રિવાઈઝ કર્યા છે. આ ચાર્જિસ સેવિંગ એકાન્ટમાં મિનિમમ બેલેન્સ, ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ, એટીએમ ટ્રાન્ઝેક્શન લિમિટ, સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન ફેલર લિમિટ, અને ચેકબૂક લિમિટના ચાર્જિસને અપડેટ કર્યા છે.
और पढो »

આજથી અમૂલ દૂધના ભાવ વધ્યા : ગુજરાતની આ ડેરી પણ કરી રહી છે ભાવ વધારાની તૈયારીઆજથી અમૂલ દૂધના ભાવ વધ્યા : ગુજરાતની આ ડેરી પણ કરી રહી છે ભાવ વધારાની તૈયારીAmul Milk Price Hike : લોકસભા ચૂંટણી પૂર્ણ થતા જ જનતાને મોંઘવારીનો ઝટકો... અમૂલ કંપનીએ દૂધના ભાવમાં કર્યો વધારો... લીટર દીઠ ઝીંકાયો 2 રૂપિયાનો વધારો... અમૂલ ગોલ્ડના લિટરે ₹2 વધ્યાં, શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો; આજથી કિંમત લાગુ થશે
और पढो »

ચૂંટણી પૂરી થતા જ મસમોટો ઝટકો, હાઈવેની મુસાફરી મોંઘી થઈ, આજથી ટોલ ટેક્સમાં થયો મોટો વધારોચૂંટણી પૂરી થતા જ મસમોટો ઝટકો, હાઈવેની મુસાફરી મોંઘી થઈ, આજથી ટોલ ટેક્સમાં થયો મોટો વધારોલોકસભા ચૂંટણીના તમામ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું અને હવે આવતી કાલે પરિણામનો દિવસ છે. એકબાજુ દેશ જ્યાં ચૂંટણી પરિણામોની કાગડોળે રાહ જોઈ રહ્યો છે ત્યાં બીજી બાજુ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ જનતાને એક મોટો ઝટકો આપ્યો છે. દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે.
और पढो »

Sarkari Bank એ પોતાના ગ્રાહકોને આપ્યો ઝટકો, મોંઘી કરી દીધી લોન, જાણો કેટલું ભરવું પડશે વ્યાજSarkari Bank એ પોતાના ગ્રાહકોને આપ્યો ઝટકો, મોંઘી કરી દીધી લોન, જાણો કેટલું ભરવું પડશે વ્યાજHome Loan nterest rates: બેંકે MCLR માં 5 બેસિસ પોઇન્ટ કે 0.05% નો વધારો કર્યો છે. આ વધારો 1 મહિનાના સમયગાળાની લોનને છોડીને તમામ ટેન્યોર પર કરવામાં આવ્યો છે. હવે બેંક તરફથી મેક્સિમમ લેડિંગ રેટ 8.85% થઇ ગઇ છે.
और पढो »

Gold Price: રેકોર્ડ બનાવ્યા બાદ સોના-ચાંદીના ભાવમાં કડાકો, એક ઝાટકે ઘટી ગયા 1800 રૂપિયાGold Price: રેકોર્ડ બનાવ્યા બાદ સોના-ચાંદીના ભાવમાં કડાકો, એક ઝાટકે ઘટી ગયા 1800 રૂપિયાGold-Silver price Update: મંગળવારે 21 મેના રોજ ભારતીય વાયદા બજારમાં બંને ધાતુઓમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ગોલ્ડ 500 રૂપિયાથી વધુ તો ચાંદી સીધી 1800 રૂપિયા સુધી તૂટી છે.
और पढो »



Render Time: 2025-02-19 13:30:38