Home Loan nterest rates: બેંકે MCLR માં 5 બેસિસ પોઇન્ટ કે 0.05% નો વધારો કર્યો છે. આ વધારો 1 મહિનાના સમયગાળાની લોનને છોડીને તમામ ટેન્યોર પર કરવામાં આવ્યો છે. હવે બેંક તરફથી મેક્સિમમ લેડિંગ રેટ 8.85% થઇ ગઇ છે.
Stock to BuyShanidevBank of Baroda: સરકારી બેંક Bank of Barada એ પોતાના ગ્રાહકોને હોમ લોન પર આંચકો આપ્યો છે. બેંકે 10 એપ્રિલથી પોતાના MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત દર વધારી દીધા છે. બેંકે MCLR માં 5 બેસિસ પોઇન્ટ એટલે કે 0.05% નો વધારો કર્યો છે. આ વધારો 1 મહિનાના સમયગાળાના લોનને છોડીને તમામ ટેન્યોર પર કરવામાં આવ્યો છે. હવે બેંક તરફથી મેક્સિમમ લેડિંગ રેટ 8.85% થઇ ગઇ છે.
બેંકે રાતોરાત લેડિંગ રેટને 8.05% થી વધારીને 8.10% કર્યો છે. ત્રણ મહિના, છ મહિના અને એક વર્ષના કાર્યકાળમાં પણ 5 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. ત્રણ મહિનાના કાર્યકાળ પર 8.40% થી વધીને 8.45%, છ મહિનાના કાર્યકાળ પર 8.60% થી વધીને 8.65%; અને 1 વર્ષના કાર્યકાળ પર દર 8.80% થી વધારીને 8.85% કરવામાં આવ્યો છે. એક મહિનાના કાર્યકાળ પરનો દર 8.30% પર યથાવત રાખવામાં આવ્યો છે.
આ વ્યાજ દર 12 12 એપ્રિલ 2024 થી લાગૂ થશે. તમને જણાવી દઈએ કે આ પહેલા બેંકે જાન્યુઆરીમાં પણ લોન મોંઘી કરી હતી. પછી 12 જાન્યુઆરી, 2024 થી, રાતોરાત, છ મહિના અને એક વર્ષના કાર્યકાળ પર MCLR 5 બેસિસ પોઈન્ટ અથવા 0.05% વધારવામાં કરવામાં આવ્યો હતો.
Bank Of Baroda Hikes Lending Rates Home Loan Interest Rates Home Loan Interest Home Loan Rates Hiked MCLR Lending Rates Basis Points Tenures Overnight Lending Rates Bank Of Baroda Deposits Bank Of Baroda Domestic Deposits Bank Of Baroda Shares Bank Of Baroda Interest Rates Bank Of Baroda Home Loan Interest Rates MCLR Marginal Cost Of Lending Rates MCLR
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આ બેંકે પોતાના કરોડો ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, સેવિંગ અને સેલરી એકાઉન્ટના બદલાયા નિયમોબેંકે પોતાના સેવિંગ્સ અને સેલરી એકાઉન્ટ્સ સંલગ્ન અનેક નિયમોમાં ફેરફાર કર્યો છે. અનેક સેવાઓના ચાર્જિસ રિવાઈઝ કર્યા છે. આ ચાર્જિસ સેવિંગ એકાન્ટમાં મિનિમમ બેલેન્સ, ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ, એટીએમ ટ્રાન્ઝેક્શન લિમિટ, સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન ફેલર લિમિટ, અને ચેકબૂક લિમિટના ચાર્જિસને અપડેટ કર્યા છે.
और पढो »
બ્રિટને ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, ગ્રેજ્યુએશન વિઝા રૂટ બંધ થશે, જાણો શું પડશે તેની અસરRishi Sunak : બ્રિટન સરકારની માઇગ્રેશન એડવાઇઝરી કમિટીએ ગ્રેજ્યુએટ વિઝા રૂટને બંધ કરવાની યોજના બનાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે યુકેમાં જાન્યુઆરી 2025માં યોજાનાર ચૂંટણીમાં આ મોટો મુદ્દો હોઈ શકે છે.
और पढो »
New Rules: આજથી SBI કાર્ડના બદલાયા નિયમો, ICICI, HDFC અને BOB એ પણ આપ્યો ઝટકોsbi Credit card reward point: નવા મહિનાની શરૂઆત સાથે જ તમારી આસપાસના ઘણા નિયમો બદલાઇ ગયા છે. 1 જૂનથી ઘણી બેંકોએ પોતાના ક્રેડિટ કાર્ડના નિયમો બદલ્યા છે.
और पढो »
Share Market Update: શેરબજારમાં તેજી પાછળ મોદી મેજિક, રેલીમાં જે શેરની વાહવાહી કરી એ બન્યા રોકેટશેરબજારમાં તેજી પાછળ ' મોદી મેજિક', રેલીમાં જે શેરની વાહવાહી કરી એ બન્યા રોકેટ
और पढो »
દુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજભારતીય સેનાએ બાંગ્લાદેશની બોર્ડર પર મધમાખીઓની ફોજ ઉભી કરી દીધી છે. મધમાખીની આ ફોજ બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત BSFની મદદ કરી શકે છે.
और पढो »
LRD અને PSIની ભરતીની લઈ મોટા સમાચાર; જાણો હસમુખ પટેલે ટ્વીટ કરી શું કરી સ્પષ્ટતા?ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઇ બંનેની અરજી ફરી માગવામાં આવશે. જેથી શૈક્ષણિક લાયકાત ઉંમર વગેરે કોઈપણ કારણોસર અરજી ન કરી શકે તેવા ઉમેદવાર તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે. અગાઉ પણ જે ઉમેદવારો અરજી કરવાથી રહી ગયા હોય તેમને પણ વધુ એક તક મળી રહેશે.
और पढो »