શેરબજારમાં તેજી પાછળ ' મોદી મેજિક', રેલીમાં જે શેરની વાહવાહી કરી એ બન્યા રોકેટ
મોદીએ રેલીમાં જે કંપનીઓનો ઉલ્લેખ કર્યો હતો એ તમામ કંપનીઓના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલમાં ફરી મોદી સરકાર બની રહી હોવાના દાવાઓથી શેરબજારમાં ધૂમ તેજી જોવા મળી રહી છે. મોદીએ રેલીમાં જે કંપનીઓનો ઉલ્લેખ કર્યો હતો એ તમામ કંપનીઓના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલમાં ફરી મોદી સરકાર બની રહી હોવાના દાવાઓથી શેરબજારમાં ધૂમ તેજી જોવા મળી રહી છે.
સરકારી કંપની REC લિમિટેડનો શેર સોમવારે સવારે રૂ. 585 પર ખૂલ્યો હતો. બપોરે આ કંપનીનો શેર 12 ટકાથી વધુ વધીને રૂ. 604 પર જોવા મળ્યો હતો. આજના ટ્રેડિંગમાં શેર રૂ. 605ના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. આજે શેરમાં 66 રૂપિયાથી વધુનો વધારો થયો છે. આ સાથે કંપનીનું માર્કેટ કેપ 1.59 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ના શેરે પણ 52 સપ્તાહનો રેકોર્ડ બનાવ્યો છે. શુક્રવારે આ શેર રૂ. 537 પર બંધ થયો હતો અને રૂ. 570 પર ખૂલ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન શેર રૂ. 594.
Share Market Update: શેરબજારમાં તેજી પાછળ ' મોદી મેજિક', રેલીમાં જે શેરની વાહવાહી કરી એ બન્યા રોકેટToll TaxKitchen vastu
Rec Ltd Hpcl Ltd Election Result Share Market PSU Shares Performance Beml Share Price Sbi Share Price Nbcc Share Price HPCL Share Price REC Limited Share Price'
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
SHARE MARKET: શેરબજારના રોકાણકારો માટે સારા સમાચાર, નિષ્ણાતે કહ્યું- તેજી પાછળ મજબૂત કારણોStock Market Update: શેરબજારમાં વર્તમાન તેજી મજબૂત ફંડામેન્ટલ્સ અને કંપનીઓની વધતી આવકને કારણે આવી છે. આ અભિપ્રાય વ્યક્ત કરતાં શેરબજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રિટેલ રોકાણકારો ખરીદીની તકનો ઉપયોગ કરીને સારા શેર એકઠા કરી શકે છે. મુખ્ય સ્ટોક ઈન્ડેક્સ સેન્સેક્સ સોમવારે પ્રથમ વખત 76,000 પોઈન્ટની સપાટીને સ્પર્શ્યો હતો, જ્યારે નિફ્ટી 23,110.
और पढो »
Stock Market Top 5: શેર માર્કેટના 5 પાંડવ જે આર્થિક યુદ્ધમાં બન્યા અગ્રેસર, સર્જાયા તેજીના કિર્તીમાનStock Market Top Gainers: ભારતીય સ્ટોક માર્કેટની ધમાકેદાર તેજીમાં જે શેરોનો મોટો હાથ છે તે તમારા જાણિતા શેર છે અને પોતાની જોરદાર બઢતથી બજારને સપોર્ટ આપે છે.
और पढो »
કિર્ગિસ્તાનમાં 100 ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા : રીયાના માતાએ કહ્યું, મોદીજી મારી દીકરીને પરત લાવેKyrgyzstan Violence : કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહ્યા છે અત્યાચાર..સુરતની રિયા ફસાઈ છે કિર્ગિસ્તાનમાં...રિયાને કિર્ગિસ્તાનમાંથી પરત લાવવા માતાએ મોદી સરકારને કરી વિનંતી...રિયાનો સમગ્ર પરિવાર હાલ અહીં ચિંતામાં
और पढो »
આવા દીકરા હોય તો ધન્ય થઈ જવાય! બનાસકાંઠામાં બે પુત્રોએ પિતાની હયાતીમાં પ્રતિમા બનાવીFatherhood : આજના યુગમાં આવા પુત્રો અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે, બનાસકાંઠામાં બે પુત્રોએ પિતાની જીવતેજીવ પ્રતિમા બનાવીને ખેતરમાં સ્થાપિત કરી
और पढो »
નેતાજીને રેલીમાં મંચ પર PM મોદી જોડે બેસવા ના મળ્યું, તો રીસાઈને આપ્યું રાજીનામું!Lok Sabha Election 2024: હાલ લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. ત્યારે અલગ અલગ રાજ્યોના જુદા-જુદા મતવિસ્તારોમાં પ્રધાનમંત્રી મોદી પ્રચાર પ્રસાર માટે રેલી કરી રહ્યાં છે. એવામાં એક નેતાજીને મંચ પર મોદી સાથે બેસવા ના મળ્યું તો ભાઈ તો જબરા રિસાણા. આપી દીધું રાજીનામું.
और पढो »
રાજકોટ આગકાંડમાં ZEE 24 Kalak એ જાગૃત મીડિયા તરીકે કામ કર્યું, લોકોએ પણ કરી પ્રશંસાRajkot Fire Case: 26 મે શનિવારનો દિવસ ગુજરાતના ઈતિહાસમાં કાળા અક્ષરોમાં લખાશે. કારણ કે રાજકોટના TRP ગેમ ઝોનમાં તંત્રના પાપે એક સાથે 28 લોકો જીવતા ભડથું થયા હતા. આ ઘટના બની ત્યારથી આજ સુધી Zee 24 Kalak એ દરેકે દરેક સમાચારોને તટસ્થ રહીને પ્રકાશિત કર્યા હતા.
और पढो »