LRD અને PSIની ભરતીની લઈ મોટા સમાચાર; જાણો હસમુખ પટેલે ટ્વીટ કરી શું કરી સ્પષ્ટતા?

Gujarat समाचार

LRD અને PSIની ભરતીની લઈ મોટા સમાચાર; જાણો હસમુખ પટેલે ટ્વીટ કરી શું કરી સ્પષ્ટતા?
Government JobPSIJobs
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 34 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 125%
  • Publisher: 63%

ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઇ બંનેની અરજી ફરી માગવામાં આવશે. જેથી શૈક્ષણિક લાયકાત ઉંમર વગેરે કોઈપણ કારણોસર અરજી ન કરી શકે તેવા ઉમેદવાર તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે. અગાઉ પણ જે ઉમેદવારો અરજી કરવાથી રહી ગયા હોય તેમને પણ વધુ એક તક મળી રહેશે.

ઝી બ્યુરો/ગાંધીનગર: ધોરણ.12 અને ધોરણ.10 ના પરિણામ જાહેર થયા બાદ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ ે એક મહત્વપૂર્ણ ટ્વીટ કરીને ઉમેદવારોને માહિતી આપી છે. જી હા... ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં રાજ્યના ઉમેદવારો પણ લોકરક્ષક અને PSI માટે ઉમેદવારી નોંધાવી શકશે. હસમુખ પટેલ ે ટ્વીટ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, મહત્વનું છે કે, ધોરણ 12 પાસ લાયકાત ધરાવતા વ્યક્તિ પણ એલઆરડી માટે અરજી કરી શકશે.

નવેમ્બર અને ડિસેમ્બરમાં ઉમેદવારોની શારિરીક પરીક્ષા લેવાશે અને જાન્યુઆરી 2025માં શારીરિક પરીક્ષાનું પરિણામ આવશે. જ્યારે PSIની પેપર નંબર-એકની લેખિત પરીક્ષા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાશે અને માર્ચ 2025માં પેપર નંબર-એકની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. તો પેપર-2ની પરીક્ષા ઓગસ્ટ 2025માં લેવાશે.લોકરક્ષકમાં બે પાર્ટની અંદર પરીક્ષાનું પેપર લેવાશે. પાર્ટ A અને પાર્ટ B. બન્નેમાં પાસ થવું ફરજિયાત છે, અને બન્નેમાં 40 ટકા ગુણ મેળવવા ફરજિયાત છે. પાર્ટ A 80 માર્કનું હશે જેમાં 80 પ્રશ્નો પુછાશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Government Job PSI Jobs Hasmukh Patel Police Job લોકરક્ષક પોલીસ પીએસઆઈ સરકારી નોકરી હસમુખ પટેલ Government Job Jobs Job Update Job Search ગુજરાત પોલીસ સરકારી નોકરી ગુજરાત પોલીસ ભરતી Gujarat Police Force પોલીસ ભરતી બોર્ડ ગુજરાત પોલીસની ભરતી Police Force Exam Gujarati News ગુજરાતી ન્યૂઝ 12472 પોલીસકર્મીની ભરતી ઓનલાઇન અરજી પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર Gujarat Police Bharti Gujarat Police Recruitment પોલીસ ભરતી કોન્સ્ટેબલ નવી નોકરી નવી ભરતી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીદેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »

અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદઅંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
और पढो »

યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી. ક્ષત્રિયો આવતીકાલથી કાર્યક્રમો શરૂ કરશે. આવતીકાલે ગામડાઓમાં રામનવમીના દિવસે મહાઆરતી કરવામાં આવે.
और पढो »

લેઉવા પાટીદાર પત્રિકાકાંડ પર ખોડલધામથી આવ્યું નિવેદન, નરેશ પટેલે કરી સ્પષ્ટતાલેઉવા પાટીદાર પત્રિકાકાંડ પર ખોડલધામથી આવ્યું નિવેદન, નરેશ પટેલે કરી સ્પષ્ટતાRajkot politics : ખોડલધામના નરેશ પટેલે મત આપી કહ્યું કે, લેઉવા પટેલ સમાજની સંસ્થા ખોડલઝામ મોટી અને જવાબદાર સંસ્થા છે. તેનુ નામ ક્ચાંય વચ્ચે આવે તે અમે સ્વીકારતા નથી. પત્રિકા સાથે ખોડલધામને કોઇ લેવા દેવા નથી
और पढो »

જે અદાણી અને ટાટા પણ ના કરી શક્યા, ઈશા અંબાણીએ કરી બતાવ્યું એ કામજે અદાણી અને ટાટા પણ ના કરી શક્યા, ઈશા અંબાણીએ કરી બતાવ્યું એ કામIsha Ambani: રિલાયન્સ ગ્રૂપના કર્તાધર્તા મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીએ કમાલ કરી દીધો. બિઝનેસ વર્લ્ડમાં ઈશાએ હાંસલ કર્યો નવો માઈલ સ્ટોન. રિટેલ સેક્ટરમાં ઈશાની કંપની બની દેશની નંબર વન કંપની...
और पढो »

નોર્મલ આધારને ઘરે બેઠા બનાવો PVC Card, ખાલી 5 જ મિનિટનો છે આખો ખેલનોર્મલ આધારને ઘરે બેઠા બનાવો PVC Card, ખાલી 5 જ મિનિટનો છે આખો ખેલAadhaar PVC Card: હવે તમે તમારા સામાન્ય આધાર કાર્ડને PVC કાર્ડમાં કન્વર્ટ કરી શકો છો જેથી કરીને તેને હવામાનની સ્થિતિ અને નુકસાનથી બચાવી શકાય.
और पढो »



Render Time: 2025-02-19 03:04:41