ચૂંટણી પરિણામ પહેલા સામાન્ય લોકોને ઝટકા લાગી રહ્યાં છે. અમુલ બાદ હવે બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ ભાવ વધારો આવતીકાલથી લાગૂ થશે.
tmkoc cast feesdividend stocksLok Sabha Election 2024દેશભરમાં સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને જાહેર થવાનું છે. પરંતુ ચૂંટણી પરિણામ આવતા પહેલા લોકો માટે નિરાશાજનક સમાચાર આવી રહ્યાં છે. ગઈકાલે અમુલ ડેરી દ્વારા દૂધ સહિત અન્ય પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે બરોડા ડેરી દ્વારા પણ વધારો ઝીંકાયો છે. બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બરોડા ડેરી એ પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કર્યો છે. આ નવો ભાવ વધારો આવતીકાલથી લાગૂ થઈ જશે.
Baroda Dairyદોડવા માટે તૈયાર છે Tata Group નો આ દિગ્ગજ શેર, 5 વર્ષમાં આપ્યું 150%થી વધુ વળતરગુજરાતની એક નગરપાલિકાએ ચૂપચાપ વધારી દીધો વેરો, ડબલ બિલ જોઈને ગભરાયા નાગરિકોLok Sabha Election 2024Lok Sabha Election 2024Gujarat Exit Pollઅચાનક ખાંડ ખાવાનું સાવ છોડી દેવું પણ જોખમી, શરીર પર થાય છે ગંભીર અસરો
Milk Price Hike Amul Inflation બરોડા ડેરી દૂધના ભાવમાં વધારો અમુલ મોંઘવારી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ચૂંટણી પહેલા ગુજરાતની જનતા પર મોંઘવારીનો માર, ફરી મોંઘું થયુ સિંગતેલGroundnut Oil prices Hike Again : ગુજરાતીઓને પડ્યો મોંઘવારીનો વધુ એક માર...સિંગતેલના ડબ્બાના ભાવમાં 10 રૂપિયાનો વધારો....15 કિલો ડબ્બાનો ભાવ થયો 2565...મગફળીની આવક ઘટતાં હજુ પણ વધઘટ થવાની છે શક્યતા...
और पढो »
સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
और पढो »
પરિણામ પહેલા ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ; જાણો કયા દૂધની કેટલી ચૂકવવી પડશે કિંમત?Milk Price Hike : જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. આવતીકાલથી તમારે અમુલ દૂધ ખરીદવા માટે વધારે ભાવ ચુકવવો પડશે. જી હા... ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. અમુલ ગોલ્ડ, અમુલ તાજા અને અમૂલ શકિત નો સમાવેશ થાય છે.
और पढो »
ગુજરાતઓના માથે પાણીની ઘાત બેસી : દાંડી, નર્મદા બાદ હવે ભાવનગરમાં 4 બાળા ડુબી, કુલ મળીને 14 ના મોતBhavnagar Lake Tragedy : બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી, જેમાં ચારનાં મોત, ડૂબી રહેલી એક બાળકીને બચાવવા જતાં એક બાદ એક પાંચેય ડૂબી, એક સારવાર હેઠળ
और पढो »
આજથી અમૂલ દૂધના ભાવ વધ્યા : ગુજરાતની આ ડેરી પણ કરી રહી છે ભાવ વધારાની તૈયારીAmul Milk Price Hike : લોકસભા ચૂંટણી પૂર્ણ થતા જ જનતાને મોંઘવારીનો ઝટકો... અમૂલ કંપનીએ દૂધના ભાવમાં કર્યો વધારો... લીટર દીઠ ઝીંકાયો 2 રૂપિયાનો વધારો... અમૂલ ગોલ્ડના લિટરે ₹2 વધ્યાં, શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો; આજથી કિંમત લાગુ થશે
और पढो »
Gold Price: રેકોર્ડ બનાવ્યા બાદ સોના-ચાંદીના ભાવમાં કડાકો, એક ઝાટકે ઘટી ગયા 1800 રૂપિયાGold-Silver price Update: મંગળવારે 21 મેના રોજ ભારતીય વાયદા બજારમાં બંને ધાતુઓમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ગોલ્ડ 500 રૂપિયાથી વધુ તો ચાંદી સીધી 1800 રૂપિયા સુધી તૂટી છે.
और पढो »