Amit Shah Edited VIDEO : અમિત શાહના ફેક વીડિયો મુદ્દે અમદાવાદ સાઈબર ક્રાઈમે કરી 2 શખ્સોની ધરપકડ... એક આપ કાર્યકર્તા, બીજો જિગ્નેશ મેવાણીનો PA..
Love Story: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના, પોતે કબલ્યો હતો 'ક્રશ'Jammu Kashmir: એપ્રિલમાં હિમવર્ષા જોઇ લોકો આશ્વર્યચકિત! વરસાદે મચાવ્યો આતંક, રોડ તણાયાદૈનિક રાશિફળ 30 એપ્રિલ: મીન રાશિ માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે, વાંચો તમારું આજનું રાશિફળTMKOC માં સોઢીના પુત્ર બનેલા 'ગોગી'એ ગુરુચરણ સિંહ વિશે કર્યો મોટો ખુલાસો, જાણો છેલ્લે શું થઈ હતી વાત
રવિવારે 28 એપ્રિલના રોજ દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો અંગે FIR નોંધી હતી. આ વીડિયોમાં શાહ એસસી-એસટી અને ઓબીસીની અનામતને ખતમ કરવાની વાત કરતા જોવા મળે છે. જો કે ન્યૂઝ એજન્સી પીટીઆઈના ફેક્ટ ચેકમાં આ વીડિયો નકલી સાબિત થયા હતા. ત્યારે આ એડિટેડ વીડિયોને ફેલાવવા અંગેની એક ફરિયાદ ભાજપ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે બીજી ફરિયાદ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. ભાજપે આ વીડિયોને લઈને દેશભરમાં FIR નોંધવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે અમિત શાહની સભાના વીડિયોને ખોટી રીતે વાયરલ કરનારની ધરપકડ કરી છે. આરોપીઓએ કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેર સભાના વીડિયોને એડિટ કરીને વાયરલ કર્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે 2 શખ્સોની ધરપકડ કરી છે. જેઓએ અમિત શાહની પાલનપુર અને લીમખેડાની સભાના વીડિયોને એડિટ કરીને વાયરલ કર્યા હતા. સતિષ વસાણી અને આરબી બારીયાની ધરપકડ કરાઈ છે. જેમાં આરબી બારીયા આપનો કાર્યકર્તા છે. તો સતીષ વસાણી કોગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો pa છે.
Breaking News Fact Check અમિત શાહ વાયરલ વીડિયો Amit Shah Edited VIDEO અમિત શાહના ફેક વીડિયો જિગ્નેશ મેવાણીના પીએની ધરપકડ Amit Shah Fake Video Case Amit Shah Fake Video Amit Shah On Muslim Reservation Amit Shah On OBC Reservation Amit Shah Reservation Video Revanth Reddy Delhi Police Summon Delhi Police Summon To Telangana CM Amit Shah Fake Video Latest News Delhi Police Telangana News Delhi News Lok Sabha Election 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાંથી પકડાયા સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા, પ્રખ્યાત મંદિરમાં છુપાયા હતાSalman Khan House Firing : મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બંને આરોપીની કચ્છના પ્રખ્યાત માતાના મઢથી ધરપકડ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા
और पढो »
પ્રધાનમંત્રી મોદી માટે વાંધાજનક ટિપ્પણી કરનાર યુવકની જૂનાગઢથી ધરપકડControversial Statement On PM Modi : પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ ટિપ્પણી કરનારની ધરપકડ, હૈદર નામના યુવાનની આપત્તિજનક ટિપ્પણી થઈ હતી વાયરલ, ટિપ્પણી કરનાર યુવક જૂનાગઢનો રહેવાસી
और पढो »
સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડતો, મૂળ જામનગરના એક શખ્સની દિલ્હીથી ધરપકડગુજરાત એટીએસે જામનગરના મૂળ નિવાસી સકલેનની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. સકલેન ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલવાના ષડયંત્રમાં સામેલ હોવાનું સામે આવ્યું છે.
और पढो »
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારતRahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારત...રાહુલે દક્ષિણ ભારતની એક ચૂંટણી જનસભામાં રાજા મહારાજાઓ પર આપ્યું વિવાદીત નિવેદન....
और पढो »
ગાયબ સુરતના નિલેશ કુંભાણી એકાએક થયા પ્રગટ, વિવાદ બાદ પહેલીવાર કર્યા મોટા ખુલાસાનિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા બાદ હાલ નિલેશ કુંભાણીનો એક વીડિયો સામે આવ્યો છે. નિલેશ કુંભાણી પક્ષમાંથી સસ્પેન્ડ થયા બાદ એકાએક પ્રગટ થયા છે અને સમગ્ર વિવાદ અંગે પહેલીવાર ખુલીને બોલ્યા છે. કુંભાણીએ એક વીડિયો શેર કરીને મોટા ઘટસ્ફોટ કર્યા છે.
और पढो »
આ આગાહીથી ચેતીને રહેજો, એપ્રિલ અને મે મહિનાના હવામાનમાં એક પછી એક પલટા આવશેહવામાન વિભાગની આગાહી રાહતના સમાચાર લઈને આવી છે. રાજ્યમાં લોકોને હાલ કાળઝાળ ગરમીથી રાહત મળી છે. હજી પણ ગરમીનો પ્રકોપ ઘટશે તેવી આગાહી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાશે.
और पढो »