નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા બાદ હાલ નિલેશ કુંભાણીનો એક વીડિયો સામે આવ્યો છે. નિલેશ કુંભાણી પક્ષમાંથી સસ્પેન્ડ થયા બાદ એકાએક પ્રગટ થયા છે અને સમગ્ર વિવાદ અંગે પહેલીવાર ખુલીને બોલ્યા છે. કુંભાણીએ એક વીડિયો શેર કરીને મોટા ઘટસ્ફોટ કર્યા છે.
Loksabha Election 2024 : ગુજરાત બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય; 'હવે વિદ્યાર્થીઓને નાપાસ થવાનો ડર જ નહીં રહે, વર્ષ નહીં બગડે'બાબરીના પ્રસંગે પહોંચે તે પહેલા જ પરિવારનો અકસ્માત, ટેમ્પો-ટ્રકના અકસ્માતમાં 30 ઘાયલ, એકનું મોત
Loksabha Election 2024: સુરતની હાઇપ્રોફાઇલ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસને હરાવી દીધી હોવાને કારણે નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. એવામાં April 26, 2024 ઉલ્લેખનીય છે કે, સુરત લોકસભા બેઠકના હાઇવોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસે નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. લોકસભાની ચૂંટણી માટે તેમનું ફોર્મ રદ્દ થયું એ પછી કોંગ્રેસે આ કાર્યવાહી કરી છે. શિસ્ત સમિતિની બેઠકમાં નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે આ અંગે નિલેશ કુંભાણીએ વીડિયો વાયરલ કરીને પોતાની પ્રતિક્રિયા સામે આવી છે.
Surat Surat News Loksabha Election 2024 Nilesh Kumbhani Missing Surat Suddenly Appeared Made Big Revelations Controversy Nilesh Kumbhani Nita Kumbhani Surat Congress Politics Gujarat
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોંગ્રેસનું મોટું એક્શન, કુંભાણીને પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ, ટેકેદારો નિવેદન આપી ગુજરાતમાંથી ગાયબ થયાCongress Suspend Nilesh Kumbhani : કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા... સુરતમાં ફોર્મ રદ થવાના મુદ્દે ક્રાઈમબ્રાંચની કાર્યવાહી.. કુંભાણીના ટેકેદારોની થઈ પૂછપરછ.. અપહરણ થવાની વાતને ગણાવી પાયાવિહોણી..
और पढो »
Thank you Rupalaji : કેમ ક્ષત્રિય નેતાઓએ રૂપાલાના વિરોધને બદલે આભાર માન્યો, આ છે કારણોRupala Vs Rajput Samaj : કરણી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ કહ્યું, ઈતિહાસ રચાયો છે, આઝાદીના 75 વર્ષ બાદ રાજપૂતો પ્રથમ વખત આટલી વિશાળ સંખ્યામાં એકત્રિત થયા
और पढो »
ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?Nilesh Kumbhani Form Cancel : ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, સુરતથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થયું રદ, લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ, ફોર્મ રદ થતા હવે હાઈકોર્ટમાં જશે કોંગ્રેસ
और पढो »
રાજકારણ! જેના પર સૌથી ભરોસો મૂક્યો એ બનેવી અને ભાગીદાર ફસક્યા, કુંભાણીને ચૂંટણી લડ્યા પહેલાં ઘરભેગા કરશેનિલેશ કુંભાણી માટે તેમના ત્રણ ટેકેદારો માથાનો દુખાવો બન્યા હતા. જેમાંથી એક ટેકેદાર તો તેમના બનેવી છે અને એક તેમના ભાગીદાર. હવે આ બન્ને જણાંએ ભેગા મળીને કુંભાણીને ચૂંટણી લડ્યા પહેલા ઘરભેગા કરશે. પરંતુ સમગ્ર વિવાદ બહાર આવ્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ હાલ અચાનક સ્ટેન્ડ બદલ્યું છે.
और पढो »
ઉમેશ મકવાણા બાદ જેની ઠુમ્મરનું પણ ઉમેદવારી ફોર્મ મંજૂર, હવે કુંભાણી પર લટકતી તલવારUmesh Makwana : ભાવનગરમાં AAP ઉમેદવારના ફોર્મમાં વિસંગતતાનો મામલે ઉમેશ મકવાણા જવાબ રજૂ કરવા પહોંચ્યા હતા, જેના બાદ ઉમેશ મકવાણાનું ફોર્મ માન્ય રખાયું છે
और पढो »
લાખો ક્ષત્રિયોના રૂપાલા અંગે અલ્ટીમેટમ બાદ આખરે વિવાદ પર ભાજપે તોડ્યું મૌન, જાણો શું કહ્યું પાટિલે?ગુજરાતમાં ભાજપ માટે મજબૂત ગઢ ગણાતી બેઠક રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના જ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોને વાંધો પડ્યો છે. રૂપાલાના એક નિવેદનના પગલે ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી છે.
और पढो »