કોંગ્રેસનું મોટું એક્શન, કુંભાણીને પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ, ટેકેદારો નિવેદન આપી ગુજરાતમાંથી ગાયબ થયા

Nilesh Kumbhani समाचार

કોંગ્રેસનું મોટું એક્શન, કુંભાણીને પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ, ટેકેદારો નિવેદન આપી ગુજરાતમાંથી ગાયબ થયા
SuratCongressનિલેશ કુંભાણી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 60 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Congress Suspend Nilesh Kumbhani : કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા... સુરતમાં ફોર્મ રદ થવાના મુદ્દે ક્રાઈમબ્રાંચની કાર્યવાહી.. કુંભાણીના ટેકેદારોની થઈ પૂછપરછ.. અપહરણ થવાની વાતને ગણાવી પાયાવિહોણી..

કોંગ્રેસ નું મોટું એક્શન, કુંભાણીને પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ , ટેકેદારો નિવેદન આપી ગુજરાતમાંથી ગાયબ થયા

Weight loss: પેટ, કમર, સાથળ અને હાથ પર જામેલી ચરબી ઉતારવી હોય તો ઘરે રોજ સવારે કરો આ 5 એક્સરસાઈઝtrigrahi yog અત્યંત દુર્લભ યોગ! 10 દાયકા બાદ 3 શક્તિશાળી ગ્રહોનું મિલન, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, પદ-પ્રતિષ્ઠા વધશે હાલ દેશભરમાં સુરત બેઠકની ચર્ચા થઈ રહી છે. આ બેઠક પર ભાજપ બિનહરીફ બન્યું છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોનો વિવાદ અને બાકીના 8 અપક્ષ ઉમેદવારો ખસી જતા સુરત બેઠક સીધેસીધી રીતે ભાજપને ફાળે ગઈ છે. જોકે, સુરત લોકસભા બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા હજી પણ ચાલી રહ્યો છે. ત્યારે આજે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકેદારોના નિવેદન લેવાયા હતા. સુરત પોલીસે ચારેય ટેકેદારોની પૂછપરછ કરી હતી. કુંભાણીના ‘ગાયબ’ ટેકેદારોનું પોલીસ સમક્ષ વલસાડમાં નિવેદન અપાયું કે, અમારામાંથી એકેયનું અપહરણ થયું નથી.

કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. કોંગ્રેસ શિસ્ત સમિતિએ લાંબી ચર્ચા બાદ આ નિર્ણય લીધો છે. પૂરતો સમય આપ્યો હોવા છતાં નિલેશ કુંભાણીએ કોઈ ખુલાસા કર્યા નથી તેવુ શિસ્ત સમિતિએ જણાવ્યું. સમિતિએ જણાવ્યું કે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવું એકમ નસીબ ઘટના છે. ફોર્મ રદ થવા અંગે નિલેશ કુંભાણીએ સંપૂર્ણ નિષ્કાળજી દાખવી છે. ભારતીય જનતા પાર્ટી સાથે તેમનું મેરાપીપણું દેખાયું. કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સ્પષ્ટતા માટે સમય આપ્યો હોવા છતાં નિલેશ કુંભાણી ગાયબ થઇ ગયા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Surat Congress નિલેશ કુંભાણી સુરત કોંગ્રેસ સસ્પેન્ડ Suspend

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, મને વિશ્વાસ છે કે તમે મને ચૂંટણી જીતાડવા સક્ષમ છોરાજકોટમાં પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, મને વિશ્વાસ છે કે તમે મને ચૂંટણી જીતાડવા સક્ષમ છોરાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, રામે રાવણને હરાવવા માટે અયોધ્યાની સેના નહોતી મંગાવી, તેની સાથે જે વનવાસી હતા. આદિવાસી હતા તેને સાથે લઈ રાવણને હરાવ્યો હતો. મને પણ વિશ્વાસ છે કે તમે બધા (ઓબીસી) સમાજ, નાના નાના લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો.
और पढो »

રાજકોટના રૂપાલાએ કર્યા હનુમાન દાદાના દર્શન, સંતોએ જીતના આપી દીધા આશીર્વાદરાજકોટના રૂપાલાએ કર્યા હનુમાન દાદાના દર્શન, સંતોએ જીતના આપી દીધા આશીર્વાદLoksabha Election 2024: લોકસભા ચૂંટણીને કારણે રાજકીય માહોલ ગરમ છે, તો હનુમાન જયંતિને કારણે દેશભરમાં માહોલ ધાર્મિક બન્યો હતો. પ્રજાના પ્રતિનિધિઓ હનુમાન મંદિરે પહોંચી દાદાના દર્શન કર્યા અને પોતાની જીત માટે પ્રાર્થના કરી. તો સંતોએ પણ વધુ મતદાન કરવા અને જીતના આશીર્વાદ આપ્યા હતા.
और पढो »

ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું; આ કોઈના થયા નથી તો તમારા શું થશેગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું; આ કોઈના થયા નથી તો તમારા શું થશેગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો તો સાથે સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે. આ લોકો તો જતા રહેશે અને જ્યારે જશે ત્યારે અનેક આઇપીએસ જેલમાં જોવા મળશે.
और पढो »

કાન ફાડી નાંખે તેવા અવાજથી બાઈક ચલાવનારા નબીરાઓ પર પોલીસનું મોટું એક્શનકાન ફાડી નાંખે તેવા અવાજથી બાઈક ચલાવનારા નબીરાઓ પર પોલીસનું મોટું એક્શનGujarat Police Big Action : સુરત પોલીસે મોટા અવાજથી બાઈક ચલાવતા નબીરાઓની બાઈક કરી જપ્ત, 3 હજારથી વધુ બાઈક જપ્ત કરીને 17.50 લાખથી વધુનો દંડ વસૂલ્યો
और पढो »

જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજોકે શંકર ચૉધરીએ ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમના ઉપર પ્રહાર કરતા કહ્યું કે એમને ખબર છે કે આ કઈ બોલશે નહિ એટલે કોઈ મને ધરાઈને ગાળો બોલે છે. પણ હું એવું કંઈ નહીં કરું, ચૂંટણીઓ મહિના માટે છે પણ બોલેલા શબ્દો વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે. આજે રબારી સમાજે મને બોલાવ્યો અને હું ન આવું તે બને નહિ.
और पढो »

પિત્રોડાના નિવેદન પછી મહાભારત! જાણો સીઆર પાટીલે શું કર્યા કોંગ્રેસ પર આકરા પ્રહાર?પિત્રોડાના નિવેદન પછી મહાભારત! જાણો સીઆર પાટીલે શું કર્યા કોંગ્રેસ પર આકરા પ્રહાર?કોંગ્રેસના નેતા અને ટેલિકોમ ક્રાંતિના જનક સૈમ પિત્રોડાના નિવેદનને કારણે દેશભરમાં રાજકીય મહાભારત શરૂ થયું છે. પ્રધાનમંત્રી મોદીથી લઈ ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના તમામ નેતાઓએ આને એક રાજકીય મુદ્દો બનાવી કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જી દીધી છે.
और पढो »



Render Time: 2025-02-15 18:15:13