રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, મને વિશ્વાસ છે કે તમે મને ચૂંટણી જીતાડવા સક્ષમ છો

Breaking News समाचार

રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, મને વિશ્વાસ છે કે તમે મને ચૂંટણી જીતાડવા સક્ષમ છો
GujaratGujarati NewsRajkot
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, રામે રાવણને હરાવવા માટે અયોધ્યાની સેના નહોતી મંગાવી, તેની સાથે જે વનવાસી હતા. આદિવાસી હતા તેને સાથે લઈ રાવણને હરાવ્યો હતો. મને પણ વિશ્વાસ છે કે તમે બધા (ઓબીસી) સમાજ, નાના નાના લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો.

Loksabha Election 2024 : રામે રાવણને હરાવવા માટે અયોધ્યાની સેના નહોતી મંગાવી, તેની સાથે જે વનવાસી હતા. આદિવાસી હતા તેને સાથે લઈ રાવણને હરાવ્યો હતો. મને પણ વિશ્વાસ છે કે તમે બધા સમાજ, નાના નાના લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો.

તેમણે વધુમાં કહ્યું કે મને બક્ષીપંચના લોકોને કહેવાનું મન થાય છે કે મે ભારત સરકારમાં ઘુમતું સેલ બનાવવાનું કામ કર્યું. હવે તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, કયો સમાજ ક્યા રાજ્યમાં ઘુમતું પ્રકારે પશુપાલન કરે છે. તેમજ તેમને ભારત સરકારની યોજનાનો લાભ કઈ રીતે મળે તે બાબતનું કામ ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ વિલેજ નામનું અભિયાન છેડવામાં આવ્યું છે. જે અંતર્ગત બોર્ડરના ગામોને સધ્ધર બનાવવાનું કામકાજ કરવામાં આવી રહ્યું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Gujarati News Rajkot Loksabha Election 2024 Election 2024 Gujarat BJP Parshottam Rupala Statement OBC Society Event

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

તમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોતમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોપરષોત્તમ રૂપાલા ભાજપના વરિષ્ઠ નેતા છે અને લગભગ પાંચ દાયકાથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કિસાન મોરચાના રાષ્ટ્રીય સંયોજક રહી ચૂક્યા છે. રૂપાલાએ આંધ્રપ્રદેશ અને ગોવાના પ્રભારી તરીકે પણ સેવા આપી છે.
और पढो »

જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજોકે શંકર ચૉધરીએ ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમના ઉપર પ્રહાર કરતા કહ્યું કે એમને ખબર છે કે આ કઈ બોલશે નહિ એટલે કોઈ મને ધરાઈને ગાળો બોલે છે. પણ હું એવું કંઈ નહીં કરું, ચૂંટણીઓ મહિના માટે છે પણ બોલેલા શબ્દો વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે. આજે રબારી સમાજે મને બોલાવ્યો અને હું ન આવું તે બને નહિ.
और पढो »

હું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંહું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંParsottam Rupala : વિવાદોની વચ્ચે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે......ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી જનસભાને સંબોધિત કરશે....રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, હાલ જનમેદની સાથે રાજકોટના રસ્તાઓ પર રૂપાલાની રેલી નીકળી છે
और पढो »

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
और पढो »

Monsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીMonsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીઆઈએમડી પ્રમુખે જણાવ્યું કે વર્ષ 1951થી 2023 સુધીના આંકડાથી ખ્યાલ આવે છે કે ભારતમાં નવ વખત સામાન્યથી વધુ વરસાદ પડ્યો, જ્યારે અલ નીનો બાદ લા નીનાની સ્થિતિ બની હતી.
और पढो »

Shani Gochar: શનિદેવની કૃપાથી આગામી 6 મહિના સુધી આ રાશિવાળાને થશે બંપર ધનલાભ, સુખ-સંપત્તિ વધશેShani Gochar: શનિદેવની કૃપાથી આગામી 6 મહિના સુધી આ રાશિવાળાને થશે બંપર ધનલાભ, સુખ-સંપત્તિ વધશેશનિના કુંભ રાશિમાં ગોચર દરમિયાન પહેલીવાર એવું બન્યું છે કે શનિ શુભ ફળ આપવાની સ્થિતિમાં છે. ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં શનિનું આવવું એ અત્યંત શુભ ફળવાળું ગણાય છે. ભાદ્રપદનો અર્થ છે શુભ પગવાળા એટલે કે જેના પગલાં કુંડળીમાં પડતા જ શુભ થાય છે.
और पढो »



Render Time: 2025-02-14 02:34:23