Donald Trump Attacked : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર થયો હુમલો..બટલરમાં રેલી દરમિયાન ગોળીબાર થતા ટ્રંપને ચહેરા પર થઈ ઈજા...હુમલાખોર થયો ઠાર
દૈનિક રાશિફળ 14 જુલાઈ: કન્યા રાશિના લોકો વ્યવસાયમાં પ્રગતિથી ખુશ રહેશે, દિવસ આનંદદાયક રહેશે, વાંચો આજનું રાશિફળmangal gochar 2024Gujarat Weather અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રંપની રેલી પર ગોળીબારની ઘટનાથી હડકંપ મચી ગયો છે. ગોળીબારમાં ડોનાલ્ડ ટ્રંપ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હુમલા બાદ ટ્રંપનો ચહેરો લોહી લોહીવાળો થઈ ગયો હતો. ટ્રમ્પ પેન્સિલવેનિયામાં રેલી કરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. રેલીમાં તેમના પર એક બાદ એક ધડાધડ ગોળીઓ ચલાવવામાં આવી હતી.
| Rehoboth Beach, Delaware | US President Joe Biden says,"I've been thoroughly briefed by all the agencies in the federal government as to the situation based on what we know now, I have tried to get hold of Donald, he's with his doctors and doing well. I plan on talking…આ ઘટનાને હત્યાના પ્રયાસ તરીકે તપાસવામાં આવી રહી છે.અમેરિકાની સિક્રેટ સર્વિસે કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રંપ સુરક્ષિત છે અને તેમની આસપાસ સુરક્ષાના પગલા લેવામાં આવ્યા છે. બટલર કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટર્ની રિચાર્ડ એ.
Donald Trump Rally Firing Donald Trump Attacked At Rally Donald Trump Rally Firing Video Donald Trump Rally Firing News Trump Rally Attack News Donald Trump Rally Firing Joe Biden Donald Trump Latest Hindi News World News In Hindi International News ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર થયો હ Firing In Donald Trump Rally In Pennsylvania Amid Donald Trump Live News Donald Trump Shooting LIVE Deadly Attack On Former US President Donald Trump America Election અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
3 મિત્રોના મોતનો બદલો લીધો; 5 દિવસમાં બીજો આતંકી હુમલો, 5 જવાન શહીદ, કઠુઆમાં કોણે કરી કાયરતાપૂર્ણ હરકત?જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સેનાના ટ્રક પર ઘાત લગાવીને આતંકી હુમલો કરવામાં આવ્યો. છેલ્લા 5 દિવસમાં સેનાના જવાનો પર આ બીજો હુમલો છે. બંને હુમલામાં 5 જવાનો શહીદ થયા અને 6 ઘાયલ થઈ ચૂક્યા છે. 8 જુલાઈના રોજ કઠુઆ જિલ્લાના મછેડી ગામમાં સર્ચ પર નીકળેલા જવાનો પર ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો.
और पढो »
પાટણ-રાધનપુર હાઈવે લોહિયાળ બન્યો, ST બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 4 ના કરુણ મોતPatan Accident New : પાટણના રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત... એસટી બસ અને ટ્રકની ટક્કરમાં 4 લોકોના મોત... તો 10 જેટલા લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા..
और पढो »
Photos: સ્પેસ સ્ટેશન પર ફસાયેલા સુનિતા વિલિયમ્સને પાછા લાવવા માટે NASA પાસે 3 વિકલ્પ, ખાસ જાણોSunita Williams Rescue Plan: સુનિતા વિલિયમ્સ આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટર પર હાલ ફસાયેલા છે અને નાસાની મદદની રાહ જોઈ રહ્યા છે. તેઓ 5 જૂનના રોજ બોઈંગ સ્ટારલાઈનર કેપ્સ્યુલથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ગયા હતા.
और पढो »
Maharaj On OTT: કોર્ટ તરફથી મહારાજ ફિલ્મને મળી લીલીઝંડી, નેટફ્લિક્સ પર રિલીઝ થઈ જુનૈદ ખાનની પહેલી ફિલ્મMaharaj On OTT: ગુજરાત હાઇકોર્ટે ફિલ્મને લઈને વધતા વિવાદને જોતા ફિલ્મને ઓટીટી પર રિલીઝ થતા પહેલા અટકાવી હતી અને કહ્યું હતું કે કોર્ટ ફિલ્મને જોશે ત્યાર પછી ફિલ્મની રિલીઝ પર નિર્ણય સંભળાવશે.
और पढो »
પહેલા વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા, સ્માર્ટ સિટીની પોલ ખૂલીAhmedabad Rain : અમદાવાદમાં વરસાદના આગમન સાથે જ તંત્રની ખુલી પોલ,,, માણેકબાગ ચાર રસતા પાસે રોડ બેસી ગયો,,,, રાયપુરના ચકલેશ્વર મહાદેવ પાસે 2 મકાનનો કેટલોક ભાગ ધરાશાયી
और पढो »
ગુજરાતમાં CNG ગેસના ભાવમાં કરાયો વધારો, આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશેCNG Price Hike : ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો કરાયો, હવે મુસાફરો પર વધશે બોજો
और पढो »