3 મિત્રોના મોતનો બદલો લીધો; 5 દિવસમાં બીજો આતંકી હુમલો, 5 જવાન શહીદ, કઠુઆમાં કોણે કરી કાયરતાપૂર્ણ હરકત?

Terrorist Attack समाचार

3 મિત્રોના મોતનો બદલો લીધો; 5 દિવસમાં બીજો આતંકી હુમલો, 5 જવાન શહીદ, કઠુઆમાં કોણે કરી કાયરતાપૂર્ણ હરકત?
KathuaJammu KashmirIndian Army
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 93%
  • Publisher: 63%

જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સેનાના ટ્રક પર ઘાત લગાવીને આતંકી હુમલો કરવામાં આવ્યો. છેલ્લા 5 દિવસમાં સેનાના જવાનો પર આ બીજો હુમલો છે. બંને હુમલામાં 5 જવાનો શહીદ થયા અને 6 ઘાયલ થઈ ચૂક્યા છે. 8 જુલાઈના રોજ કઠુઆ જિલ્લાના મછેડી ગામમાં સર્ચ પર નીકળેલા જવાનો પર ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો.

'3 મિત્રોના મોતનો બદલો લીધો'; 5 દિવસમાં બીજો આતંકી હુમલો, 5 જવાન શહીદ, કઠુઆ માં કોણે કરી કાયરતાપૂર્ણ હરકત?

રિપોર્ટ મુજબ કઠુઆમાં સેનાની ગાડી પર થયેલા હુમલાની જવાબદારી આતંકી સંગઠન કશ્મીર ટાઈગર્સે લીધી છે. આ સંગઠન જૈશ એ મોહમ્મદ સંબંધિત છે અને તેમનું સમર્થન મળેલું છે. હુમલાની જવાબદારી લેતા આતંકી સંગઠને એક પોસ્ટર સૈન્ય અધિકારીઓ સુધી પહોંચાડ્યું છે. જેમાં લખ્યું છે કે ભારતીય સેનાના જવાનો પર હુમલો અમે કર્યો છે.

હેન્ડ ગ્રેનેડ ફેંકાયા અને સ્નાઈપ ગનથી તાબડતોડ ફાયરિંગ થયું. આ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 5 જવાનોએ જીવ ગુમાવ્યા છે અને 5 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. એક દિવસ પહેલા રાજૌરી જિલ્લાના મંજાકોટમાં આર્મી કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જવાન ઘાયલ થયો હતો. કઠુઆ આતંકી હુમલામાં ઘાયલ થયેલા જવાનોને પહેલા કઠુઆના બિલાવર સામુદાયિક કેન્દ્રમાં ફર્સ્ટ એડ આપવામાં આવી. ત્યારબાદ એરલિફ્ટ કરીને પઠાણકોટમાં આર્મી હોસ્પિટલ ખસેડાયા. શહીદ થયેલા જવાનોના પાર્થિવ શરીર તેમના ઘરે મોકલવા માટે વ્યવસ્થા કરાઈ રહી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kathua Jammu Kashmir Indian Army Kathua Terrorist Attack India News Gujarati News કઠુઆ આતંકી હુમલો કઠુઆ જમ્મુ કાશ્મીર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

J&K માં 3 દિવસમાં ત્રીજો આતંકી હુમલો, કઠુઆ બાદ ડોડામાં આર્મી પોસ્ટની નિશાન બનાવી, 1 આતંકી ઠારJ&K માં 3 દિવસમાં ત્રીજો આતંકી હુમલો, કઠુઆ બાદ ડોડામાં આર્મી પોસ્ટની નિશાન બનાવી, 1 આતંકી ઠારજમ્મુ અને કાશ્મીરના રિયાસી બાદ આતંકીઓએ એકવાર ફરીથી બે જગ્યાએ આતંકી હુમલો કર્યો છે. 48 કલાકની અંદર ત્રણ આતંકી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે. આતંકીઓએ મંગળવારે જમ્મુ સંભાગના કઠુઆ જિલ્લામાં ફાયરિંગ કર્યું અને ત્યારબાદ સેનાએ એક આતંકીને ઠાર કર્યો.
और पढो »

IND vs AUS: કાંગારૂને કચડીને ભારતનો દબદબાભેર સેમીફાઈનલમાં પ્રવેશ, રોહિત શર્મા છવાયોIND vs AUS: કાંગારૂને કચડીને ભારતનો દબદબાભેર સેમીફાઈનલમાં પ્રવેશ, રોહિત શર્મા છવાયોT20 World Cup 2024: રોહિત શર્માની વિસ્ફોટક ઈનિંગ બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
और पढो »

લદાખમાં મોટી દુર્ઘટના, ટેંકો સાથે અભ્યાસ દરમિયાન અચાનક નદીમાં જળસ્તર વધી જતા 5 જવાન શહીદલદાખમાં મોટી દુર્ઘટના, ટેંકો સાથે અભ્યાસ દરમિયાન અચાનક નદીમાં જળસ્તર વધી જતા 5 જવાન શહીદરક્ષા અધિકારીઓના જણાવ્યાં મુજબ શુક્રવારે લદાખમાં ટેંકને નદી પાર કરાવવામાં આવી રહી હતી. આ એક રૂટીન એક્સસાઈઝ હતી. આ બધા વચ્ચે અચાનક નદીમાં સૈલાબ આવી ગયો અને સેનાના 5 જવાનોના મોત થયા.
और पढो »

વાનખેડે સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યા સાથે આવી હરકત કોણે કરી? Viral Video જોઈને તમે પણ ચોંકી જશોવાનખેડે સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યા સાથે આવી હરકત કોણે કરી? Viral Video જોઈને તમે પણ ચોંકી જશોવાનખેડે સ્ટેડિયમમાં જ્યારે તમામ ખેલાડીઓ વંદે માતરમ ગાતા આગળ વધી રહ્યા હતા, આ દરમિયાન હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી સૌથી આગળ હતા. ત્યારે જ સ્ટેડિયમમાં હાજર દર્શકોમાંથી કોઈએ હાર્દિક પર કોઈ વસ્તુ ફેંકી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
और पढो »

Kulgam Encounter: કાશ્મીરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યાં, એક જવાન શહીદKulgam Encounter: કાશ્મીરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યાં, એક જવાન શહીદKulgam Encounter: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ચાલી રહેલી અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે. સૈન્યદળોએ ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.
और पढो »

નકામી સમજીને ફેંકી દેતા કેરીના ગોટલીથી આ પાટીદાર મહિલા કરે છે કમાણી, અદભૂત છે આઈડિયાનકામી સમજીને ફેંકી દેતા કેરીના ગોટલીથી આ પાટીદાર મહિલા કરે છે કમાણી, અદભૂત છે આઈડિયાNavsari News : નવસારીના જલાલપોર તાલુકાના અબ્રામા ગામમાં બેલાબેન પટેલે કરી બાગાયતી ખેતી.....કેરીના ગોટલાથી આયુર્વેદ ગુણધર્મોને ધ્યાનમાં લઈ મુખવાસ બનાવ્યો...દેશ વિદેશમાં વેચાણ કરી સફળતાથી આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે
और पढो »



Render Time: 2025-02-21 02:36:17