Kulgam Encounter: કાશ્મીરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યાં, એક જવાન શહીદ

Jammu Kashmir समाचार

Kulgam Encounter: કાશ્મીરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યાં, એક જવાન શહીદ
KulgamJammu Kashmir Kulgam EncounterKulgam Encounter
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 16 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Kulgam Encounter: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ચાલી રહેલી અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે. સૈન્યદળોએ ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.

Vastu Tips: તિજોરીમાં શુભ દિવસે રાખી દો આ વસ્તુ, ધન અને ઘરેણાથી છલોછલ રહેશે તિજોરીહાઈ કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેકની ન કરો ચિંતા, નસોમાં જામેલી ગંદકીને બહાર કાઢી દેશે આ 5 દેશી ફૂડઆવી છે અંબાલાલની ભયંકર આગાહી, આ તારીખો નોંધી લો...આવી રહી છે ગુજરાત તરફ મોટી મુસીબત

અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષાદળો દ્વારા દક્ષિણ કાશ્મીર જિલ્લાના મોડરગામ ગામમાં આતંકવાદીઓની હાજરીની સૂચના મળ્યા બાદ ઘેરાબંધી અને સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીઓ ચલાવી હતી. તેમણે કહ્યું કે આ અથડામણમાં ચાર આતંકીઓ મોતને ભેટ્યા છે જ્યારે સેનાનો એક જવાન શહીદ થયો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kulgam Jammu Kashmir Kulgam Encounter Kulgam Encounter Four Terrorists Killed In Kulgam Encounter Terrorists Killed In Kulgam Encounter Jammu Kashmir Encounter કાશ્મીર જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર એન્કાઉન્ટર કુલગામ એન્કાઉન્ટર કુલગામ એન્કાઉન્ટર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લદાખમાં મોટી દુર્ઘટના, ટેંકો સાથે અભ્યાસ દરમિયાન અચાનક નદીમાં જળસ્તર વધી જતા 5 જવાન શહીદલદાખમાં મોટી દુર્ઘટના, ટેંકો સાથે અભ્યાસ દરમિયાન અચાનક નદીમાં જળસ્તર વધી જતા 5 જવાન શહીદરક્ષા અધિકારીઓના જણાવ્યાં મુજબ શુક્રવારે લદાખમાં ટેંકને નદી પાર કરાવવામાં આવી રહી હતી. આ એક રૂટીન એક્સસાઈઝ હતી. આ બધા વચ્ચે અચાનક નદીમાં સૈલાબ આવી ગયો અને સેનાના 5 જવાનોના મોત થયા.
और पढो »

ઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહGangotri National Highway : ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બાઈક અકસ્માત બે લોકોના મોત નિપજ્યા છે, જેમાં એક મધ્ય પ્રદેશનો રહેવાસી છે, તો બીજો ગુજરાતના સુરત શહેરનો
और पढो »

સીંગતેલ મોંઘું થયું! એક સપ્તાહમાં સીંગતેલના ભાવમાં 70 રૂપિયાનો ભડકો, આજથી નવો ભાવ લાગુસીંગતેલ મોંઘું થયું! એક સપ્તાહમાં સીંગતેલના ભાવમાં 70 રૂપિયાનો ભડકો, આજથી નવો ભાવ લાગુEdible Oil Price Hike : છેલ્લા એક અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં વધારો, સિંગતેલના એક ડબ્બાનો ભાવ 70 રૂપિયા વધ્યો, સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2580 થી વધીને 2650 રૂપિયા થયો
और पढो »

ચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગરચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગરMonali Thakur Concert Controversy : બોલિવુડ સિંગર મોનાલી ઠાકુરને ભોપાલમાં એક કોન્સર્ટ દરમિયાન કડવો અનુભવ થયો હતો, એક વ્યક્તિએ ગાયિકાના પ્રાઈવેટ પાર્ટ તરફ ઈશારો કરતા તે ભડકી હતી
और पढो »

IND vs SA: રોહિત-વિરાટે એક સાથે રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં મેળવી એક અનોખી સિદ્ધિIND vs SA: રોહિત-વિરાટે એક સાથે રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં મેળવી એક અનોખી સિદ્ધિIND vs SA T20 World Cup 2024 Final: T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે બાર્બાડોસના બ્રિજટાઉનમાં સ્થિત કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાઈ. આ મેચમાં ટીમ ઈન્ડિયા ટોસ જીતીને પહેલા બેટિંગ કરી.
और पढो »

Upcoming IPOs: આગામી 2 મહિનામાં એક પછી એક આવશે 24 IPO, તાબડતોડ કમાણીની તકUpcoming IPOs: આગામી 2 મહિનામાં એક પછી એક આવશે 24 IPO, તાબડતોડ કમાણીની તકIPO Alert: રોકાણકારો માટે પ્રાઇમરી માર્કેટ બજારમાં જોરદાર એક્શન જોવા મળી છે. આગામી 2 મહિનામાં IPOs નો વરસાદ થવાનો છે. જો પ્રાઇમરી બજારની અપડેટ પર નજર નાખીએ તો આગામી 2 મહિનામાં 24થી વધુ કંપનીઓના IPO લાવવાની આશા છે.
और पढो »



Render Time: 2025-02-16 02:33:11