Gangotri National Highway : ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બાઈક અકસ્માત બે લોકોના મોત નિપજ્યા છે, જેમાં એક મધ્ય પ્રદેશનો રહેવાસી છે, તો બીજો ગુજરાતના સુરત શહેરનો
touristGanesh Chaturthidaily horoscope ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બાઈક અકસ્માતમાં સુરત ના યુવકનું મોત નિપજ્યું છે. હાઈવે પર એક બાઈકનો અકસ્માત થઈને તે સીધી ભાગીરથીના કિનારે જઈને પટકાઈ હતી. જેના પર બે યુવકો સવાર હતા, એક મધ્ય પ્રદેશનો અને બીજો સુરત નો. એડીઆરએફ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડીને મૃતદેહોને ખીણમાંથી બહાર કઢાયા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર, ગંગોત્રી નેશનલ હાઈવે પર 24 જુનના રોજ બપોરે એક બાઈક દુર્ઘટનાગ્રસ્ત થઈને ભાગીરથી નદીના કિનારે જઈને પટકાઈ હતી.
બે મૃતકોમાં એક વ્યક્તિ ગુજરાતના સુરતનો હતો. બીજો વ્યક્તિ મધ્યપ્રદેશનો રહેવાસી હતી. આ બંને બાઈક પર સવાર થઈને ગંગોત્રી ધામ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. ટુ-વ્હીલર રોડ પરથી 150 મીટર નીચે પડી ગયું હતું અને ભાગીરથી નદીના કિનારે પડ્યું હતું. એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને ઉત્તરકાશી જિલ્લા હોસ્પિટલ લવાયા હતા. આ ઘટનાની જાણ પરિજનોને કરાતા આખો પરિવાર શોકમાં છે.
Gangotri National Highway Uttarakhand Motorcycle Falls Into Gorge સુરત ગંગોત્રી નેશનલ હાઈવે ઉત્તરાખંડ મોટરસાઈકલ ખાડીમાં પડી Gangotri Highway Uttarakhand Pilgrims Killed Uttarkashi District Gangotri National Highway Gangotri Dham State Disaster Response Force Bike Crashed Fell Banks Bhagirathi River Youth Residents MP Gujarat Uttarakhand News Uttarakhand News Update Uttarakhand Breking News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કારમાં AC ચાલુ કરી સૂઈ જતા હોવ તો સાચવજો, આર્મી મેનને ઊંઘમાં જ આવ્યું મોતDeath Of Person Inside Car : મહીસાગરમાં કારમાં એસી ચાલુ કરીને સૂઈ જવાથી રિટાયર્ડ આર્મી મેનનું મોત થયું, ગામ લોકોએ ગાડીનો દરવાજો તોડીને મૃતદેહ બહાર કાઢ્યો
और पढो »
સુરતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘરમાં મૃતદેહ મળ્યા, સામુહિક આપઘાતની આશંકાSurat Family Died : સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોના રાતે સૂતા બાદ શંકાસ્પદ મોત, જહાંગીરપુરા વિસ્તારમાં બની ઘટના, મોત પાછળનું સાચુ કારણ હજુ નથી આવ્યું બહાર
और पढो »
અમદાવાદમાં ગરમીથી મોતનું તાંડવ! 13 દિવસમાં 72 લોકોના મોત થયા, તમામ મૃતદેહો અજાણ્યાHeat Stroke Death In Gujarat : અમદાવાદમાં 13 દિવસમાં ગરમીથી 72ના થયા મોત, પહેલીવાર ગરમીના કારણે નોંધાયા આટલા મોત, સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા 13 દિવસમાં 72 અજાણ્યા લોકોના મૃતદેહ આવ્યા
और पढो »
રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત; DNA મેચ, જુઓ મોત પહેલાનો અંતિમ VIDEOઆ આગકાંડમાં TRP ગેમ ઝોનના ભાગીદાર પ્રકાશ હિરણ જૈન આગ લાગી ત્યારે લોકોને બચાવતો નજરે પડ્યો હતો. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પરંતુ આ અગ્નિકાંડમાં તેઓ પોતે પણ ભડથું થઇ ગયા છે. ગાંધીનગર FSLમાંથી પ્રકાશ જૈનનો DNA રિપોર્ટ આવી ચૂક્યો છે. જેમાં તેમની માતા સાથે તેમના ડીએનએ મેચ થયા છે.
और पढो »
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે 5 મોટા વિવાદ, પિત્તો જતાં મેદાન પર જ બાખડ્યાDL થી માંડીને ગેસ સિલિન્ડર સુધી બદલાઇ જશે નિયમો, ખિસ્સા પર પડશે સીધી અસર 4.
और पढो »
મને માફ કરી દેજો મમ્મી પપ્પા, એકતરફી પ્રેમમાં હતાશ યુવકે આત્મહત્યા કરીAhmedabad Crime News : એકતરફી પ્રેમમાં યુવકે યુવતીને વશ કરવા તાંત્રિક વિધિનો સહારો લેતા મોત મળ્યું, અસલાલીના યુવકે પ્રેમ પામવા તાંત્રિક વિધિ માટે 5 લાખની લોન લઈને બરબાદ થઈ ગયો, આખરે આત્મહત્યા કરી
और पढो »