Death Of Person Inside Car : મહીસાગરમાં કારમાં એસી ચાલુ કરીને સૂઈ જવાથી રિટાયર્ડ આર્મી મેનનું મોત થયું, ગામ લોકોએ ગાડીનો દરવાજો તોડીને મૃતદેહ બહાર કાઢ્યો
ipoભારતમાં એક એવું ગામ છે જ્યાં સૌથી વધુ જોડિયા બાળકો જન્મે છે, વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા રહસ્યઆ તારીખે મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે! આદ્રા નક્ષત્રમાં ક્યા કેવો પડશે વરસાદ, શું છે ભયાનક વરતારો?
ગરમીથી રાહત મેળવવા હવે એસી જરૂરી સાધન બની ગયું છે. ઘર, ઓફિસ કે બહાર જવાનું હોય લોકો એસી હોવાનો આગ્રહ રાખે છે. ત્યારે ક્યારેક આ એસી જીવલેણ સાબિત થઈ શકે છે. જો તમને કારમાં એસી ચાલુ કરીને સૂઈ જવાની આદત હોય તો છોડી દેજો. મહીસાગરમાં ગરમીમાંથી રાહત મેળવા ગાડીનું એસી ચાલુ કરી સૂતા રિટાયર આર્મી જવાનું મોત નિપજ્યું છે. મહીસાગરના ખાનપુર તાલુકાના ચનાશેરો ગામની આ ઘટના છે. ગાડીમાં નિંદ્રાધીન સમયે ગાડીનું પેટ્રોલ પૂરું થતા ગૂંગળામણને લઈ આર્મી જવાન મોતને ભેટ્યા છે.
Person Died In Car Death Of Person Sleeping Inside Car With AC Runni Army Man Death Driver Dies In Car Cab Driver Death Heat Wave Summer Fell Asleep In Car AC Blast Car Owner Car GPS Track AC Causes Death Man Dies Of AC Air Conditioner Suffocation In Car Car AC Tips એસી કારમાં મોત ગાડીમાં એસી ચાલુ કરી સુતા પહેલા સાવધાન મહીસાગર Mahisagar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સુરતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘરમાં મૃતદેહ મળ્યા, સામુહિક આપઘાતની આશંકાSurat Family Died : સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોના રાતે સૂતા બાદ શંકાસ્પદ મોત, જહાંગીરપુરા વિસ્તારમાં બની ઘટના, મોત પાછળનું સાચુ કારણ હજુ નથી આવ્યું બહાર
और पढो »
ગેસ ગીઝર વાપરતા હોવ તો સાચવજો, સુરતમાં એક જ પરિવારના 4 લોકોના ઊંઘમાં મોત થયા હોવાની આશંકાSurat Famiy Suspicious Death : સુરતના જહાંગીરપુરામાં એક જ પરિવારના 4 સભ્યોના શંકાસ્પદ મોત... રાત્રે ભોજન લીધા બાદ ઊંઘમાં જ મોત થયા... ઘરમાં તપાસ દરમિયાન ગેસ ગીઝર ચાલુ સ્થિતિમાં મળ્યું... ગૂંગળામણના કારણે મોત થયા કે અન્ય કોઈ કારણસર તે અંગે તપાસ શરૂ
और पढो »
Upcoming Coupe SUVs: ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે 4 નવી એસયૂવી, 3 ઇલેક્ટ્રિક મોડલ્સ થશે સામેલભારતમાં SUV-કૂપ બોડી સ્ટાઇલ ફક્ત લક્સરી સ્પેસ સુધી સિમિત છે, પરંતુ જલદી જ ઘણા મહિના માર્કેટ કાર નિર્માતાઓને પહેલાંથી જ દેશમાં SUV-કૂપ રજૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
और पढो »
અમદાવાદના 9 મિત્રો ગળતેશ્વર ફરવા ગયા હતા, નદીમાં એકને બચાવવા જતા ત્રણનું ડૂબી જતા મોતFour Friends From Ahmedabad Drowned In Galateshwar : ખેડાના ગળતેશ્વરની નદીમાં ડૂબતા ત્રણ વ્યક્તિના મોત... 4 મિત્રો પાણીમાં ડૂબતા એકને બચાવવામાં સફળતા.. બે મૃતક અમદાવાદના રહેવાસી હોવાનું આવ્યું સામે..
और पढो »
શરીફે મિત્રતાની કરી વાત તો PM મોદીએ પણ સ્પષ્ટ કરી દીધુ...ભારતીયોની સુરક્ષા સૌથી પહેલાપાકિસ્તાનના ત્રણવાર પીએમ રહી ચૂકેલા નવાઝ શરીફે પીએમ મોદીને ત્રીજીવાર શપથ લેવા બદલ શુભેચ્છા પાઠવી તો ભારતીય પ્રધાનમંત્રીએ પાકિસ્તાનના નેતાને એ સ્પષ્ટ પણ કર્યું કે ભારત માટે પોતાના નાગરિકોની સુરક્ષા સૌથી પહેલા છે.
और पढो »
મને માફ કરી દેજો મમ્મી પપ્પા, એકતરફી પ્રેમમાં હતાશ યુવકે આત્મહત્યા કરીAhmedabad Crime News : એકતરફી પ્રેમમાં યુવકે યુવતીને વશ કરવા તાંત્રિક વિધિનો સહારો લેતા મોત મળ્યું, અસલાલીના યુવકે પ્રેમ પામવા તાંત્રિક વિધિ માટે 5 લાખની લોન લઈને બરબાદ થઈ ગયો, આખરે આત્મહત્યા કરી
और पढो »