Ahmedabad Crime News : એકતરફી પ્રેમમાં યુવકે યુવતીને વશ કરવા તાંત્રિક વિધિનો સહારો લેતા મોત મળ્યું, અસલાલીના યુવકે પ્રેમ પામવા તાંત્રિક વિધિ માટે 5 લાખની લોન લઈને બરબાદ થઈ ગયો, આખરે આત્મહત્યા કરી
500 રૂપિયામાં આ ગુજરાતીએ બનાવ્યું છે 7500 કરોડનું સામ્રાજ્ય, પ્રેમથી લોકો કહે છે 'કાકા'Romantic Getaways: ફોરેન ટ્રીપ છોડો કપલ્સ માટે બેસ્ટ છે ગુજરાતના આ 5 હનિમૂન પ્લેસ, ઓછા ખર્ચમાં મજા પડી જશેપોતાના ભગવાનની ખંડિત મૂર્તિઓ જોઈ કકળી ઉઠ્યું જૈનનું દિલ, પાવાગઢમાં કોના ઈશારે તોડાઈ આ મૂર્તિઓ અમદાવાદ જિલ્લાના અસલાલીમાં એક તરફી પ્રેમમાં યુવકને મિત્રએ યુવતીને વશમાં કરવા માટે તાંત્રિક વિધિ બહાના હેઠળ લાખો રૂપિયા પડાવી લેતા આત્મહત્યા કરી છે. અસલાલી પોલીસે મિત્ર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી.
અમદાવાદના યુવક દર્શન કાછિયાએ 5મી મે 2023 ના રોજ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરવા પાછળના કારણને જાણવા માટે અસલાલી પોલીસે તપાસ શરૂ કરી હતી, જે તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસની તપાસ મુજબ છેલ્લા 5 વર્ષથી દર્શન કાછિયા અને લલીત ગુપ્તા મિત્રો હતા. દર્શન કાછિયા એક યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ હતો, જે વાત તેના મિત્ર લલીત ગુપ્તાને વાત કરી હતી. તેણે લલિતને કહ્યું કે, હું જે યુવતી પ્રેમ કરું છું પણ એ યુવતી મને પ્રેમ નથી કરતી.
મિત્ર લલિત ગુપ્તાએ તેને કહ્યું કે વિધિ બાદ યુવતી તારા વશમાં થશે. જેથી દર્શન કાછિયાએ પ્રેમ પામવા માટે પોતાની પાસે પૈસા ન હોવા છતાં ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન લઈ પૈસા આપવાની શરૂઆત કરી હતી. એક વર્ષમાં લલીત ગુપ્તાએ દર્શન કાછિયા પાસેથી યુવતીના વશીકરણ માટેથી તાંત્રિક વિધિના બહાને મૃતક દર્શન કાછિયા પાસેથી કટકે કટકે 5 લાખ પડાવી લીધા હતા. દર્શન કાછીયાએ લોન પર પૈસા જે લીધેલા હતા, તે પરત ન આપી શક્યો. આમ, તાંત્રિક વિધિ મારફતે પ્રેમિકાને મેળવવા નીકળેલ યુવકને પ્રેમ પણ ન મળ્યો.
એક વર્ષ પહેલાં બનેલી ઘટનામાં બહેને મૃતકનો મોબાઈલ ચેક કરતા ભાંડો ફૂટ્યો હતો. ત્યારે પોલીસે હાલ આરોપી લલીત ગુપ્તાની ધરપકડ કરી છે. આરોપી લલીત ગુપ્તા કયા તાંત્રિકના સંપર્કમાં હતો, અને કે રૂપિયાનો ખર્ચ ક્યા ક્યા કરતો હતો આ સિવાય અન્ય કોઈ સાથે આ પ્રકરે ગુનો કર્યો છે કે કેમ અંગે તપાસ શરૂ કરી છે.
Ahmedabad Crime News Lovers One Sided Love Suicide Tantrik Vidhi અમદાવાદ એકતરફી પ્રેમ તાંત્રિક વિધિ પ્રેમ પ્રકરણ પ્રેમી પ્રેમિકા પ્રેમકહાની આપઘાત સ્યૂસાઈડ નોટ આત્મહત્યા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા વિધિના બહાને રૂપિયા પડાવ્યા ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેGujarat Farmer : નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી બદલાતા વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે, ત્યારે નવસારીના ખેડૂતો હવે આ કેરીનો પાક લઈને મોટી કમાણી કરી રહ્યાં છે
और पढो »
દુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજભારતીય સેનાએ બાંગ્લાદેશની બોર્ડર પર મધમાખીઓની ફોજ ઉભી કરી દીધી છે. મધમાખીની આ ફોજ બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત BSFની મદદ કરી શકે છે.
और पढो »
Share Market Update: શેરબજારમાં તેજી પાછળ મોદી મેજિક, રેલીમાં જે શેરની વાહવાહી કરી એ બન્યા રોકેટશેરબજારમાં તેજી પાછળ ' મોદી મેજિક', રેલીમાં જે શેરની વાહવાહી કરી એ બન્યા રોકેટ
और पढो »
શરીફે મિત્રતાની કરી વાત તો PM મોદીએ પણ સ્પષ્ટ કરી દીધુ...ભારતીયોની સુરક્ષા સૌથી પહેલાપાકિસ્તાનના ત્રણવાર પીએમ રહી ચૂકેલા નવાઝ શરીફે પીએમ મોદીને ત્રીજીવાર શપથ લેવા બદલ શુભેચ્છા પાઠવી તો ભારતીય પ્રધાનમંત્રીએ પાકિસ્તાનના નેતાને એ સ્પષ્ટ પણ કર્યું કે ભારત માટે પોતાના નાગરિકોની સુરક્ષા સૌથી પહેલા છે.
और पढो »
રાજકોટ આગકાંડના છઠ્ઠા દિવસે મોટા અધિકારીઓ પર વરસી ગાજ; આ 4 અધિકારીઓની ધરપકડરાજકોટ આગકાંડમાં 4 અધિકારીઓની પોલીસે ધરપકડ કરી છે. પહેલો પાપી અધિકારી TPO એમ.ડી. સાગઠિયા છે. જી હા...કૌભાંડી સાગઠિયાની પોલીસે ધરપકડ કરી છે. RMCના ATPO મુકેશ મકવાણાની પોલીસે ધરપકડ કરી છે. RMCના ATPO ગૌતમ જોશીની પોલીસે કરી ધરપકડ છે. રાજકોટ ફાયર સ્ટેશનના ઑફિસર રોહિત વિગોરાની ધરપકડ થઈ છે.
और पढो »
Hero: ભારતમાં લોન્ચ થઇ અત્યાર સુધીની સૌથી સસ્તી બાઇક, 73 ની માઇલેજ સાથે ધાંસૂ ફીચર્સHero Splendor+ XTEC 2.0 specification: XTEC મોડલના કારણે આ બાઇક બ્લૂટૂથ-ઇનેબલ્ડ ડિજિટલ ડિસ્પ્લેથી સજ્જ છે, જેનો અર્થ છે કે તમે તાત્કાલિક ડિસ્પ્લે પર કોલ અને મેસેજ એલર્ટ પ્રાપ્ત કરી શકો છો.
और पढो »