IND vs SA T20 World Cup 2024 Final: T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે બાર્બાડોસના બ્રિજટાઉનમાં સ્થિત કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાઈ. આ મેચમાં ટીમ ઈન્ડિયા ટોસ જીતીને પહેલા બેટિંગ કરી.
T20 World Cup 2024 Final : ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20I ક્રિકેટમાં એક એવી સિદ્ધિ મેળવી છે, જે પહેલા માત્ર 1 બેટ્સમેન કરી શક્યો હતો.7 દિવસ બાદ શુક્ર બદલી દેશે પોતાની ચાલ, આ જાતકો પર થશે પૈસાનો વરસાદAmbalal Patel
T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે બાર્બાડોસના બ્રિજટાઉનમાં સ્થિત કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાઈ. આ મેચમાં ટીમ ઈન્ડિયા ટોસ જીતીને પહેલા બેટિંગ કરી. ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આ મેચની શરૂઆતમાં જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ બંને ખેલાડીઓએ T20I ક્રિકેટમાં એવી સિદ્ધિ હાંસલ કરી છે જે પહેલા માત્ર એક જ બેટ્સમેન કરી શક્યો હતો.વિરાટ કોહલી આ મેચમાં ત્રણ બોલનો સામનો કરીને T20I ક્રિકેટમાં 3000 બોલ રમનાર બીજો બેટ્સમેન બન્યો.
T20 World Cup 2024 Final IND Vs SA T20 World Cup 2024 Final India Vs South Africa Indian Cricket Team India Vs South Africa Final Rohit Sharma Virat Kohli Jasprit Bumrah Hardik Pandya Suryakumar Yadav Most Balls Face In T20i
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
જે સચિન, સહેવાગ અને રોહિત ના કરી શક્યા એ રેકોર્ડ કોહલીએ કર્યો, વર્લ્ડકપમાં વિરાટે રચ્યો ઈતિહાસVirat Kohli T20 World Cup: વિરાટ કોહલી, જે તેના T20 વર્લ્ડ કપ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે, બાંગ્લાદેશ સામેની મેચમાં તેના શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળ્યો હતો. ભલે તે અડધી સદી કે મોટો સ્કોર ન બનાવી શક્યો, પરંતુ તેણે 37 રનની ઈનિંગમાં કેટલાક શાનદાર શોટ્સ ફટકારીને ફોર્મમાં પાછા ફરવાના સંકેત દેખાડી દીધા.
और पढो »
State Bank ના કર્મચારીઓએ અમેરિકાથી આવેલા ગુજરાતી સાથે એવું ખરાબ વર્તન કર્યુ કે, કાકા રડી પડ્યાAhmedabad News : State Bank of Indiaની અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી શાખાએ એક સિનિયર સિટીઝન એનઆરઆઈ સાથે કરેલું વર્તન આંખમાં આંસુ લાવી દે તેવું છે
और पढो »
ઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહGangotri National Highway : ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બાઈક અકસ્માત બે લોકોના મોત નિપજ્યા છે, જેમાં એક મધ્ય પ્રદેશનો રહેવાસી છે, તો બીજો ગુજરાતના સુરત શહેરનો
और पढो »
IND vs SA: ભારતે રચ્યો ઈતિહાસ, 11 વર્ષ બાદ જીતી ICC ટ્રોફી, આફ્રિકાને 7 રને હરાવ્યુંT20 World Cup 2024: ભારતીય ટીમે પોતાના બોલરોની કમાલની બોલિંગની મદદથી આઈસીસી ટી20 વિશ્વકપમાં સાઉથ આફ્રિકાને હરાવી બીજી વખત ટી20 વર્લ્ડ ચેમ્પિયન બનવાનું બહુમાન મેળવ્યું છે.
और पढो »
રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, તોડ્યો ક્રિસ ગેલનો રેકોર્ડ, થયો કોહલી અને ધોનીની ક્લબમાં સામેલRohit Sharma India vs England Semifinals: ભારતે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. આફ્રિકાની ટીમે પ્રથમ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું.
और पढो »
Upcoming IPOs: આગામી 2 મહિનામાં એક પછી એક આવશે 24 IPO, તાબડતોડ કમાણીની તકIPO Alert: રોકાણકારો માટે પ્રાઇમરી માર્કેટ બજારમાં જોરદાર એક્શન જોવા મળી છે. આગામી 2 મહિનામાં IPOs નો વરસાદ થવાનો છે. જો પ્રાઇમરી બજારની અપડેટ પર નજર નાખીએ તો આગામી 2 મહિનામાં 24થી વધુ કંપનીઓના IPO લાવવાની આશા છે.
और पढो »