જમ્મુ અને કાશ્મીરના રિયાસી બાદ આતંકીઓએ એકવાર ફરીથી બે જગ્યાએ આતંકી હુમલો કર્યો છે. 48 કલાકની અંદર ત્રણ આતંકી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે. આતંકીઓએ મંગળવારે જમ્મુ સંભાગના કઠુઆ જિલ્લામાં ફાયરિંગ કર્યું અને ત્યારબાદ સેનાએ એક આતંકીને ઠાર કર્યો.
દૈનિક રાશિફળ 12 જૂન: રોજગારીની દિશામાં સફળતા મળશે, જરૂરી કાર્યોને પ્રાથમિકતા આપવી, વાંચો આજનું રાશિફળપ્રવાસન ક્ષેત્રે ગુજરાતે એક નવી ઊંચાઈ હાંસલ કરી! જુદી જુદી આ કેટેગરીમાં અંતર્ગત એવોર્ડ એનાયત આ સાથે જ આતંકીઓએ ડોડા જિલ્લાના છતરકલા વિસ્તારમાં સેનાના કેમ્પ પર હુમલો કર્યો. કઠુઆમાં સુરક્ષાદળોએ આતંકીઓને ઘેર્યા છે. એડીજીપી જમ્મુએ એક આતંકી માર્યો ગયો હોવાની પુષ્ટિ કરી છે. હાલ ઓપરેશન ચાલુ છે. આ અગાઉ આતંકીઓએ રવિવારે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ જે શિવખોડી મંદિરથી કટરા જઈ રહી હતી તેના પર ફાયરિંગ કર્યું હતું.
ડોડા અગાઉ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના એક ગામમાં મંગળવારે સાંજે આતંકીઓએ હુમલો કર્યો હતો. ત્યારબાદ સુરક્ષાદળોએ અથડામણમાં એક સંદિગ્ધ પાકિસ્તાની આતંકીને ઠાર કર્યો. બાકી બચેલા આતંકીઓ વિરુદ્ધ અભિયાન ચાલુ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ આતંકીઓએ સરહદપારથી ઘૂસણખોરી કરી છે. હીરાનગરમાં આતંકીઓના ફાયરિંગમાં 3 નાગરિકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હીરાનગર હોસ્પિટલ ખસેડાયા છે.
પોલીસ પ્રવક્તાના જણાવ્યાં મુજબ આતંકીઓએ હીરાનગર સેક્ટરમાં કૂટા મોડ પાસે સૈદા સુખલ ગામ પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે ત્યારબાદ ચાલેલા સર્ચ ઓપરેશનમાં એક આતંકી માર્યો ગયો. હાલ અભિયાન ચાલુ છે. માર્યા ગયેલા આતંકી પાસેથી એક એકે રાઈફલ અને એક બેગ મળી આવી છે. આતંકીની ઓળખ અને તેના સમૂહની જાણકારી મેળવવામાં આવી રહી છે.
Jammu Kashmir Army Post Indian Army Dada India News Gujarati News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સુરત બાદ હવે ગુજરાતના આ શહેરનો વારો, ત્રણ દિવસમાં 11 લોકોના ધબકારા બંધ થયાHeart Attack Death : વડોદરામાં અસહ્ય ગરમીના લીધે વધુ હાર્ટ એટેકથી બે વ્યક્તિના મોત થયા, હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનનું મોત, પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનના હાર્ટ એટેક
और पढो »
ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટા સમાચાર, હવે અહીં લગાવાશે મીટરSmart Meter Protest : સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મોટા સમાચાર, સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે સ્માર્ટ મીટર, રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં લાગશે મીટર, રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ
और पढो »
અમદાવાદની મદરેસામાં સરવે કરવા ગયેલા આચાર્ય પર હુમલો, 100 લોકોનું ટોળું ધસી આવ્યુંMob Attacked On Principal : અમદાવાદના દરિયાપુરમાં મદરેસામાં સર્વેમાં કરવા ગયેલી ટીમ પર હુમલો....તપાસની કામગીરી કરી રહેલા આચાર્ય પર ટોળાનો હુમલો....આચાર્યએ 100થી વધુના ટોળા સામે દરિયાપુર પોલીસમાં નોંધાવી ફરિયાદ
और पढो »
ગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોતHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી
और पढो »
અમદાવાદમાં ગરમીથી મોતનું તાંડવ! 13 દિવસમાં 72 લોકોના મોત થયા, તમામ મૃતદેહો અજાણ્યાHeat Stroke Death In Gujarat : અમદાવાદમાં 13 દિવસમાં ગરમીથી 72ના થયા મોત, પહેલીવાર ગરમીના કારણે નોંધાયા આટલા મોત, સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા 13 દિવસમાં 72 અજાણ્યા લોકોના મૃતદેહ આવ્યા
और पढो »
અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકીઓની ધરપકડ, ગુજરાત ATS નું ઓપરેશન સફળગુજરાત ATS એ મોટી સફળતા હાથ લાગી છે. આતંકી સંગઠન સાથે જોયેલા શખ્સોની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઈસ્લામી સ્ટેટના 4 આતંકીઓની ધરપકડ કરાઈ છે. આ તમામ આરોપીઓ શ્રીલંકાના રહેવાસી છે. હાલ આરોપીઓની વધુ તપાસ શરૂ કરાઈ છે. ગુજરાતમાં ફરી એકવાર મોટી આતંકી હિલચાલ થઈ છે.
और पढो »