અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકીઓની ધરપકડ, ગુજરાત ATS નું ઓપરેશન સફળ

Gujarat ATS समाचार

અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકીઓની ધરપકડ, ગુજરાત ATS નું ઓપરેશન સફળ
TerroristAhmedabadAhmedabad Airport
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 15 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 72%
  • Publisher: 63%

ગુજરાત ATS એ મોટી સફળતા હાથ લાગી છે. આતંકી સંગઠન સાથે જોયેલા શખ્સોની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઈસ્લામી સ્ટેટના 4 આતંકીઓની ધરપકડ કરાઈ છે. આ તમામ આરોપીઓ શ્રીલંકાના રહેવાસી છે. હાલ આરોપીઓની વધુ તપાસ શરૂ કરાઈ છે. ગુજરાતમાં ફરી એકવાર મોટી આતંકી હિલચાલ થઈ છે.

ગુજરાત ATS એ મોટી સફળતા હાથ લાગી છે. આતંકી સંગઠન સાથે જોયેલા શખ્સોની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઈસ્લામી સ્ટેટના 4 આતંકીઓની ધરપકડ કરાઈ છે. આ તમામ આરોપીઓ શ્રીલંકાના રહેવાસી છે. હાલ આરોપીઓની વધુ તપાસ શરૂ કરાઈ છે. શુક્રના ઘરમાં ભેગા થશે 4 શક્તિશાળી ગ્રહ, 3 રાશિવાળાનું ભાગ્ય પલટાતા બનશે કરોડપતિ! પૈસાની તો રેલમછેલગુજરાતમાં હીટવેવની ખતરનાક અસર : અસહ્ય તાપમાં ઢળી પડી રહ્યાં છે લોકો, આ શહેરવાળા ખાસ સાચવજોrescueગુજરાત ATS એ મોટી સફળતા હાથ લાગી છે.

ગુજરાતમાં ફરી એકવાર મોટી આતંકી હિલચાલ થઈ છે. ફરી એકવાર રાજ્યમાં આતંકવાદી સંગઠન ISIS મોડ્યુલનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. ગુજરાતને આતંકની આગમાં હોમવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ એરપોર્ટથી આઈએસઆઈએસના 4 આતંકી ઝડપાયા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Terrorist Ahmedabad Ahmedabad Airport ISIS Breaking News આતંકી પકડાયા આતંકવાદી સંગઠન આતંકવાદી ગુજરાત એટીએસ આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ Gujarat ATS Caught ISIS Four Terrorist From Ahmed ઓપરેશન Operation Arrest Accused ગુજરાત ATS દ્વારા ISIS મોડ્યૂલનો પર્દાફાશ Terrorist Activity In Gujarat

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અમિત શાહનો વીડિયો વાયરલ કરનારા બેની ગુજરાતથી ધરપકડ, એક મેવાણીનો પીએ, બીજો આપનો કાર્યકર્તાઅમિત શાહનો વીડિયો વાયરલ કરનારા બેની ગુજરાતથી ધરપકડ, એક મેવાણીનો પીએ, બીજો આપનો કાર્યકર્તાAmit Shah Edited VIDEO : અમિત શાહના ફેક વીડિયો મુદ્દે અમદાવાદ સાઈબર ક્રાઈમે કરી 2 શખ્સોની ધરપકડ... એક આપ કાર્યકર્તા, બીજો જિગ્નેશ મેવાણીનો PA..
और पढो »

સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડતો, મૂળ જામનગરના એક શખ્સની દિલ્હીથી ધરપકડસેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડતો, મૂળ જામનગરના એક શખ્સની દિલ્હીથી ધરપકડગુજરાત એટીએસે જામનગરના મૂળ નિવાસી સકલેનની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. સકલેન ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલવાના ષડયંત્રમાં સામેલ હોવાનું સામે આવ્યું છે.
और पढो »

અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી, અનેક જગ્યાએ વાતાવરણમાં આવ્યો પલટોઅમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી, અનેક જગ્યાએ વાતાવરણમાં આવ્યો પલટોIMD Rain Alert: હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
और पढो »

ધોરણ-12ના વિદ્યાર્થીઓએ ગુણચકાસણી માટે કરવી પડશે ઓનલાઈન અરજી, શિક્ષણ બોર્ડે આપી મહત્વની જાણકારીધોરણ-12ના વિદ્યાર્થીઓએ ગુણચકાસણી માટે કરવી પડશે ઓનલાઈન અરજી, શિક્ષણ બોર્ડે આપી મહત્વની જાણકારીતાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. હવે ગુણ ચકાસણી કરાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવી પડશે.
और पढो »

ધોરણ-10ના પરિણામ માટે બસ આટલા કલાકની રાહ, વેબસાઈટ અને વોટ્સએપ નંબર હાથવગો રાખજોધોરણ-10ના પરિણામ માટે બસ આટલા કલાકની રાહ, વેબસાઈટ અને વોટ્સએપ નંબર હાથવગો રાખજોBig Update On Board Exam Result : ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી, આવતીકાલે સવારે વિદ્યાર્થીઓની આતુરતાનો આવશે અંત
और पढो »

15-17 વર્ષના 4 છોકરાઓએ 19 વર્ષની છોકરી પર ગુજાર્યો બળાત્કાર, વિડીયો બનાવી વાયરલ કરવાની આપી ધમકી15-17 વર્ષના 4 છોકરાઓએ 19 વર્ષની છોકરી પર ગુજાર્યો બળાત્કાર, વિડીયો બનાવી વાયરલ કરવાની આપી ધમકીઝારખંડના રામગઢ જિલ્લામાં 19 વર્ષીય એક છોકરી સાથે દુષ્કર્મ આચરવા અને આ કૃત્યનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના આરોપમાં ચાર કિશોરોની ધરપકડ કરવામાં આવી છે.
और पढो »



Render Time: 2025-02-22 15:43:50