તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. હવે ગુણ ચકાસણી કરાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવી પડશે.
AMTS Bus Accident: બ્રેક ફેલ થતાં ફીલ્મી સ્ટાઇલમાં બસે ધડાધડ 8 ગાડીઓને મારી ટક્કર...4 લોકો ઇજાગ્રસ્તRuchak Rajyogટીટોડીએ નવી જગ્યાએ ઈંડા મૂક્યા, મકાનની ટોચ પર ઈંડા જોઈને ચોંક્યા ગામ લોકો, થઈ આ આગાહી
9 મેએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામ બાદ જે વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી કરાવવા ઈચ્છે છે તેના માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ બોર્ડે આપેલી માહિતી પ્રમાણે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્તીઓ જે ગુણ ચકાસણી કરાવવા ઈચ્છે છે તેણે ઓનલાઈન અરજી કરવી પડશે.ધોરણ 12ના પરિણામ બાદ જે વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી કરાવવા ઈચ્છે છે તે 13 મેથી 20 મે 2024 સુધી બોર્ડની વેબસાઈટથવા hsc.bseb.
Gseb Hsc Result Gseb Hsc Science Result Gseb Hsc Science Result 2024 Gseb Hsc 12Th Science Result Gseb Hsc Science Result 2024 GSEB 12મું પરિણામ 2024 Gseb Hsc પરિણામ Gseb Hsc વિજ્ઞાન પરિણામ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અલ્પેશ ઠાકોરનું મંત્રીપદ ના કપાય એ માટે એક સમયના જૂના સાથી કરશે મદદ, ચાવડાને ભારે પડશેLoksabha Election 2024 : ભાજપે સીજે ચાવડાને રીપિટ કરતાં સ્થાનિક સ્તરે કાળો કકળાટ છે, ઉપરથી વિજાપુર સીટ પરના સમીકરણો કોંગ્રેસના બળવાખોર નેતા ચાવડાને નડી રહ્યાં છે, આવામાં અલ્પેશ ઠાકોરના એક સમયના સાથી રામજી ઠાકોર તેમની જીતમાં વિલન બની શકે છે
और पढो »
ધોરણ-10ના પરિણામ માટે બસ આટલા કલાકની રાહ, વેબસાઈટ અને વોટ્સએપ નંબર હાથવગો રાખજોBig Update On Board Exam Result : ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી, આવતીકાલે સવારે વિદ્યાર્થીઓની આતુરતાનો આવશે અંત
और पढो »
ગુજરાત બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય; હવે વિદ્યાર્થીઓને નાપાસ થવાનો ડર જ નહીં રહે, વર્ષ નહીં બગડેધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 માં પહેલા બે વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે આ વખતે ત્રણ વિષયની પરીક્ષા આપી શકાશે. જ્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ તમામ વિષયની પરીક્ષા ફરીથી આપી શકશે.
और पढो »
Monsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીઆઈએમડી પ્રમુખે જણાવ્યું કે વર્ષ 1951થી 2023 સુધીના આંકડાથી ખ્યાલ આવે છે કે ભારતમાં નવ વખત સામાન્યથી વધુ વરસાદ પડ્યો, જ્યારે અલ નીનો બાદ લા નીનાની સ્થિતિ બની હતી.
और पढो »
India Post ની આ વેકેન્સી માટે કરો અરજી, ઓફલાઇન ચાલી રહી છે અરજી પ્રક્રિયાGoverment Job 2024: ઇન્ડીયન પોસ્ટમાં નોકરી મેળવવાની શાનદાર તક છે. ઇન્ડીયા પોસ્ટની આ વેકેન્સી માટે ઓફલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરી છે. જો તમે પણ અરજી કરવા માંગો છો તો અહીં જુઓ ડિટેલ્સ...
और पढो »