ધોરણ-10ના પરિણામ માટે બસ આટલા કલાકની રાહ, વેબસાઈટ અને વોટ્સએપ નંબર હાથવગો રાખજો

Important News समाचार

ધોરણ-10ના પરિણામ માટે બસ આટલા કલાકની રાહ, વેબસાઈટ અને વોટ્સએપ નંબર હાથવગો રાખજો
બોર્ડની પરીક્ષાGandhinagar NewsBoard Exams
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 32 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 124%
  • Publisher: 63%

Big Update On Board Exam Result : ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી, આવતીકાલે સવારે વિદ્યાર્થીઓની આતુરતાનો આવશે અંત

દૈનિક રાશિફળ 10 મે : શુક્રવાર અને અક્ષય તૃતીયાનો દિવસ કઈ કઈ રાશિ માટે શુભ જાણવા વાંચો આજનું રાશિફળહીરામંડી વિશે તો જાણ્યું... હવે દાળમંડી વિશે પણ જાણો, જ્યાં તવાયફોનો વાગતો હતો ડંકો, અંગ્રેજો પણ ડરતા હતાઅમદાવાદની આ દુકાનનો આઈસ્ક્રીમ ખાય છે અંબાણી પરિવાર, પ્રીવેડિંગ સેરેમનીમાં મચાવી હતી ખુબ ધૂમબે દિવસ બાદ ગુજરાતીઓ સાવધાન રહેજો! એક બે નહીં, 4 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓ થશે તરબોળ

ગઈકાલે ગુજરાતભરમાં ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતુ. સાથે જ ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયુ છે. ત્યારે હવે ધોરણ-10ના વિદ્યાર્થીઓને આશા જાગી છે કે, હવે તેમનું પરિણામ ક્યારે મળશે. ત્યારે ત્યારે હવે બોર્ડ દ્વારા ધોરણ-10 ના પરિણામની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પરિણામની જાહેરાત કરી કે,ધોરણ 10નું નું પરિણામ 11 તારીખે જાહેર થશે.

ની મુલાકાત લેવી પડશે અને તેમનો રોલ નંબર/ રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને લોગ ઇન કરવું પડશે. બોર્ડ દ્વારા અસલ માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી, ઉમેદવારોએ ભવિષ્યની જરૂરિયાત માટે આ માર્કશીટ ડાઉનલોડ કરીને તેમની પાસે રાખવાની રહેશે.વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરનો ઉપયોગ કરીને લોગીન કરી શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

બોર્ડની પરીક્ષા Gandhinagar News Board Exams Board Exams 2024 Board Exam Result ધોરણ 12 બોર્ડ પરીક્ષા વિદ્યાર્થી ધોરણ 10-12 પરીક્ષા ધોરણ 10-12 મુદ્દે નિર્ણય ગુજરાતી ન્યૂઝ Gujarati News બોર્ડ પરીક્ષામાં મોટો ફેરફાર બોર્ડ પરીક્ષા સમાચાર બોર્ડની પરીક્ષાનું પરિણામ સામાન્ય પ્રવાહ પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા ગુજરાત શિક્ષણના સમાચાર Gujarat Education 10Th 12Th Board Exam CM Bhupendra Patel 12 Science 12 Commerce News Gujarat Latest News Board Exam Result વહેલુ મળશે પરિણામ Gujarat Board Class 10Th And 12Th Result 2024 ધો. 12નું પરિણામ ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહે ધોરણ-10નું પરિણામ ધોરણ-10ના પરિણામની તારીખ જાહેર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકઆવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »

Bihar Hill Station: શિમલા-મનાલી અને આબુ સાપુતારા ખૂબ ફર્યા, પણ બિહારના હિલ સ્ટેશન જોયા વિના વગર નકામું છે જીવનBihar Hill Station: શિમલા-મનાલી અને આબુ સાપુતારા ખૂબ ફર્યા, પણ બિહારના હિલ સ્ટેશન જોયા વિના વગર નકામું છે જીવનBihar Hill Station: દેશમાં મોટા રાજ્યોમાં સામેલ બિહાર ના ફક્ત એક નાનકડી જનસંખ્યાવાળું રાજ્ય છે, પરંતુ બિહાર પોતાનામાં શાંત અને સુંદર જગ્યા માટે પણ ફેમસ છે.
और पढो »

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી, અભ્યાસની સાથે કમાણી પર ટ્રૂડો સરકારે ફેરવી કાતરકેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી, અભ્યાસની સાથે કમાણી પર ટ્રૂડો સરકારે ફેરવી કાતરજસ્ટિન ટ્રૂડોની સરકારે દેશમાં કામદારોની કમીને પૂરી કરવા માટે કોવિડ-19 દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કામ કરવાની 20 કલાકની મર્યાદા અસ્થાયી રૂપે બંધ કરી દીધી હતી.
और पढो »

સાત ફેરા અને મંત્રોચ્ચાર વિના હિંદુ લગ્ન માન્ય નહી, સુપ્રીમ કોર્ટના ચૂકાદાની 5 મહત્વપૂર્ણ વાતોસાત ફેરા અને મંત્રોચ્ચાર વિના હિંદુ લગ્ન માન્ય નહી, સુપ્રીમ કોર્ટના ચૂકાદાની 5 મહત્વપૂર્ણ વાતોsaat phere: સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિંદુ લગ્ન એક પવિત્ર સંસ્થા છે અને તેને નાચવા-ગાવા ના સામાજિક આયોજનની માફક લેવામાં ન આવે.
और पढो »

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
और पढो »

છેલ્લાં 10 વર્ષમાં ન થયું એ હવે થશે! ગુજરાતમાં રેકોર્ડ તોડશે ગરમી, આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહીછેલ્લાં 10 વર્ષમાં ન થયું એ હવે થશે! ગુજરાતમાં રેકોર્ડ તોડશે ગરમી, આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહીHeatwave Alert : ગુજરાતીઓને કાળઝાળ ગરમી માટે રહેવું પડશે તૈયાર, હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહ્યું- છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ તોડશે ગરમી, ગઈ કાલે અમરેલી, વડોદરા અને રાજકોટમાં 44 ડિગ્રી નોંધાયું તાપમાન
और पढो »



Render Time: 2025-02-19 12:13:23