વાનખેડે સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યા સાથે આવી હરકત કોણે કરી? Viral Video જોઈને તમે પણ ચોંકી જશો

T20 World Cup 2024 समाचार

વાનખેડે સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યા સાથે આવી હરકત કોણે કરી? Viral Video જોઈને તમે પણ ચોંકી જશો
Team IndiaHardik PandyaWankhede Stadium
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 117%
  • Publisher: 63%

વાનખેડે સ્ટેડિયમમાં જ્યારે તમામ ખેલાડીઓ વંદે માતરમ ગાતા આગળ વધી રહ્યા હતા, આ દરમિયાન હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી સૌથી આગળ હતા. ત્યારે જ સ્ટેડિયમમાં હાજર દર્શકોમાંથી કોઈએ હાર્દિક પર કોઈ વસ્તુ ફેંકી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વાનખેડે સ્ટેડિયમ માં જ્યારે તમામ ખેલાડીઓ વંદે માતરમ ગાતા આગળ વધી રહ્યા હતા, આ દરમિયાન હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી સૌથી આગળ હતા. ત્યારે જ સ્ટેડિયમમાં હાજર દર્શકોમાંથી કોઈએ હાર્દિક પર કોઈ વસ્તુ ફેંકી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

તમામ ખેલાડીઓ વંદે માતરમ ગાતા ગાતા આખા મેદાનમાં ફરી રહ્યા હતા. આ દરમિયાન હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી સૌથી આગળ હતા. ત્યારે જ સ્ટેડિયમમાં હાજર દર્શકોમાંથી કોઈએ હાર્દિક પર કોઈ વસ્તુ ફેંકી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. હવે એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે આખરે વાનખેડે સ્ટેડિયમમાં હાર્દિક સાથે આવી હરકત કોણે કરી?

વાનખેડે સ્ટેડિયમમાં જ્યારે તમામ ખેલાડીઓ વંદે માતરમ ગાતા આગળ વધી રહ્યા હતા ત્યારે હાર્દિક તરફ કોઈએ શર્ટ ફેંકી. જો કે આ શર્ટને હાર્દિક પંડ્યાએ કેચ તો કરી પરંતુ નીચે ફેંકી દીધી. આ દરમિયાન હાર્દિકની પાછળ ઊભેલા જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ પોતાનું હસવું રોકી શક્યા નહતાં.સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આઈપીએલ 2024 દરમિયાન આ મેદાન પર હાર્દિકને ખુબ ટ્રોલ કરવામાં આવ્યો હતો પરંતુ હવે આ જ મેદાન પર ફેન્સ દ્વારા હાર્દિકને ખુબ ચીયરઅપ પણ કરાયો.

ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓએ વાનખેડે સ્ટેડિયમમાં તિરંગો લઈને વંદે માતરમ ગાતા ગાતા પરેડ કરી. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા ખુબ જોરશોરથી વંદે માતરમ ગાઈ રહ્યા હતા. આ બંનેનો જોશ જોઈને સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોમાં પણ જોશ ભરાઈ ગયો. આ દરમિયાન વિરાટ અને હાર્દિકે એક અલગ જ માહોલ ઊભો કર્યો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Team India Hardik Pandya Wankhede Stadium Rohit Sharma Jasprit Bumrah Viral Video Gujarati News Cricket ટી20 વર્લ્ડ કપ 2024 ટીમ ઈન્ડિયા વાનખેડે સ્ટેડિયમ રોહિત શર્મા હાર્દિક પંડ્યા જસપ્રીત બુમરાહ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Lok Sabha: આ છે દેશના ટોપ 10 ધનવાન સાંસદ, સંપત્તિ જાણીને તમે પણ ચોકી જશોLok Sabha: આ છે દેશના ટોપ 10 ધનવાન સાંસદ, સંપત્તિ જાણીને તમે પણ ચોકી જશોTop 10 Richest MP: આ વખતે 18મી લોકસભામાં સૌથી વધુ ધનીક સાંસદો જીતીને આવ્યા છે. અમે તમને દેશના ટોપ-10 સૌથી વધુ ધનીક સાંસદો વિશે જાણકારી આપીશું.
और पढो »

આ 5 કારણોથી ગામડાંમાં ધડાધડ વેચાય છે Bolero, જાણીને તમે પણ થઇ જશો ફેનઆ 5 કારણોથી ગામડાંમાં ધડાધડ વેચાય છે Bolero, જાણીને તમે પણ થઇ જશો ફેનMahindra Bolero: મહિન્દ્રા બોલેરો એક એવું વાહન છે જેને ગ્રામીણ વિસ્તારમાં ધડાધડ ખરીદવામાં આવે છે. આ ના ફક્ત દેખાવમાં દમદાર અને પ્રભાવશાળી જોવા મળે છે પરંતુ તેની શક્તિ અને ક્ષમતાનો કોઇ જવાબ નથી.
और पढो »

ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
और पढो »

દારૂના જથ્થા સાથે ઝડપાયેલી રુપકડી કોન્સ્ટેબલ પર ભાજપના કયા દિગ્ગજ નેતાના છે ચાર હાથ?દારૂના જથ્થા સાથે ઝડપાયેલી રુપકડી કોન્સ્ટેબલ પર ભાજપના કયા દિગ્ગજ નેતાના છે ચાર હાથ?Neeta Chaudhary Case: બુટલેગર જોડે દારૂના જથ્થા સાથે કાર લઈને જતા ઝડપાયેલી ગુજરાતની મહિલા કોન્સ્ટેબલના કેસમાં તપાસ દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે. એવી હકીકત સામે આવી છેકે, જાણીને તમે પણ ચોંકી જશો...
और पढो »

શરીફે મિત્રતાની કરી વાત તો PM મોદીએ પણ સ્પષ્ટ કરી દીધુ...ભારતીયોની સુરક્ષા સૌથી પહેલાશરીફે મિત્રતાની કરી વાત તો PM મોદીએ પણ સ્પષ્ટ કરી દીધુ...ભારતીયોની સુરક્ષા સૌથી પહેલાપાકિસ્તાનના ત્રણવાર પીએમ રહી ચૂકેલા નવાઝ શરીફે પીએમ મોદીને ત્રીજીવાર શપથ લેવા બદલ શુભેચ્છા પાઠવી તો ભારતીય પ્રધાનમંત્રીએ પાકિસ્તાનના નેતાને એ સ્પષ્ટ પણ કર્યું કે ભારત માટે પોતાના નાગરિકોની સુરક્ષા સૌથી પહેલા છે.
और पढो »

ITR Filing Last Date: ઈનકમ ટેક્સ ભરવાની કઈ છે છેલ્લી તારીખ? ભૂલ કરી તો પૈસા જશેITR Filing Last Date: ઈનકમ ટેક્સ ભરવાની કઈ છે છેલ્લી તારીખ? ભૂલ કરી તો પૈસા જશેITR Filing Last Date: સામાન્ય રીતે ઘણીવાર ઘણાં લોકો સાથે એવું બનતું હોય છેકે, ઈનકમ ટેક્સ ભરવાની તારીખ આવીને જતી રહે પણ તેઓનું ધ્યાન ના હોય. આવી સ્થિતિમાં તેઓ આઈટીઆર ફાઈલ કરી શકતા નથી. જેને કારણે તેમના ઘણાં કામો અટવાઈ પડે છે. તમારી સાથે પણ આવું ના ખાય એ માટે જાણી લેજો આ મહત્ત્વની જાણકારી...
और पढो »



Render Time: 2025-02-14 00:08:00