Mahindra Bolero: મહિન્દ્રા બોલેરો એક એવું વાહન છે જેને ગ્રામીણ વિસ્તારમાં ધડાધડ ખરીદવામાં આવે છે. આ ના ફક્ત દેખાવમાં દમદાર અને પ્રભાવશાળી જોવા મળે છે પરંતુ તેની શક્તિ અને ક્ષમતાનો કોઇ જવાબ નથી.
: મહિન્દ્રા બોલેરો એક એવું વાહન છે જેને ગ્રામીણ વિસ્તારમાં ધડાધડ ખરીદવામાં આવે છે. આ ના ફક્ત દેખાવમાં દમદાર અને પ્રભાવશાળી જોવા મળે છે પરંતુ તેની શક્તિ અને ક્ષમતાનો કોઇ જવાબ નથી. જો તમને પણ આ વાતનું આશ્વર્ય છે કે ગ્રામીણ વિસ્તારોમાં તેને ખરીદનારાઓની સંખ્યા આટલી વધુ કેમ છે તો અજે અમે તમને તેની પાછળનું કારણ જણાવવા જઇ રહ્યા છીએ, જેને જાણ્યા પછી તમે પણ આ દમદાર એસયૂવીના દિવાના થઇ જશો. બોલેરો તેની વિશ્વસનીયતા માટે જાણીતી છે.
બોલેરો એક ફ્યૂલ એફીશિએન્ટ વાહન છે, જે લાંબા અંતરની મુસાફરી કરનારાઓ માટે તે સસ્તું બનાવે છે. ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં પબ્લિક ટ્રાંસપોર્ટ સિસ્ટમ મર્યાદિત હોઈ શકે છે, લોકોને વારંવાર તેમના વાહનો પર નિર્ભર રહેવું પડે છે.બોલેરોને ઓછી જાળવણીની જરૂર પડે છે, જેનો અર્થ સર્વિસિંગ વગેરે માટે ઓછો ખર્ચ થાય છે, જે ગ્રામીણ વિસ્તારોના લોકો માટે એક મહત્વપૂર્ણ પરિબળ છે જ્યાં સેવા કેન્દ્રો સરળતાથી ઉપલબ્ધ નથી. આનો અર્થ એ કે ઓછો ખર્ચ અને ઓછી ઝંઝટ.બોલેરો તેના મજબૂત બનાવટ અને ટકાઉપણું માટે જાણીતું છે.
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
और पढो »
Business Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણીBusiness Idea: બિઝનેસ આઈડિયા અમૂલ ફ્રેન્ચાઈઝી: જો તમે નોકરી કરવા નથી માંગતા પરંતુ તમને દર મહિને લાખો રૂપિયા જોઈએ છે તો આ તક જોઈ રહી છે તમારી રાહ...
और पढो »
સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
और पढो »
Hero: ભારતમાં લોન્ચ થઇ અત્યાર સુધીની સૌથી સસ્તી બાઇક, 73 ની માઇલેજ સાથે ધાંસૂ ફીચર્સHero Splendor+ XTEC 2.0 specification: XTEC મોડલના કારણે આ બાઇક બ્લૂટૂથ-ઇનેબલ્ડ ડિજિટલ ડિસ્પ્લેથી સજ્જ છે, જેનો અર્થ છે કે તમે તાત્કાલિક ડિસ્પ્લે પર કોલ અને મેસેજ એલર્ટ પ્રાપ્ત કરી શકો છો.
और पढो »
Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »
Modi Cabinet ના તે 10 ચહેરા, જેમનું મંત્રી બનવાનું સપનું રહી જશે અધુરૂ! જુઓ યાદીલોકસભા ચૂંટણી 2024 પરિણામ લગભગ સ્પષ્ટ થઇ ગયા છે. એનડીએ ગઠબંધનને 292 સીટો મળી રહી છે. એટલું જ નહી મોદી 3-0 માં ગઠબંધનના દળોની મોટી ભૂમિકા રહેવાની છે. એવામાં પીએમ મોદીના નવા કેબિનેટને લઇને પણ ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે જેડીયૂ અને ટીડીપી પણ કેબિનેટમાં સામેલ થઇ શકે છે.
और पढो »