Gujarati Killed In USA : અમેરિકાના નોર્થ કેરોલિનામા રહેતા વડોદરાના મૈનાંક પટેલની તેમના જ સ્ટોરમાં એક લૂંટારું દ્વારા નિર્મમતાપૂર્વક હત્યા કરવામાં આવી, મૈનાંક પટેલની હત્યાથી ભારતીય સમુદાયમાં શોકની લાગણી ફેલાઈ
દૈનિક રાશિફળ 18 ઓગસ્ટ: વૃશ્ચિક રાશિને આજે ધનલાભના યોગ, મકર રાશિને અટવાયેલાં રૂપિયા પાછા મળશે, વાંચો આજનું રાશિફળ30 વર્ષ બાદ મૂળ ત્રિકોણ રાશિમાં શનિ થશે માર્ગી, આ જાતકોને મળશે અવિશ્વસનીય લાભ, દરેક કામમાં મળશે સફળતાઅમેરિકા, આફ્રિકા જેવા દેશોમાં ગુજરાતીઓ જઈને વસ્યા છે, પરંતું અહીંની ધરતી ક્યારેય સલામત રહી નથી. ત્યારે અમેરિકાથી વધુ એક ગુજરાતીના મોતના ખબર આવ્યા છે. અમેરિકામાં સ્ટોર ચલાવતા ગુજરાતીની લૂંટારું દ્વારા હત્યા કરવામાં આવી છે.
હત્યા બાદ સેલિસબરી સિટી પોલીસ એક્ટિવ થઈ હતી, અને ગણતરીના કલાકોમાં સગીર લૂંટારુને પકડી લેવાયો હતો. જોકે, મૈનાંક પટેલની હત્યાથી ફરી એકવાર અમેરિકામાં ગુજરાતીઓની સુરક્ષા પર સવાલ ઉભા થયા છે.મૈનાંક ઉર્ફે માઈક પટેલના પરિવારમાં એક પત્ની અને એક દીકરી હતી. તેમજ તેમની પત્ની થોડા જ દિવસોમાં બીજા બાળકને જન્મ આપવાના છે, પરંતુ પોતાનું બીજું બાળક આ દુનિયામાં આવે તે પહેલા જ મૈનાંક પટેલને મોત આવ્યું. ત્યારે અમેરિકામાં રહેતા નાનકડા પાટીદાર પરિવારનો માળો વિખેરાયો છે.
અમેરિકામાં લૂંટના ઈરાદે દર વર્ષે હજારો લોકોના મોત થાય છે અને અત્યારસુધી ઘણા ગુજરાતીઓ પણ આવી ઘટનાઓમાં મોતને ભેટી ચૂક્યા છે. હજુ જુલાઈ 2024માં જ કેલિફોર્નિયાના સેન જોસેમાં પોતાનો સ્મોક સ્ટોર ચલાવતા જય પટેલ નામના એક ગુજરાતીની રોલેક્સ વૉચ લૂંટવા આવેલા બે લોકોએ તેમની સાથે ઝપાઝપી થતાં ફાયરિંગ કર્યું હતું જેમાં પગમાં ગોળી વાગતા ગંભીર રીતે ઘવાયેલા જય પટેલ સદનસીબે બચી ગયા હતા પરંતુ તેમને 80 સ્ટિચિસ આવ્યા હતા તેમજ શરીરમાંથી ખાસ્સું લોહી વહી જતાં તેમની હાલત પણ એક સમયે ગંભીર થઈ ગઈ હતી.
Mike Patel South Carolina Gujarati Commuity In Usa Gujarati Killed In Usa Usa News In Gujarati Gujarati Community In North Carolina Mainank Patel North Carolina Gujarati Store Owner Shot Dead In Usa Usa Gujarati Community Gujaratis In Usa Gujaratis In America US Firing North Carolina America Indian Youth Indian World News મૈનાંક પટેલ ગુજરાતીની હત્યા અમેરિકામાં ગુજરાતીની હત્યા પાટીદાર યુવક પાટીદાર સમાજ પટેલ પરિવાર Patidar Samaj Patidar Patel Family Patels In America
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Shah Rukh Khan: શાહરુખ ખાનને આંખમાં તકલીફ, મુંબઈમાં 1 આંખની ખોટી સારવાર થતા અમેરિકા રવાનાShah Rukh Khan Operation: શાહરૂખ ખાનની આંખની સર્જરી 29 જુલાઈએ મુંબઈમાં થઈ હતી પરંતુ તે બરાબર રીતે ન થઈ હોવાના કારણે હવે તે આગળની ટ્રીટમેન્ટ અમેરિકામાં કરાવશે.
और पढो »
Stock Market: અમેરિકામાં હાહાકારથી ભારતીય બજારોમાં કોહરામ, સેન્સેક્સ-નિફ્ટી ધડામ, રોકાણકારોના શ્વાસ અદ્ધરવૈશ્વિક બજારોમાં કોહરામ મચવાના પગલે ભારતીય શેર બજારોમાં આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે બજાર ખુલતા જ કોહરામ મચી ગયો છે. સેન્સેક્સમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.
और पढो »
બારોટ પરિવારનો ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, વહુના સીમંતના પ્રસંગમાં સસરાને કાળ ભરખી ગયોLive Death : પોરબંદરના કુતિયાણામાં પુત્રવધુના સીમંતના પ્રસંગમાં નાગીન ડાન્સ કરી રહેલા સસરાને આવ્યો હાર્ટ એટેક, પળવારમાં ગયો જીવ
और पढो »
મોટો ચુકાદો : 8 વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને કોર્ટે ફાંસીની સજા સંભળાવીગીર સોમનાથ જિલ્લાની કોડીનાર તાલુકાની ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેણીની હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા, પરિવારજનોને રાજ્ય સરકારે આપેલી બાહેધરી અને ગૃહમંત્રીશ્રીએ આપેલું વચન આજે પૂર્ણ થયું, સાધુ સમાજની દીકરીને મળ્યો ન્યાય
और पढो »
પોલીસ કર્મીના આપઘાતથી અમદાવાદ શહેર પોલીસ આઘાતમાં! રાયફલથી ગોળી મારી જીવન ટૂંકાવ્યુંનવનિર્મિત પોલીસ કમિશનર કચેરી પાસે પોલીસ કર્મી જીતેન્દ્ર વાઝા ઈન્સાસ રાયફલથી મોઢે બે ગોળી મારીને આપઘાત કરી લીધો છે. પોલીસકર્મી ના આપધાત પાછળનું કારણ અકબંધ છે.
और पढो »
Shocking! નર્સરીનો છોકરો સ્કૂલ બેગમાં બંદૂક લઈને શાળાએ પહોચ્યો, ત્રીજા વર્ગના વિદ્યાર્થીને મારી ગોળીતમે યકીન નહીં કરો પણ બિહારના સુપૌલમાં નર્સરી ક્લાસમાં ભણતો બાળક બેગમાં બંદૂક લઈને સ્કૂલ પહોંચ્યો અને ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ગોળી મારી દીધી. ગોળી બાળકના હાથમાં વાગી છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
और पढो »