વૈશ્વિક બજારોમાં કોહરામ મચવાના પગલે ભારતીય શેર બજારોમાં આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે બજાર ખુલતા જ કોહરામ મચી ગયો છે. સેન્સેક્સમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.
Stock Market : અમેરિકામાં હાહાકારથી ભારતીય બજારોમાં કોહરામ, સેન્સેક્સ-નિફ્ટી ધડામ, રોકાણકારોના શ્વાસ અદ્ધર
આખરે સાચી પડી અંબાલાલની ભવિષ્ય વાણી! જે કીધું હતું એજ થયું, ગુજરાત પર આવ્યું મોટું સંકટરાશિફળ 5 ઓગસ્ટ: પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે કઈ કઈ રાશિ પર થશે મહાદેવની કૃપા જાણવા વાંચો આજનું રાશિફળઆ છે ભારતની ટોપ-5 સરકારી શાળા, એકવાર એડમિશન થઈ ગયું તો બધા સપના થઈ જશે સાકાર પ્રી ઓપનિંગમાં સેન્સેક્સ 4000 અંક સુધી ગગડી ગયો અને બજાર ખુલતા જ સેન્સેક્સમાં 2393 પોઈન્ટનો સૌથી મોટો ઘટાડો નોંધાયો.
શેર બજારમાં ગત સપ્તાહ શુક્રવારે મોટો કડાકો જોવા મળ્યો હતો. તમામ મોટી કંપનીઓના શેર પત્તાની જેમ વિખરાયા હતા. અમેરિકામાં મંદીની આહટથી અમેરિકી શેર બજાર હલી ગયું. જેની સીધી અસર ભારતીય બજારો પર જોવા મળી હતી. હવે સપ્તાહનો પહેલો કારોબારી દિવસ સોમવાર પણ અત્યારે બ્લેક મંડે જેવો જોવા મળી રહ્યો છે.ભારતીય શેર બજારોમાં આજે ગ્લોબલ બજારોમાં ભારે ભરખમ વેચાવલીના પગલે મોટા કડાકા સાથે શરૂઆત જોવા મળી. સેન્સેકસ ગઈ ક્લોઝિંગની સરખામણીમાં લગભગ 2400 અંક તૂટીનો ખુલ્યો.
એશિયન બજારો સહિત ગિફ્ટ નિફ્ટી, અને અમેરિકી વાયદા બજારમાં તગડો ઘટાડો જોવા મળ્યો હતો. ગિફ્ટ નિફ્ટી 350 અંકથી વધુનો મોટો કડાકો નોંધાવી રહ્યો હતો. નિક્કેઈ 2000 અંક તૂટ્યો હતો. અમેરિકી વાયદા બજાર પણ લાલ નિશાનમાં હતા. ડાઓ 230 તો નાસ્ડેક ફ્યૂચર્સ 399 પોઈન્ટ નીચે હતો. બીજી બાજુ અમેરિકી બજારમાં શુક્રવારે ડાઓ 610 અંક તૂટ્યો હતો. જ્યારે નાસ્ડેક418 અંક ગગડ્યો હતો. ઘરેલુ બજારોમાં શુક્રવારે FIIs તરફથી 13,000 કરોડની વેચાવલી આવી હતી.
Share Market Sensex Nifty Business News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
शेयर बाजार में आज दिख सकती है तेजी: रेलवे, डिफेंस और इंफ्रा शेयरों पर रहेगा फोकस, बजट में इनसे जुड़ी बड़ी घ...Stock Market Latest Update; Share Market, Trade BSE, Nifty, Sensex Live News Updates
और पढो »
Paris Olympics : 52 વર્ષ બાદ ભારતે ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, હોકીમાં 3-2થી મેળવી જીતહરમનપ્રીત સિંહની આગેવાનીમાં પેરિસ ઓલિમ્પિકમાં હોકી રમી રહેલી ભારતીય ટીમે કમાલ કરી દીધો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતે 3-2થી શાનદાર જીત મેળવી છે.
और पढो »
Shah Rukh Khan: શાહરુખ ખાનને આંખમાં તકલીફ, મુંબઈમાં 1 આંખની ખોટી સારવાર થતા અમેરિકા રવાનાShah Rukh Khan Operation: શાહરૂખ ખાનની આંખની સર્જરી 29 જુલાઈએ મુંબઈમાં થઈ હતી પરંતુ તે બરાબર રીતે ન થઈ હોવાના કારણે હવે તે આગળની ટ્રીટમેન્ટ અમેરિકામાં કરાવશે.
और पढो »
બાંગ્લાદેશમાં ફસાયેલા 14 ગુજરાતી વિદ્યાર્થીઓની વતન વાપસી, સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબરIndians In Banglasesh : બાંગ્લાદેશમાં તોફાની માહોલ વચ્ચે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ ભારત આવવા મજબૂર બન્યા, યુક્રેન બાદ હવે બાંગ્લાદેશથી પરત આવ્યા વિદ્યાર્થીઓ
और पढो »
સાનિયા મિર્ઝા સાથે લગ્નની અફવા અંગે મહંમદ શામીએ તોડ્યું મૌન, આખરે ખુલીને કહી દિલની વાતSania Mirza And Mohammed Shami Wedding Rumors : સાનિયા મિર્ઝા અને મોહંમદ શામીના લગ્નની અફવાઓ વચ્ચે શામીએ મૌન તોડ્યું, આખરે આ મુદ્દે ખૂલીને બોલ્યો ભારતીય બોલર
और पढो »
શહીદના માતા પિતાના પુત્રવધુ પર ગંભીર આરોપ, જાણો આખરે શું છે એ નિયમ...જેના વિશે થઈ રહી છે વાતગત વર્ષ જુલાઈમાં સિયાચિનમાં આગ લાગવાની ઘટનામાં શહીદ થયેલા કેપ્ટન અંશુમાન સિંહના માતા પિતાએ ભારતીય સેનાને Next Of Kin (NOK) ના માપદંડોમાં ફેરફારની માંગણી કરી છે.
और पढो »