Sania Mirza And Mohammed Shami Wedding Rumors : સાનિયા મિર્ઝા અને મોહંમદ શામીના લગ્નની અફવાઓ વચ્ચે શામીએ મૌન તોડ્યું, આખરે આ મુદ્દે ખૂલીને બોલ્યો ભારતીય બોલર
ભારે વરસાદ બાદ ગીરના જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ, ધોધની ગર્જના અને ખોફનાક દ્રશ્યો ડરામણા બન્યાવર્ષ 2025 સુધી છાયાગ્રહ કેતુ આ 4 રાશિઓને કરશે માલામાલ, આવનારા 11 મહિના તો જાણે વરદાન સમાન રહેશેકૃષ્ણની દ્વારિકા નગરી પાણીમાં સાચુકલી ડુબી, બે કલાકમાં 11 ઈંચ વરસાદથી ભયાવહ દ્રશ્યો સર્જાયાદૈનિક રાશિફળ 20 જુલાઈ: આજે કર્ક રાશિના લોકોને સારા સમાચાર મળી શકે છે, વાંચો આજનું રાશિફળ
છેલ્લા કેટલાક દિવસોથી સાનિયા મિર્ઝાની સાથે મોહંમદ શમી લગ્ન કરવાના છે, તે અફવાઓએ ચર્ચા જગાવી હતી. જેના પર સાનિયાના પિતાએ કહ્યું હતું કે, જે પણ સમાચાર ચાલી રહ્યા છે, તે બિલકુલ બકવાસ છે. ત્યારે હવે આ મુદ્દે મોહંમદ શામી તરફથી રિએક્શન આવ્યું છે. શુભંકર મિશ્રાના યુટ્યુબ શો પર વાત કરતા શમીએ કહ્યું કે, આવી જે પણ ખબર છે, તે મારા માટે કોઈ નવી વાત નથી, જેના પર હું રિએક્ટ કરી શકું. આવી ખબર હું જોઉ છું, પણ તેને બહુ મહત્વ નથી આપતો. જો હિંમત હોય તો તેને વેરિફાઈડ એકાઉન્ટથી શેર કરીને બતાવો, તો હું માનું.
હકીકતમા, ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના હાલ પાંચ મહિના પહેલા જ ડિવોર્સ થયા છે. તે પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટર શોએબ મલિક સાથે પરણી હતી, પરંતું શોએબ મલિક સાથે ડિવોર્સ લઈને સાનિયા મિર્ઝા પરત ભારત ફરી છે.તો બીજી તરફ, મોહંમદ શામીના પણ વર્ષ 2018 માં પત્ની હસીન જહાથી તલાક થયા હતા. હાલમાં આ બંને ભારતીય પ્લેયરના તલાક થઈ ચૂક્યા છે. તેથી માનવામાં આવી રહ્યું છે કે, આ બંને ભારતીય પ્લેયર્સ એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
Sania Mirza Rumors સાનિયા મિર્ઝા મોહંમદ સામી Sania Mirza News Mohammed Shami On Sania Mirza સાનિયા મિર્ઝા અને મહંમદ શામીના લગ્ન લગ્નની અફવા અફવા Sania Mirza Second Marriage Mohammed Shami Second Marriage Sania Mirza Wedding Rumors ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અમિત શાહે જાહેરમાં ગુજરાતના કડવા પાટીદાર સમાજ માટે કહી મોટી વાતAmit Shah On Kadva Patidar : દેશ અને સમાજના વિકાસમાં કડવા પટેલ સમાજનું મહત્વનું યોગદાન છે. ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં અમીન પી.જે. કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરી આ વાત કરી.
और पढो »
શમ્મી કપૂર સાથે સંબંધો અંગે દિગ્ગજ ગુજરાતી અભિનેત્રીએ વર્ષો બાદ કહ્યું; હાં, હમ શાદીશુદા થે...Asha Parekh News: વિતેલા જમાનાની જાજરમાન અભિનેત્રીઓમાંથી એક નામ એટલે આશા પારેખ. આશા પારેખ મૂળ એક ગુજરાતી પરિવારની યુવતી હતી. જેણે હિન્દી સિનેમામાં પોતાનું એક અલગ મુકામ હાંસલ કર્યું. જોકે, વર્ષો બાદ તેમણે શમ્મી કપૂર સાથેના પોતાના સંબંધો અંગે ચુપી તોડી.
और पढो »
AC ઓફિસ છોડો, ફટાફટ ગામડામાં પહોંચો, ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં આ સલાહલોકો માટે-લોકો સાથે-લોકો વચ્ચે સરકાર.
और पढो »
AC ઓફિસ છોડો, ફટાફટ ગામડામાં પહોંચો, ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં આ સલાહલોકો માટે-લોકો સાથે-લોકો વચ્ચે સરકાર.
और पढो »
આનંદો! હવે તમે કોઈપણ ક્રિએટર સાથે વાત કરી શકશો, Instagram લાવી રહ્યું છે દમદાર ફીચરInstagram New Feature: ટૂંક સમયમાં પોતાના પસંદગીના ઈન્સ્ટાગ્રામ સ્ટાર્સથી ચેટ કરી શકશે. જી હા... ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાના CEO માર્ક ઝુકરબર્ગે તાજેતરમાં તેની જાહેરાત કરી છે. અમુક ખાસ યૂઝર્સને ઈન્સ્ટાગ્રામ મેસેજમાં ફેમસ ક્રિએટર્સ પર આધારિત આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ ચેટબોક્સ દેખાશે.
और पढो »
બાંગ્લાદેશમાં આખરે કોને મળે છે અનામત, જેના પર મચી ગયો છે હંગામો; પાકિસ્તાન સાથે પણ છે કનેક્શન[node:summary]શેખ હસીનાના નેતૃત્વવાળી સરકારે કાનૂન વ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિને કાબૂમાં લેવા માટે દેશવ્યાપી કરફ્યૂ લાગૂ કરવા અને સેના ઉતારવાનો નિર્ણય લીધો છે. લાકડી, ડંડા, અને પથ્થર લઈને રસ્તાઓ પર ઘૂમી રહેલા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ બસો અને ખાનગી વાહનોને આગને હવાલે કરી રહ્યા છે.
और पढो »