Indians In Banglasesh : બાંગ્લાદેશમાં તોફાની માહોલ વચ્ચે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ ભારત આવવા મજબૂર બન્યા, યુક્રેન બાદ હવે બાંગ્લાદેશથી પરત આવ્યા વિદ્યાર્થીઓ
migraine reasonsGir SomnathBudh Gochar બાંગ્લાદેશ ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના ૧૪ વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને પરિણામે સહીસલામત વતન પરત આવી ગયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાંગ્લાદેશમાં MBBSના અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ ત્યાં સર્જાયેલી હિંસા અને અન્ય ઘટનાઓમાંથી હેમખેમ પોતાના માતા-પિતા અને પરિવાર પાસે આવી જાય તેની વ્યવસ્થાના સંકલન માટે રાજ્યના બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનને તાત્કાલિક યોગ્ય સંકલન કરવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીની આ સૂચનાઓના પગલે NRG ફાઉન્ડેશનને બાંગ્લાદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓની વિગતો મેળવવા હેલ્પલાઇન નંબર-9978430075 જાહેર કર્યો છે. એટલું જ નહિં, આવા વિદ્યાર્થીઓના વાલી અને પરિવારજનો તેમના પાલ્યની વિગતો આપી શકે તે માટેEmail ID પર પણ વિગતો મંગાવવાનું શરૂ કર્યું છે. મુખ્યમંત્રીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના આ પ્રો-એક્ટિવ અભિગમને પરિણામે વિદ્યાર્થીઓના વાલી-પરિવારજનોએ NRG ફાઉન્ડેશનનો સંપર્ક કરીને વિગતો આપી હતી.
બાંગ્લાદેશમાં વિદ્યાર્થીનું હિંસક પ્રદર્શન શું છે બાંગ્લાદેશમાં ક્વોટા સિસ્ટમ કેમ સળગી રહ્યું છે બાંગ્લાદેશ શું છે બાંગ્લાદેશની ક્વોટા સિસ્ટમ બાંગ્લાદેશમાં ક્વોટા સિસ્ટમને લઈને વિદ્યાર્થીઓનું Bangladesh Indian Students Indians In Bangladesh Bangladesh Job Quota Bangladesh Violence 300 Indian Students Bangladesh Protests Bangladesh Quota Violence Sheikh Hasina Bangladesh Job Quota Protest Bangladesh Job Quota Protest Against Sheikh Hasina વિદ્યાર્થીઓની વતન વાપસી Bangladesh Protests Updates India Students Bangladesh News Bangladesh Army Bangladesh Latest Updates World News In Gujarati બાંગ્લાદેશ બાંગ્લાદેશ અનામત વિરોધ પ્રદર્શન બાંગ્લાદેશ હિંસા બાંગ્લાદેશથી ભારતીયો પરત ફર્યા બાંગ્લાદેશ વિરોધ પ્રદર્શન બાંગ્લાદેશના સમાચાર વિશ્વના સમાચાર શેક હસીના સરકાર બાંગ્લાદેશ સરકાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Big Breaking : ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમોTeacher Transfer Rules : પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષકો માટે મોટા સમાચાર, શિક્ષકોના આંદોલનનો સુખદ અંત આવ્યો, સરકારે જાહેર કર્યા શિક્ષકો માટેના બદલીના નવા નિયમો
और पढो »
દેશમાં હવે 25મી જૂને ઉજવાશે બંધારણ હત્યા દિવસ, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશનદેશમાં હવે દર વર્ષે 25 જૂને બંધારણ હત્યા દિવસ ઉજવવામાં આવશે. કેન્દ્ર સરકારે આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી જારી ગેઝેટમાં ઈમરજન્સીનો ઉલ્લેખ કરતા તે દરમિયાન લોકોની પીડાની વાત કહેવામાં આવી છે.
और पढो »
લાખો પશુપાલકો માટે સાબરડેરીએ જાહેર કર્યો મોટો નિર્ણય; જાણો કઈ રીતે થશે ફાયદો?સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકો સાબરડેરી સાથે સંકળાયેલા છે જોકે સાબરડેરી દ્વારા પશુપાલકોને દર વર્ષે નિયામક મંડળ દ્વારા વાર્ષિક ભાવફેર પશુપાલકોને ચૂકવવામાં આવતો હોય છે પરંતુ ચાલુ સાલે સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં વિલંબ થવાના કારણે સાબરડેરી દ્વારા પશુપાલકોને...
और पढो »
Big Breaking: વિદ્યાર્થીઓની જીદ સામે ઝૂકી ગુજરાત સરકાર! કરવો પડ્યો મેડિકલ કોલેજની ફીમાં ઘટાડોમેડિકલ શિક્ષણમાં ગુજરાત સરકારે ફી વધારો ઝીંક્યા બાદ તેનો આકરો વિરોધ થઈ રહ્યો હતો. છેવટે સરકારે વિદ્યાર્થીઓની જીદ સામે ઝૂકવું પડ્યું છે અને GMERS મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે.
और पढो »
જાણી લેજો, ફાયદામાં રહેશો! ખરીફ કઠોળ પાકોને રોગોથી બચાવવા ખેડૂતો માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકાખરીફ કઠોળ પાકને વિવિધ પ્રકારના રોગોથી બચાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર. ખરીફ કઠોળ પાકને રોગમુક્ત રાખવા ગુજરાત આણંદ મગ-૫, મગ-૬, મગ-૭ તેમજ અડદની ટી-૯ જેવી રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવી.
और पढो »
કોરોના કરતાં ખતરનાક છે ચાંદીપુરા વાયરસ! ગુજરાત સરકારે જાહેર કર્યા આંકડા, જાણો વિગતેChandipura Virus: ચાંદીપુરા વાઈરસે ગુજરાતમાં હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચાંદીપુરા વાઈરસના જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં 14 બાળકોના મોત થયા છે. ચાંદીપુરા નામનો આ વાયરસ બાળકોને પોતાના શિકાર બનાવે છે.
और पढो »