કોરોના કરતાં ખતરનાક છે ચાંદીપુરા વાયરસ! ગુજરાત સરકારે જાહેર કર્યા આંકડા, જાણો વિગતે

Ahmedabad News समाचार

કોરોના કરતાં ખતરનાક છે ચાંદીપુરા વાયરસ! ગુજરાત સરકારે જાહેર કર્યા આંકડા, જાણો વિગતે
Gujarat NewsSabarkanthaChandipura Virus
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 85 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 86%
  • Publisher: 63%

Chandipura Virus: ચાંદીપુરા વાઈરસે ગુજરાતમાં હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચાંદીપુરા વાઈરસના જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં 14 બાળકોના મોત થયા છે. ચાંદીપુરા નામનો આ વાયરસ બાળકોને પોતાના શિકાર બનાવે છે.

રાજ્ય સરકાર દ્વારા ચાંદીપુરા વાઈરસના જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાત માં 14 બાળકોના મોત થયા છે. ચાંદીપુરા નામનો આ વાયરસ બાળકોને પોતાના શિકાર બનાવે છે. ગુજરાત માં અત્યાર સુધી 10 બાળકના મોત આ વાયરસને કારણે થયા હોવાનું સામે આવ્યું છે.

સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ગત 16 જુલાઈ, 2024 સુધીમાં ચાંદીપુરા વાઇરસથી 8 બાળકનાં અને આજે એટલે કે 17 જુલાઈએ 6 બાળકોના મોત થયા છે. જેમાં ગોધરાના 1, ગાંધીનગરના 2 અને મહેસાણાનાં 1 બાળક સહિત અન્ય બે બાળકના મોત થયા છે. અત્યાર સુધીમાં 26 શંકાસ્પદ કેસ આવી ચૂક્યા છે. જ્યારે રાજસ્થાનના બે કેસ છે અને એમાંથી 1 બાળકનું મોત થયું છે અને મધ્યપ્રદેશનું બાળક સ્ટેબલ છે. આમ 17 જુલાઈના રાતના 12 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધીમાં રાજ્યમાં 6 બાળકના મોત થઈ ગયા છે.

આ વાયરસથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં મોત પણ થયા છે. બાળકો પર સીધા પ્રહાર કરતા આ વાયરસથી આરોગ્ય તંત્ર હરકતમાં છે. સરકાર પણ સ્ટેન્ડ બાય થઈ ગઈ છે. કોરોના જેવો જ વધુ એક ખતરનાક વાયરસ હાલ ગુજરાતના કેટલાક જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે. આ વાયરસ બાળકોને ટાર્ગેટ કરે છે. સમયસર સારવાર ન મળે તો જીવ પણ લે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં કેટલાક બાળકો આ વાયરસને કારણે મોતને ભેટ્યા છે.

આ વાયરસ ખાસ મચ્છર અને માખીને કારણે થાય છે. અને ચોમાસાની ઋતુમાં બાળકોમાં વધારે જોવા મળી રહી રહ્યો છે. 9 મહિનાથી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકો આ વાયરસનો ભોગ બની રહ્યા છે. આ વાયરસથી મોત કેવી રીતે થાય છે તેનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું પરંતુ તપાસ ચાલી રહી છે. પરંતુ સૌથી પહેલા ચાંદીપુરા વાયરસના લક્ષણો તમે જાણી લો તો ઝાડા, ઉલટી, તાવ, બેભાન થવું, ખેંચ આવવી, અશક્તિ આ તમામ તેના લક્ષણો છે.ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસનો પગ પેસારો થયો છે.

આ વાયરસના નામનો ઈતિહાસ પણ તમે જાણી લો. વાયરસનો સૌથી પહેલો કેસ મહારાષ્ટ્રના ચાંદીપુર ગામમાં નોંધાયો હતો, 1965માં ચાંદીપુર ગામમાં બે બાળકોને મગજનો તાવ આવ્યો, 15 વર્ષ સુધીના બાળકો આ વાયરસની ચપેટમાં આવ્યા, ચાંદીપુરા ગામમાં ઘણા બાળકોના મૃત્યુ થયા હતા, ચોમાસાની ઋતુ દરમિયાન સેન્ડ ફ્લાય માખી કરડવાથી વાયરસ ફેલાયો અને આ વિશેષ પ્રકારના વાયરસને ચાંદીપુરા નામ અપાયું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat News Sabarkantha Chandipura Virus Sabarkantha Chandipura Chandipura Death Chandipura Gujarat Chandipura Virus Symptoms ચાંદીપુરા ચાંદીપુરા વાયરસ ચાંદીપુરા વાયરસ કહેર ગુજરાત સાબરકાંઠા ચાંદીપુરા વાયરસ લક્ષણો ચાંદીપુરા વાયરસ ઉપાયો

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભાજપની કારોબારી બેઠકમાં નવાજૂનીના એંધાણ, પહેલીવાર ગાંધીનગર બહાર બેઠક બોલાવીભાજપની કારોબારી બેઠકમાં નવાજૂનીના એંધાણ, પહેલીવાર ગાંધીનગર બહાર બેઠક બોલાવીGujarat BJP New President : પહેલીવાર નવા સ્થળે યોજાશે ગુજરાત ભાજપ કારોબારીની બેઠક, તારીખ જાહેર, ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થવાના એંધાણ છે
और पढो »

Modi Cabinet Meeting: MSPને લઈને મોદી સરકારની મોટી જાહેરાત, કેબિનેટની બેઠકમાં આ 14 પાકો પર લેવાયો નિર્ણયModi Cabinet Meeting: MSPને લઈને મોદી સરકારની મોટી જાહેરાત, કેબિનેટની બેઠકમાં આ 14 પાકો પર લેવાયો નિર્ણયMSP On 14 Crops: કેન્દ્ર સરકારે આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. સરકારે 14 પાક પર એમએસપીને મંજૂરી આપી છે.
और पढो »

ગુજરાતના આ યુવા નેતાએ સંભાળ્યો કોંગ્રેસનો મોરચો, હાર્દિક પટેલનો છે જૂનો સાથીદારગુજરાતના આ યુવા નેતાએ સંભાળ્યો કોંગ્રેસનો મોરચો, હાર્દિક પટેલનો છે જૂનો સાથીદારJignesh Mevani : કોંગ્રેસના યુવા નેતા જિગ્નેશ મેવાણી હવે ગુજરાત કોંગ્રેસમાં આક્રમક મોડમાં જોવા મળી રહ્યાં છે, ગુજરાત કોંગ્રેસને ફરી બેઠું કરવામાં યુવા નેતાનો મોટો રોલ સામે આવી રહ્યો છે
और पढो »

અહી ફેલ સાબિત થયું ગુજરાત મોડલ! ભણેલા-ગણેલા 2.49 લાખ યુવાઓના નોકરી માટે ફાંફાઅહી ફેલ સાબિત થયું ગુજરાત મોડલ! ભણેલા-ગણેલા 2.49 લાખ યુવાઓના નોકરી માટે ફાંફાUnemployment Crisis in Gujarat: ભરૂચના અંકલેશ્વરમાં 10 પોસ્ટ માટે ઉમટી પડેલા યુવાઓની ભીડ બતાવે છે કે ગુજરાતમાં કેટલી બેરોજગારી છે, આંકડા સરકારી દાવાનો પોલ ખોલી રહ્યાં છે
और पढो »

ગુજરાતમાં જ્યાં દારૂ પીવાની ખુલ્લી છૂટ છે ત્યાં આટલો વેચાયો દારૂ, 4 મહિનાના આંકડા જાહેરગુજરાતમાં જ્યાં દારૂ પીવાની ખુલ્લી છૂટ છે ત્યાં આટલો વેચાયો દારૂ, 4 મહિનાના આંકડા જાહેરGIFT City Liquor News: ગિફ્ટ સિટીમાં ખુલ્લેઆમ દારૂ પીવા મળશે તેવી ધારણા ખોટી પડી હતી, કારણ કે, દારૂમાં છૂટછાટ અપાયા બાદ પહેલીવાર ગિફ્ટ સિટીના આંકડા સામે આવ્યા છે
और पढो »

દેશમાં બેઠાં છે આતંકી, વિદેશમાં શિખ્યા ક્રિકેટ! હવે વર્લ્ડ ચેમ્પિયન હરાવ્યા...જાણો દાસ્તાં-એ-અફઘાન ક્રિકેટદેશમાં બેઠાં છે આતંકી, વિદેશમાં શિખ્યા ક્રિકેટ! હવે વર્લ્ડ ચેમ્પિયન હરાવ્યા...જાણો દાસ્તાં-એ-અફઘાન ક્રિકેટજેમના દેશમાં ઘુસેલાં છે આતંકીઓના આકા...તેઓ વિદેશમાં જઈને શીખ્યા બોલિંગ, બેટિંગ,,,હવે વર્લ્ડ ચેમ્પિયનને વર્લ્ડ કપમાં ચખાડ્યો છે હારનો સ્વાદ....જાણો ક્રિકેટનો અનોખો કિસ્સો...
और पढो »



Render Time: 2025-02-19 04:09:09