જેમના દેશમાં ઘુસેલાં છે આતંકીઓના આકા...તેઓ વિદેશમાં જઈને શીખ્યા બોલિંગ, બેટિંગ,,,હવે વર્લ્ડ ચેમ્પિયનને વર્લ્ડ કપમાં ચખાડ્યો છે હારનો સ્વાદ....જાણો ક્રિકેટનો અનોખો કિસ્સો...
દેશમાં બેઠાં છે આતંકી, વિદેશમાં શિખ્યા ક્રિકેટ ! હવે વર્લ્ડ ચેમ્પિયન હરાવ્યા...જાણો દાસ્તાં-એ-અફઘાન ક્રિકેટ
દૈનિક રાશિફળ 24 જૂન: આજે પારિવારિક અને આર્થિક બાબતોમાં સફળતા મળવાની તક મળશે, વાંચો આજનું રાશિફળgujarat weather forecastTourist Placesઅફઘાનિસ્તાને વર્લ્ડકપની મેચમાં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને મોટો અપસેટ સર્જી દીધો છે. પણ શું તમે અફઘાનિસ્તાન વિશે જાણો છોકે, તેમના દેશમાં આતંકીઓનું રાજ છે. તેઓ હાલ હંમેશા ભયના ઓથાર હેઠળ જીવે છે. આવી સ્થિતિની વચ્ચે કેવી રીતે તેઓ શિખ્યા ક્રિકેટ અને કઈ રીતે ચાલે છે રાજ એ જાણવા જેવું છે. જાણો આખરે આતંકના ઓથારની વચ્ચે કઈ રીતે થયો અફઘાનિસ્તાન ક્રિકેટનો ઉદય...
Afg Vs Aus Afghanistan Vs Autralia Rashid Khan Mahommad Nabi World Cricket Sports News Rise Of Afghanistan Cricket ક્રિકેટ અફઘાનિસ્તાન રાશિદ ખાન વર્લ્ડ કપ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
T20 વર્લ્ડકપમાં ગુજરાતના પાટીદારે પાકિસ્તાનને પછાડ્યું, USAના કેપ્ટન સામે બાબરના 12 વાગી ગયા!આણંદનાં વલ્લભવિદ્યાનગરની શેરીઓમાં ક્રિકેટ રમતા મોનાર્ક પટેલે અમેરિકાની ક્રિકેટ ટીમમાં કેપ્ટન પદ હાંસલ કરી વર્લ્ડકપની ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે 50 રન ફટકારી પાકિસ્તાનને પરાજય આપતા તેમાં પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
और पढो »
આ દેશની આર્મીમાં નીકળી બમ્પર ભરતી, બહારના નાગરિકોને મળશે પહેલી તકAustralian army job : ઓસ્ટ્રેલિયા દેશમાં સૈનિકોની અછત સર્જાતા હવે બહારના દેશોના નાગરિકોને સૈનિક બનવાની ઓફર આપવામાં આવી છે, ઓસ્ટ્રેલિયન સરકારે તાજેતરમાં આર્મીમાં ભરતીની જાહેરાત કરી છે
और पढो »
એક સમયનો ટીમ ઈન્ડિયાનો આ હેન્ડસમ હંક, ક્રિકેટની સાથે ઈશકબાજીમાં પણ હતો ઓલરાઉન્ડર!Happy Birthday Ravi Shastri : 27 મે 1962ના જન્મેલા, રવિ શાસ્ત્રી આજે 62 વર્ષના થયા. શાસ્ત્રી ભારતીય ક્રિકેટ ટીમના સન્માનજનક ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે. તેઓ વર્લ્ડ ચેમ્પિયન ટીમનો હિસ્સો પણ રહ્યાં છે અને તેઓ ટીમ ઈન્ડિયાના કોચ પણ રહ્યાં છે. વર્ષોથી તેઓ કોમેન્ટેટર તરીકે પણ સેવા આપે છે.
और पढो »
રાજકોટના અગ્નિકાંડ બાદ ગુજરાત સરકારની ઊંઘ ઉડી! હવે ફાયર એક્ટમાં સુધારો કરશેરાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી છે. હવે સરકારની પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા ચાલી રહી છે. ભીડવાળી જગ્યાએ કોમર્શિયલ એકમોએ રાખવા પડી શકે ખાનગી ફાયર ઓફિસર. જાણો બીજા શું સુધારા કરાશે. સાથે રાજ્યના બીજા શહેરોમાં શું છે પરિસ્થિતિ એ પણ જાણો...
और पढो »
Upcoming Coupe SUVs: ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે 4 નવી એસયૂવી, 3 ઇલેક્ટ્રિક મોડલ્સ થશે સામેલભારતમાં SUV-કૂપ બોડી સ્ટાઇલ ફક્ત લક્સરી સ્પેસ સુધી સિમિત છે, પરંતુ જલદી જ ઘણા મહિના માર્કેટ કાર નિર્માતાઓને પહેલાંથી જ દેશમાં SUV-કૂપ રજૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
और पढो »
IPL Winners: 17 વર્ષમાં ફક્ત 7 ટીમોએ જીતી IPL ટ્રોફી, આ છે ચેમ્પિયન્સની પુરી લિસ્ટભારતીય ફેન્સને લાંબા સમય બાદ IPL 2024 નો વિજેતા મળી ગયો છે. કોલકત્તા નાઇટ રાઇડર્સે ત્રીજીવાર IPL ચેમ્પિયન બનવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
और पढो »