રાજકોટના અગ્નિકાંડ બાદ ગુજરાત સરકારની ઊંઘ ઉડી! હવે ફાયર એક્ટમાં સુધારો કરશે

Gujarat News समाचार

રાજકોટના અગ્નિકાંડ બાદ ગુજરાત સરકારની ઊંઘ ઉડી! હવે ફાયર એક્ટમાં સુધારો કરશે
Rajkot FireRajkot Game ZoneAccident
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 67%
  • Publisher: 63%

રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી છે. હવે સરકારની પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા ચાલી રહી છે. ભીડવાળી જગ્યાએ કોમર્શિયલ એકમોએ રાખવા પડી શકે ખાનગી ફાયર ઓફિસર. જાણો બીજા શું સુધારા કરાશે. સાથે રાજ્યના બીજા શહેરોમાં શું છે પરિસ્થિતિ એ પણ જાણો...

daily horoscopeકેવો છે એમ. ડી. સાગઠિયાનો બની રહેલો કરોડોનો બંગલો, Photos જોઈ આંખો ફાટી જશે!વરસાદની મજા બમણી થઈ જશે! ચોમાસામાં ભારતના આ 5 સુંદર સ્થળો સ્વર્ગથી ઓછા નથીભીડવાળી જગ્યાએ કોમર્શિયલ એકમોએ રાખવા પડી શકે ખાનગી ફાયર ઓફિસરમોલ, થિયેટર, હોટલ, કોમ્યુનિટી હોલ સહિતના એકમો આવરી લેવાશેઅનેક નિર્દોષ લોકોની સાથે માસૂમ ભૂલકાઓ પણ રાજકોટના માનવ સર્જિત લાક્ષાગૃહની આગમાં હોમાઈ ગયા.

.gujarat newsપોર્નસ્ટારનું મોઢું બંધ કરવાના કેસમાં દોષિત ઠર્યા બાદ શું ટ્રમ્પ રાષ્ટ્રપતિ બની શકે?જૂનમાં આ રાશિવાળાની વધી જશે મુશ્કેલીઓ, રાહુ અને શનિ બગાડી શકે છે તમારો ખેલગુજરાત પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ! આંધી, તોફાન, વાવાઝોડું...આ જિલ્લાઓમાં જોખમPetrol priceUric Acid: પગેથી લાચાર થઈ જાઓ તે પહેલા આ 4 ઉપાય કરી કંટ્રોલ કરો વધેલું યુરિક એસિડHidden Camera Finderrbi unclaimed amount

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rajkot Fire Rajkot Game Zone Accident Rajkot Gamezone Fire Government Of Gujarat Action Mod Gujarat Police Gujarat High Court Fire Officers રાજકોટ અગ્નિકાંડ ગેમ ઝોનમાં આગ ફાયર સરકાર એક્શનમાં ગુજરાત સમાચાર ગુજરાત પોલીસ ગુજરાત હાઈકોર્ટ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાજકોટ અગ્નિકાંડ બાદ ACB ત્રાટક્યું; હવે TPO સાગઠીયા અને ફાયર બ્રિગેડ ઓફિસર ઠેબા ભરાશે!રાજકોટ અગ્નિકાંડ બાદ ACB ત્રાટક્યું; હવે TPO સાગઠીયા અને ફાયર બ્રિગેડ ઓફિસર ઠેબા ભરાશે!રાજકોટના કાયર અધિકારી બી.જે. ઠેબાના ઘરે ACB દ્વારા તપાસ શરૂ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઉપરાંત એમડી.સાગઠીયાના ઘરે પણ એસીબીએ દરોડા પાડયાની વાત સામે આવી છે. ખોડીયાર નગર ખાતે અધિકારીના રહેણાંક મકાનમાં ACBએ ધામા નાખ્યાં છે. એમડી. સાગઠીયાના ઘરે પણ એસીબીના દરોડાની કાર્યવાહી કરાઈ છે.
और पढो »

શાહરૂખ ખાનની હેલ્થ અંગે મોટા અપડેટ : તબિયત સુધારા પર હોવાથી હોસ્પિટલમાંથી રજા અપાશેશાહરૂખ ખાનની હેલ્થ અંગે મોટા અપડેટ : તબિયત સુધારા પર હોવાથી હોસ્પિટલમાંથી રજા અપાશેShah Rukh Khan Hospitalised : બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની તબિયતમાં સુધારો.. તબીબોએ ચેકઅપ કર્યા બાદ હવે થોડીવારમાં અપાશે હોસ્પિટલથી રજા
और पढो »

રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોરાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »

ધોરણ-12ના વિદ્યાર્થીઓએ ગુણચકાસણી માટે કરવી પડશે ઓનલાઈન અરજી, શિક્ષણ બોર્ડે આપી મહત્વની જાણકારીધોરણ-12ના વિદ્યાર્થીઓએ ગુણચકાસણી માટે કરવી પડશે ઓનલાઈન અરજી, શિક્ષણ બોર્ડે આપી મહત્વની જાણકારીતાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. હવે ગુણ ચકાસણી કરાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવી પડશે.
और पढो »

આ મોત નથી હત્યા છે! ગુજરાત સરકાર વિકાસનો જશ લે છે, તો દુર્ઘટનાની જવાબદારી કેમ નહિઆ મોત નથી હત્યા છે! ગુજરાત સરકાર વિકાસનો જશ લે છે, તો દુર્ઘટનાની જવાબદારી કેમ નહિRajkot Fire Tragedy : ગેમઝોનમાં આગની ઘટના બાદ મુખ્યમંત્રી રાજકોટ પહોંચ્યા, ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને મેળવી માહિતી, પરંતું સરકારનું આ મૌન ક્યાં સુધી ચાલ્યા કરશે
और पढो »

રાજકોટ ગેમિંગ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ AMC એક્શનમાં! આવતીકાલે શરૂ થશે આ કાર્યવાહીરાજકોટ ગેમિંગ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ AMC એક્શનમાં! આવતીકાલે શરૂ થશે આ કાર્યવાહીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ દુર્ઘટના બાદ એક્ટીવ થયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ગેમીંગ ઝોનમાં તપાસ કરશે. આવતીકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તપાસ હાથ ધરશે. ફાયરબ્રિગેડ, એસ્ટેટ સહીતના અધિકારીઓ તપાસ કરશે. રાજકોટમાં ગેમિંગઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે.
और पढो »



Render Time: 2025-02-22 01:31:03