રાજકોટના કાયર અધિકારી બી.જે. ઠેબાના ઘરે ACB દ્વારા તપાસ શરૂ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઉપરાંત એમડી.સાગઠીયાના ઘરે પણ એસીબીએ દરોડા પાડયાની વાત સામે આવી છે. ખોડીયાર નગર ખાતે અધિકારીના રહેણાંક મકાનમાં ACBએ ધામા નાખ્યાં છે. એમડી. સાગઠીયાના ઘરે પણ એસીબીના દરોડાની કાર્યવાહી કરાઈ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન ના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા અને ફાયર બ્રિગેડના ઓફિસર ઠેબા ને ત્યાં ACB એ દરોડા પાડ્યા છે. રાજકોટ માં કુલ 5 જગ્યા પર લાંચ રૂશ્વત વિરોધી ખાતાના દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે. માહિતી મળી રહી છે કે રાત સુધીમાં અનેક સ્થળોએ એસીબી ત્રાટકી શકે છે. STOCKS TO BUYઆ તારીખે આવી બનશે! ગુજરાતમાં 50 કિ.મીની ઝડપે ફૂંકાશે ધૂળનું વાવાઝોડું, 4 જિલ્લામાં થશે ખેદાન-મેદાન!
Rajkot Fire Case: રાજકોટમાં અગ્નિકાંડ બાદ એન્ટીકરપ્શન બ્યુરોએ સ્પેશિયલ ઓપરેશન ચલાવી ભ્રષ્ટાચારી બાબુઓને ત્યાં ત્રાટક્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા અને ફાયર બ્રિગેડના ઓફિસર ઠેબાને ત્યાં ACB એ દરોડા પાડ્યા છે. રાજકોટમાં કુલ 5 જગ્યા પર લાંચ રૂશ્વત વિરોધી ખાતાના દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે. માહિતી મળી રહી છે કે રાત સુધીમાં અનેક સ્થળોએ એસીબી ત્રાટકી શકે છે. તમને જણાવી દઈએ કે એમ ડી સાગઠીયાને TPOના હોદા પરથી દૂર કરવામાં આવ્યા છે.
Gujarati News Rajkot Rajkot Fire Case ACB Strikes Rajkot Fire TPO Sagathiya Fire Brigade Officer Theba રાજકોટ એન્ટીકરપ્શન બ્યુરો એન્ટીકરપ્શન બ્યુરો ત્રાટક્યું મ્યુનિસિપલ કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા ફાયર બ્રિગેડના ઓફિસર ઠેબા લાંચ રૂશ્વત વિરોધી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રાજકોટ અગ્નિકાંડમાં આ ઉચ્ચ અધિકારીઓનાં FIRમાં નામ ઉમેરવા કોર્ટમાં અરજી, હવે ભરાશે મોટા મગરમચ્છ!ફાયર, પોલીસ કે RMCના મોટા મગરમચ્છો સામે સસ્પેન્ડ કરવાની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના TRP ગેમ ઝોન આગકાંડમાં ઉચ્ચ અધિકારીઓનાં નામ પણ FIRમાં જોડવા માટે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.
और पढो »
ભાજપના દિગ્ગજ સાસંદનો ખુલાસો, મેં ખુદ NOC માટે ફાયર ઓફિસરને 70 હજાર આપ્યા હતાRam Mokariya : રાજકોટ આગકાંડમાં જવાબદાર ઉચ્ચ અધિકારીઓની આજથી SIT કરશે પૂછપરછ, IAS આનંદ પટેલ, અરુણ મહેશ બાબુ, અમિત અરોરા, IPS રાજુ ભાર્ગવ, સુધીર ત્રિવેદી, વિધિ ચૌધરી અને પ્રવીણ મીણાની થશે પૂછપરછ
और पढो »
આ મોત નથી હત્યા છે! ગુજરાત સરકાર વિકાસનો જશ લે છે, તો દુર્ઘટનાની જવાબદારી કેમ નહિRajkot Fire Tragedy : ગેમઝોનમાં આગની ઘટના બાદ મુખ્યમંત્રી રાજકોટ પહોંચ્યા, ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને મેળવી માહિતી, પરંતું સરકારનું આ મૌન ક્યાં સુધી ચાલ્યા કરશે
और पढो »
હજારો કિલોમીટર દૂરથી મોત ખેંચીને રાજકોટ લાવ્યું, લગ્નના ચાર દિવસ બાદ NRI કપલનું આગમાં મોતRajkot Fire Tragedy : અમેરિકાથી લગ્ન કરવા આવનાર દંપતીને રાજકોટનો અગ્નિકાંડ ભરખી ગયો, ગેમઝોનમાં લાગેલી આગમાં પતિ-પત્ની અને સાળીનું મૃત્યુ થયું
और पढो »
રાજકોટ આગકાંડમાં 28 હોમાયા બાદ ગુજરાત સરકાર જાગી, પહેલીવાર 5 સરકારી બાબુઓને સસ્પેન્ડ કરાયાRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર, અગ્નિકાંડ મુદ્દે રાજ્ય સરકારનું મોટું એક્શન, પાંચ જવાબદાર સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
और पढो »
કાર્યવાહીના નામે થતો આ ઢોંગ ક્યાં સુધી ચાલશે, હવે તપાસના નામે ચાલુ થયા છે તરકટોરાજકોટ આગકાંડમાં 28 લોકોના મોત બાદ સરકાર અને તંત્ર હવે સક્રિય થયા છે. રાજ્યમાં વિવિધ ગેમઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરોમાં આવેલા ગેમઝોન બંધ કરાવવામાં આવ્યા છે. પરંતુ સવાલ થાય કે જ્યારે દુર્ઘટના થાય ત્યારે કાર્યવાહીનો ઢોંગ કરવામાં આવે છે અને ત્યારબાદ બધુ યથાવત થઈ જાય છે.
और पढो »