Rajkot Fire Tragedy : અમેરિકાથી લગ્ન કરવા આવનાર દંપતીને રાજકોટનો અગ્નિકાંડ ભરખી ગયો, ગેમઝોનમાં લાગેલી આગમાં પતિ-પત્ની અને સાળીનું મૃત્યુ થયું
Ambalal Patelવાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં : બસ આટલા કલાકમાં તબાહીની શરૂઆત થઈ જશે, ગુજરાતનું શું થશે?દૈનિક રાશિફળ 26 મે: કાર્યક્ષેત્રમાં યોગ્યતા વિકસાવવાથી લાભ થશે, નવી તકો પણ પ્રાપ્ત થશે, વાંચો આજનું રાશિફળ
ખુશીઓની રમત માટે ગયેલા બાળકો જિંદગીની રમત હારી ગયાં. આગકાંડમાં સૌથી વધુ માસૂમ બાળકોનો ભોગ લેવાયો છે. જે 28 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે, તેમાં 9 બાળકો છે. રાજકોટમાં વેકેશનની મજા બાળકો માટે મોતની સજા બની ગઈ છે. માસૂમ બાળકોના મોત થતા પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો છે. આ ઘટના એટલી દુખદ છે કે, પરિવારજનો પોતાના સ્વજનોના મોતના મૃતદેહો પણ ઓળખી શક્યા નથી. લાશ એટલી હદે બળી ગઈ છે કે, DNA બાદ જ ખબર પડશે. લોકો હજી આગમાં પોતાના સ્વજનોને શોધી રહ્યાં છે.
તો બીજી તરફ, રાજકોટની ઘટનાને પગલે રાજ્યભરમાં આવેલા ગેમિંગ ઝોનની તપાસ કરવાના સત્તાવાર આદેશ છૂટ્યા છે. ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર કરીને વિગતો માગવામાં આવી છે. ગેમિંગ ઝોન માટે કઈ કઈ મંજૂરી લેવામાં આવે છે અને તેની સ્થિતિ શું છે તેની વિગતો મંગાવાઈ છે. તારીખ 28 મે બપોરે 3 વાગ્યા સુધીમાં આ વિગતો ગૃહ વિભાગને પહોંચી કરવા માટેનો આદેશ કરાયો છે.
રાજકોટ રાજકોટ ગેમિંગ ઝોન રાજકોટના સમાચાર Rajkot Fire Gaming Zone Harsh Sanghvi Update Rajkot Game Zone Fire Rajkot Fire News Rajkot Game Zone Fire Updates Gujarat Rajkot Fire Rajkot Fire Live Updates Rajkot Fire Live Gujarat Fire Live Game Zone Fire Rajkot Game Zone Fire Gujarat Masiive Fire Rajkot Game Zone Rajkot Fire News Rajkot News Rajkot Police Bhupendra Patel Gujarat Cm Bhupendra Patel Rajkot News In Gujarati News In Gujarati Gujarati News Updates Rajkot Latest News In Gujarati Game Zone Fire News In Gujarati રાજકોટ આગની દુર્ઘટના Rajkot Gamezone Fire Gamezone Fire રાજકોટ આગ દુર્ઘટના રાજકોટ ગેમઝોનમાં આગ ગેમઝોનમાં આગ Rajkot Fire રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ રાજકોટ આગકાંડ ગેમઝોન અગ્નિકાંડ રાજકોટની આગમાં 32 લોકો ભડથું રાજકોટ આગ કરુણાંતિકા સુરત તક્ષશિલા આગકાંડ રાજકોટ અગ્નિકાંડ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
और पढो »
ગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોતHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી
और पढो »
હચમચાવી દેતી ઘટના... પરિવાર એક નહિ થવા દેના ડરથી પ્રેમીપંખીડાનો પોલીસ સ્ટેશનમાં જ આપઘાતRajkot Couple Suicide In Police Station : રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાનો આપઘાતનો પ્રયાસ, કચ્છના નખત્રાણાથી ભાગીને રાજકોટ આવ્યું હતું કપલ, આપઘાતના પ્રયાસમાં યુવતીનું મોત,,, તો યુવકની ચાલી રહી છે સારવાર
और पढो »
ગુજરાતઓના માથે પાણીની ઘાત બેસી : દાંડી, નર્મદા બાદ હવે ભાવનગરમાં 4 બાળા ડુબી, કુલ મળીને 14 ના મોતBhavnagar Lake Tragedy : બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી, જેમાં ચારનાં મોત, ડૂબી રહેલી એક બાળકીને બચાવવા જતાં એક બાદ એક પાંચેય ડૂબી, એક સારવાર હેઠળ
और पढो »
સુરત બાદ હવે ગુજરાતના આ શહેરનો વારો, ત્રણ દિવસમાં 11 લોકોના ધબકારા બંધ થયાHeart Attack Death : વડોદરામાં અસહ્ય ગરમીના લીધે વધુ હાર્ટ એટેકથી બે વ્યક્તિના મોત થયા, હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનનું મોત, પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનના હાર્ટ એટેક
और पढो »
હાર્ટ એટેકથી મોતના લાઈવ દ્રશ્યો : મોરબીમાં ધૂણતા ધૂણતા ભુવાજીનું મોત, ડરામણો માહોલ બન્યોBhuvo Death In Mataji Mandavao : મોરબીમાં માતાજીના માંડવામાં ધૂણતા ભુવાનું મોત, હાર્ટએટેક આવતા નીચે ઢળી પડ્યા, લોકોને એમ કે ઘુણી રહ્યા છે પણ મોત થતા માહોલ બદલાયો
और पढो »