Bhuvo Death In Mataji Mandavao : મોરબીમાં માતાજીના માંડવામાં ધૂણતા ભુવાનું મોત, હાર્ટએટેક આવતા નીચે ઢળી પડ્યા, લોકોને એમ કે ઘુણી રહ્યા છે પણ મોત થતા માહોલ બદલાયો
Giorgia Andriani: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડની માદક તસવીરો
મુકેશ અંબાણીનું 15000 કરોડનું આલિશાન મહેલ જેવું ઘર, એન્ટીલિયાના અંદરના Photos જોઈને કહેશો વાહ ભાઈ વાહ!હાર્ટએટેકથી મોતના કિસ્સા હવે લોકોને ચોંકાવી રહ્યાં છે. ત્યારે હાર્ટ એટેકથી મોતના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. મોરબીના વાઘપર ગામે ચાલુ કાર્યક્રમમાં ઘુણતા ભુવાનું હાર્ટ અટેકથી મોત નિપજ્યુ છે. ધુણતા ધુણતા જ સ્ટેજ ઉપર ભુવાનું મોત નિપજ્યાનો વિડીયો વાયરલ થયો છે. વધતા જતા હાર્ટ એટેકના બનાવની વચ્ચે લાઈવ મોતનો ઘટનાનો વીડિયો ડરામણો છે.
હાલના સમયમાં હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. કોરોનાકાળ બાદ યુવાનોમાં હૃદયરોગના હુમલાથી મોતના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહ્યા છે. ગુજરાતમાં હાર્ટએટેકથી મોતની ઘટના સતત વધી રહી છે. લોકોને હવે ચાલુ કાર્યક્રમોમાં હાર્ટએટેક આવી રહ્યાં છે. જેને કારણે લોકોમાં ડરનો માહોલ છવાયો છે.મોરબીના વાઘપર ગામે કાર્યક્રમમાં ધૂણતી વખતે હાર્ટ એટેકથી ભુવાનું મોત નિપજ્યું છે. ધાર્મિક કાર્યક્રમમાં ધૂણી રહેલા વૃદ્ધ પીઠાભાઈ મકવાણાનું મોતથી સૌ કોઈ ચોંકી ગયા હતા.
લાઈવ મોત હાર્ટએટેક Gujarat Heart Attack હાર્ટ એટેક Death Health હાર્ટ એટેકથી મોત Gujarati News Gujarati Samachar ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર Gujarati News Local News Gujarat હાર્ટ એટેકથી મોત Heart Attack Symptoms Heart Attack Warning Sign Heart Attack Sign Heart Disease Heart Attack Risk હાર્ટ એટેક હાર્ટ એટેકના લક્ષણો Heart Attack News હાર્ટ એટેકથી સાચવજો Bhuwa Death ભુવાનું મોત હાર્ટ અટેકથી મોત ગુજરાતી ન્યૂઝ Gujarati News ભુવાનું મોત ભુવાને હાર્ટએટેટ માતાજીનો માંડવો માંડવામાં ધૂણવું Morbi મોરબી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સુરત બાદ હવે ગુજરાતના આ શહેરનો વારો, ત્રણ દિવસમાં 11 લોકોના ધબકારા બંધ થયાHeart Attack Death : વડોદરામાં અસહ્ય ગરમીના લીધે વધુ હાર્ટ એટેકથી બે વ્યક્તિના મોત થયા, હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનનું મોત, પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનના હાર્ટ એટેક
और पढो »
સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
और पढो »
બાપ રે...ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના હાર્ટએટેકથી મોત, ડરામણો છે WHOનો આ રિપોર્ટGujarat Heart Attack News Today: ગુજરાતના વિવિધ શહેરોમાં ગુરુવારે ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. રાજકોટમાં એક સગીર અને યુવકનું મોત થયું છે અને નવસારીમાં પણ હાર્ટ એટેકના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં હર્ષિલ ઘોરી નામના 17 વર્ષના સગીરનું મોત થયું હતું.
और पढो »
Heatwave: 2050 સુધી ગરમીથી 370% વધી જશે મોતના કેસ, ચરમ પર હાર્ટ એટેક જેવી જીવલેણ બિમારીઓCan summer cause heart attack: વધતા જતા તાપમાનના કારણે થનાર મોતને અટકાવવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં ભરવા જરૂરી છે. નહીંતર 2050 સુધી સ્થિતિ ખૂબ ખરાબ થઇ શકે છે. ખાસકરીને તે લોકો માટે જેમને હાર્ટ ડ્સીઝ જેવી જીવલેણ બિમારીઓ છે.
और पढो »
ગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોતHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી
और पढो »
ગુજરાતમાં નવી મહામારીનો ખતરો : સુરતમાં 24 કલાકમાં 4 મોત, વડોદરામાં 48 કલાકમાં 7 મોતHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ચાર લોકોને મોત આવ્યું, સુરતમાં છેલ્લાં કેટલાક સમયથી આ જ પેટર્નથી અનેક લોકો મોતને ભેટ્યા છે, જેથી લોકોમાં હાર્ટ એટેકનો ડર ફેલાયો છે
और पढो »