Shah Rukh Khan Hospitalised : બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની તબિયતમાં સુધારો.. તબીબોએ ચેકઅપ કર્યા બાદ હવે થોડીવારમાં અપાશે હોસ્પિટલથી રજા
આગળ વધ્યું વાવાઝોડું : આંધી તોફાન સાથે ગુજરાતમાં આ તારીખે આવશે ધોધમાર વચ્ચે, મોટું સંકટ આવ્યું માથેentertainment newsઆજે બુદ્ધ પૂર્ણિમા પર બન્યો અત્યંત શુભ ગજકેસરી યોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, ચારેકોરથી સફળતા કદમ ચૂમશે
આઈપીએલની મેચ દરમિયાન અમદાવાદમાં આવેલ બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની અચાનક તબિયત લથડી હતી. જેને કારણે તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગરમી લૂ લાગવાથી સુપરસ્ટારની તબિયત બગડી હતી અને તે ડિહાઇડ્રેશનનો શિકાર બન્યો હતો. ત્યારે ગુરુવારે સવારે હાલ શાહરૂખ ખાનની તબિયત અંગે લેટેસ્ટ અપડેટ આવ્યા છે. શાહરુખ ખાનની તબિયત હાલ સારી હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટરોએ આજે ફરી ચેકઅપ કર્યું હતું. શાહરૂખ ખાનને 11 વાગ્યા આસપાસ ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે.
Shah Rukh Khan Admitted Shah Rukh Khan Health Update Shah Rukh Khan Latest News Shah Rukh Khan News Bollywood Latest News Entertainment News In Hindi Kd Hospital Ahmadabad Shah Rukh Khan News Shah Rukh Khan Admitted Heatwave KD Hospital Shah Rukh Khan In Hospital Shah Rukh Khan Admitted In Hospital Shah Rukh Khan Heat Stroke Shah Rukh Khan Admitted Shaha Rukh Khan Ki Tabiyatkd Hospital Ahmedabad King Khan Shah Rukh Khan Health Update Dehydration Heat Stroke KKR IPL 2024 Shah Rukh Khan Hospitalised Shah Rukh Khan SRK SRK Hospitalised Shah Rukh Khan Admitted To Hospital Shah Rukh Khan In Kd Hospital શાહરૂખ ખાન કેડી હોસ્પિટલ આઈપીએલ હીટવેવ Heatstroke
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
શાહરૂખ ખાનની હેલ્થ અંગે લેટેસ્ટ અપડેટ : હીટસ્ટ્રોકની સાથે ન્યૂમોનિયાની પણ અસર, હજી પણ સારવાર ચાલુShah Rukh Khan Hospitalised : અભિનેતા શાહરૂખ ખાને લૂ લાગતાં અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ....શાહરૂખ ખાનની પત્ની ગૌરીખાન અને જૂહી ચાવલા પણ હોસ્પિટલમાં હાજર.... શાહરૂખ ખાનને ન્યૂમોનિયાની પણ અસર
और पढो »
અમદાવાદમાં IPL મેચ જોવા આવેલા શાહરૂખ ખાનની તબિયત લથડી, હોસ્પિટલમાં એડમિટIPL 2024 : શાહરૂખ ખાનને અમદાવાદની ગરમી લાગી, લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતા બપોરે એક વાગ્યે KD હોસ્પિટલ લઈ જવાયા, હોસ્પિટલની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો
और पढो »
ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાનના મોટા અપડેટ : મતદાનના બે કલાક પૂરા, ઠેરઠેર EVM ખોટકાયાGujarat Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણી વચ્ચે ચાલી રહેલા મતદાન વચ્ચે ઈવીએમ ખોટકાવાના બનાવ બની રહ્યાં છે, વાઘોડિયા લોકસભામાં ત્રણ બુથ પર ઇવીએમ ખોટકાયા
और पढो »
માંડવિયા-પાટીલના સપનાં અધૂરા રહેશે! ગુજરાતમાં ભાજપને સૌથી વધારે ટેન્શન આ બેઠક આપી રહી છેLoksabha Election 2024 : ચૂંટણી પંચના લેટેસ્ટ અપડેટ અનુસાર, 3 વાગ્યા સુધી પોરબંદર બેઠક પર સૌથી ઓછું 37.96 ટકા મતદાન થયું છે, ઓછું મતદાન આયાતી ઉમેદવાર મનસુખ માંડવિયાનું ટેન્શન વધારી રહ્યું છે
और पढो »
રાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશેLoksabha Election : ZEE 24 લાક પર રાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશે, આમ આદમી પાર્ટીમાં ચૂંટણી પહેલા મોટું ગાબડું પડ્યું
और पढो »
VIDEO: પ્રતાપ દૂઘાત સહિત કોંગી નેતાઓ પર કુંભાણીનો ગંભીર આક્ષેપ; કર્યો મોટા ઘટસ્ફોટકોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણી પ્રગટ થયા છે. નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કરીને કહ્યું કે હું કોંગ્રેસનો સૈનિક જ છું. હું સતત મોવડી મંડળના સંપર્કમાં જ હતો. મારી બાબુભાઈ માગુંકિયા સાથે મારી વાત થઈ હતી. મે પરિવારજનોને પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે ડરવાની કોઈ જરૂર નથી.
और पढो »