મેડિકલ શિક્ષણમાં ગુજરાત સરકારે ફી વધારો ઝીંક્યા બાદ તેનો આકરો વિરોધ થઈ રહ્યો હતો. છેવટે સરકારે વિદ્યાર્થીઓની જીદ સામે ઝૂકવું પડ્યું છે અને GMERS મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે.
છેવટે સરકારે વિદ્યાર્થીઓની જીદ સામે ઝૂકવું પડ્યું છે અને GMERS મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. આજે મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં GMERS કોલેજની ફી માં ઘટાડો કરાયો છે. ગવર્નમેન્ટ ક્વોટોમાં 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં 12 લાખ ફી રહેશે. નીતા કે મુકેશ અંબાણી નહીં....આ છે રિલાયન્સના સૌથી મોટા 'બોસ'! કંપનીમાં સૌથી મોટા ભાગીદાર, નામ પર કરોડોની સંપત્તિત્રિપુટીની તોફાની આગાહી! સાયકલોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઑફશોર ટ્રફ...
આજે મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં GMERS કોલેજની ફી માં ઘટાડો કરાયો છે. ગવર્નમેન્ટ ક્વોટોમાં 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં 12 લાખ ફી રહેશે. GMERS મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યા બાદ ગવર્નમેન્ટ ક્વોટામાં જાહેર કરેલી 5.50 લાખ ફીને બદલે હવે 3.75 લાખ નક્કી કરી છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટોમાં જાહેર કરેલી 17 લાખ ફીને બદલે હવે 12 લાખ ફી રહેશે. આ સાથે જ ગવર્નમેન્ટ ક્વોટોમાં 1.75 લાખનો અને મેનેજમેન્ટ ક્વોટામાં 5 લાખનો ઘટાડો કર્યો છે.જીના માર્ગદર્શન હેઠળ આજે મળેલ કેબીનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં GMERS કોલેજની ફી માં ઘટાડો કરાયો છે.ફી વધારો સામાન્ય નહીં પણ 87 ટકા સુધીનો તોતિંગ ફી વધારો કરાયો હતો.
Gandhinagar Medical Studies Fees Hike Protest Medical Studies Fees Hike મેડિકલની ફીમાં વધારો. મેડિકલ વિદ્યાર્થીઓનો ફીનો વિ અમદાવાદના સમાચાર Parents And Students Protest For Medical Studies F Medical Charges
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : આજથી જ મેઘરાજા ધબધબાટી બોલાવશેRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 20 તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ વલસાડના વાપીમાં 2 ઈંચ પડ્યો,,, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આપી આગાહી
और पढो »
ગુજરાતના આ યુવા નેતાએ સંભાળ્યો કોંગ્રેસનો મોરચો, હાર્દિક પટેલનો છે જૂનો સાથીદારJignesh Mevani : કોંગ્રેસના યુવા નેતા જિગ્નેશ મેવાણી હવે ગુજરાત કોંગ્રેસમાં આક્રમક મોડમાં જોવા મળી રહ્યાં છે, ગુજરાત કોંગ્રેસને ફરી બેઠું કરવામાં યુવા નેતાનો મોટો રોલ સામે આવી રહ્યો છે
और पढो »
અદાણીને આપેલી કરોડોની જમીન પરત લો : હાઈકોર્ટનો ગુજરાત સરકારને આદેશGujarat Highcourt On Adani : હાઈકોર્ટના આદેશ સામે સરકાર ઘૂંટણિયે, અદાણી પાસેથી 100 હેક્ટર જેટલી જમીન લઈ મુન્દ્રાના નવીનાળવાસીને આપવા સરકારનો ઠરાવ, મોદીના સમયમાં જમીન મુન્દ્રા SEZને ફાળવાઇ હતી
और पढो »
ચાંદીપુરમ વાયરસના ખતરા વચ્ચે ગુજરાતમાં એક સાથે 100 બાળકો બીમાર, તંત્રમાં દોડધામ મચી ગઇગુજરાત સરકાર દ્વારા અને જીલ્લા તંત્ર દ્વારા એકસાથે 100 બાળકો બીમાર પડતાં શું કારણથી બીમાર પડ્યા તે જાણવા માટે એકલવ્ય મોડેલ સ્કૂલના 325 બાળકોનું સ્ક્રીનીંગ કર્યું હતું.
और पढो »
ગર્લ્સ કોલેજમાં છોકરાઓને એડમિશન, ગુજરાત યુનિવર્સિટીમાં ચોઈસ મુજબ એડમિશન ફાળવાતા લોચો પડ્યોGujarat University Admission : ગુજરાત યુનિવર્સિટીના યુજી કોર્સિસના કોમન એડમિશન પ્રોસેસમાં છબરડો, ગર્લ્સ કોલેજમાં છોકરાઓને એડમિશન ફાળવી દેવાયું, છોકરીઓ વચ્ચે 300 છોકરાઓને પ્રવેશ આપી દેવાયો
और पढो »
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોયચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ 7 ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા 8 ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
और पढो »