શહીદના માતા પિતાના પુત્રવધુ પર ગંભીર આરોપ, જાણો આખરે શું છે એ નિયમ...જેના વિશે થઈ રહી છે વાત

Captain Anshuman Singh समाचार

શહીદના માતા પિતાના પુત્રવધુ પર ગંભીર આરોપ, જાણો આખરે શું છે એ નિયમ...જેના વિશે થઈ રહી છે વાત
Smriti SinghDaughter In LawParents
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 100%
  • Publisher: 63%

ગત વર્ષ જુલાઈમાં સિયાચિનમાં આગ લાગવાની ઘટનામાં શહીદ થયેલા કેપ્ટન અંશુમાન સિંહના માતા પિતાએ ભારતીય સેનાને Next Of Kin (NOK) ના માપદંડોમાં ફેરફારની માંગણી કરી છે.

ગત વર્ષ જુલાઈમાં સિયાચિનમાં આગ લાગવાની ઘટનામાં શહીદ થયેલા કેપ્ટન અંશુમાન સિંહના માતા પિતાએ ભારતીય સેનાને Next Of Kin ના માપદંડોમાં ફેરફારની માંગણી કરી છે.

અત્રે જણાવવાનું કે કીર્તિ ચક્ર વિજેતા શહીદ અંશુમાન સિંહના પરિજનો હાલ ચર્ચામાં છે. ગત વર્ષે સિચાચીનમાં શહીદ થયેલા અંશુમાન સિંહને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 5 જુલાઈના રોજ મરણોપરાંત કીર્તિ ચક્રથી સન્માનિત કર્યા છે. આ સન્માન શહીદ અંશુમાન સિંહના પત્ની સ્મૃતિ સિંહ અને તેમના માતા મંજૂદેવીએ લીધુ હતું. પરંતુ હવે શહીદના માતાએ મીડિયા સાથે વાતચીત કરતા પુત્રવધુ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે તેમનો પુત્ર શહીદ થયો પરંતુ તેમને કશું મળ્યું નહીં. સન્માન અને રકમ બંને વહુ લઈને જતી રહી.

મળતી માહિતી મુજબ શહીદ અંશુમાન સિંહના પત્ની સ્મૃતિ સરકાર તરફથી મળલા કીર્તિ ચક્રને લઈને પોતાના ઘરે ગુરુદાસપુર જતા રહ્યા છે. મેડલની સાથે સાથે દસ્તાવેજોમાં પણ નોંધાયેલા સ્થાયી સરનામાને પણ બદલીને તેમણે પોતાના ઘર ગુરુદાસપુરનું કરાવી દીધુ છે.અસલમાં NOK નો અર્થ થાય છે કે આગામી વ્યક્તિ આ શબ્દ કોઈ વ્યક્તિના સૌથી નજીકના સંબંધી કે કાનૂની પ્રતિનિધિ માટે ઉપયોગમાં લેવાય છે. સેનાના નિયમો મુજબ જો સેનામાં કોઈ વ્યક્તિ સાથે કઈ પણ થાય તો એક ખાસ રકમ તેના NOK ને આપવામાં આવે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Smriti Singh Daughter In Law Parents Mother Father Indian Army India News Gujarati News કેપ્ટન અંશુમન સ્મૃતિ સિંહ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

શું શાસ્ત્રોમાં ચોખા ગણાય છે માંસાહાર? ચોખામાં કોનો જીવ હોય છે? જાણો કેમ એકાદશી પર નથી ખાવામાં આવતા ચોખાશું શાસ્ત્રોમાં ચોખા ગણાય છે માંસાહાર? ચોખામાં કોનો જીવ હોય છે? જાણો કેમ એકાદશી પર નથી ખાવામાં આવતા ચોખાYogini Ekadashi 2024: આજે યોગિની એકાદશી છે. એકાદશી પર સામાન્ય રીતે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છોકે, આખરે આ દિવસે ચોખા ખાવાની કેમ ના પાડવામાં આવે છે? શું ચોખા ખરેખર માંસાહાર છે? શાસ્ત્રો શું કહે છે જાણો વિગતવાર...
और पढो »

હવે છોતરાં કાઢી નાંખશે! ગુજરાતમાં મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ક્યા પડશે ભારેથી અતિભારે વરસાદહવે છોતરાં કાઢી નાંખશે! ગુજરાતમાં મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ક્યા પડશે ભારેથી અતિભારે વરસાદ​Gujarat Monsoon 2024: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેના કારણે આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
और पढो »

12 વર્ષ બાદ ગ્રહોના સેનાપતિ અને દેવગુરુનો એક જ રાશિમાં મહાસંયોગ, 3 રાશિવાળાના ઘરમાં ધનના ઢગલા થશે! કરિયરમાં પ્રગતિ થશે12 વર્ષ બાદ ગ્રહોના સેનાપતિ અને દેવગુરુનો એક જ રાશિમાં મહાસંયોગ, 3 રાશિવાળાના ઘરમાં ધનના ઢગલા થશે! કરિયરમાં પ્રગતિ થશેવૈદિક જ્યોતિષ મુજબ મંગળ અને ગુરુની યુતિ વૃષભ રાશિમાં બનવા જઈ રહી છે. જેના કારણે કેટલીક રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ થવા જઈ રહ્યો છે.
और पढो »

પિતા-સંતાનોના સંબંધો પર આધારિત આ 7 બેસ્ટ ફિલ્મો ના જોઈ હોય તો એકવાર જરૂર જોજોપિતા-સંતાનોના સંબંધો પર આધારિત આ 7 બેસ્ટ ફિલ્મો ના જોઈ હોય તો એકવાર જરૂર જોજોFather's Day 2024: પિતાનું આપણાં જીવનમાં વિશેષ મહત્ત્વ હોય છે. એ પિતા જ હોય છે જે સંતાનો માટે પોતે તમામ દુઃખો અને પડકારો સહન કરે છે. એ પિતા જ હોય છે જે તમારી ખુશી માટે પોતે અનેકવાર દુઃખી થાય છે. પિતાના અને સંતાનોના સંબંધો પર બનેલી બોલીવુડની એવી શાનદાર ફિલ્મોની યાદી અહીં આપેલી છે, ફાધર્સ ડે પર પરિવાર સાથે જુઓ આ શ્રેષ્ઠ ફિલ્મો...
और पढो »

યંગસ્ટર્સમાં મહામારીની જેમ ફેલાયો આ બોયસોબર ટ્રેન્ડ, બોયફ્રેન્ડ કે પત્ની કંઈ નથી જોઈતુંયંગસ્ટર્સમાં મહામારીની જેમ ફેલાયો આ બોયસોબર ટ્રેન્ડ, બોયફ્રેન્ડ કે પત્ની કંઈ નથી જોઈતુંWhat is being Boysober: હવે દરેક યુવા બોયસોબર બનવા માંગે છે, યંગસ્ટર્સમાં તેજીથી ફેલાઈ રહ્યો છે બોયસોબર બનવાનો ટ્રેન્ડ, આખરે બોયસોબર શુ છે તે જાણીએ
और पढो »

Agniveer Yojana: અગ્નિવીર યોજનામાં થઈ શકે છે 5 મોટા ફેરફાર, રિવ્યૂ કરી રહી છે સરકાર!Agniveer Yojana: અગ્નિવીર યોજનામાં થઈ શકે છે 5 મોટા ફેરફાર, રિવ્યૂ કરી રહી છે સરકાર!Agniveer Yojana Change: અગ્નિવીર કે અગ્નિપથ યોજના લાગૂ થવા પર દેશના ઘણા વિસ્તારમાં પ્રદર્શન થયા હતા. માનવામાં આવી રહ્યું છે કે આ યોજનાથી ભાજપને લોકસભા ચૂંટણીમાં નુકસાન થયું છે. હવે તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે.
और पढो »



Render Time: 2025-02-13 13:31:14