યંગસ્ટર્સમાં મહામારીની જેમ ફેલાયો આ બોયસોબર ટ્રેન્ડ, બોયફ્રેન્ડ કે પત્ની કંઈ નથી જોઈતું

Self Love समाचार

યંગસ્ટર્સમાં મહામારીની જેમ ફેલાયો આ બોયસોબર ટ્રેન્ડ, બોયફ્રેન્ડ કે પત્ની કંઈ નથી જોઈતું
BoysoberBoysober Relationship Kya Hota HaiRelationship
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 102%
  • Publisher: 63%

What is being Boysober: હવે દરેક યુવા બોયસોબર બનવા માંગે છે, યંગસ્ટર્સમાં તેજીથી ફેલાઈ રહ્યો છે બોયસોબર બનવાનો ટ્રેન્ડ, આખરે બોયસોબર શુ છે તે જાણીએ

Jagannath Rath Yatra 2024: રથયાત્રાના દર્શન કરી તેમાં સામેલ થવાથી મળે છે 100 યજ્ઞ કર્યાનું ફળધજા, ચક્ર, ઘુમ્મટ, હવા...જગન્નાથપુરી મંદિરના આ 10 રહસ્યોનો વિજ્ઞાન પાસે પણ નથી કોઈ જવાબ!દૈનિક રાશિફળ 7 જુલાઈ: આજે રવિ પુષ્ય યોગ આ રાશિઓને કરાવશે ધન લાભ, વાંચો તમારું આજનું રાશિફળ

આજના યુવા બહુ જ જલ્દીથી કોઈની પણ સાથે રિલેશનશિપમાં આવી જાય છે. તેમજ તેમના માટે રિલેશનશિપ લાંબો સમય ટકાવી રાખવી પણ બહુ મુશ્કેલ હોય છે. આ જ કારણ છે કે આજે જ્યાં જુઓ ત્યાં યંગસ્ટર્સ રિલેશનશિપમાં ફસાયેલા અનુભવે છે. જોકે, આ લોકો વચ્ચે દુનિયામાં નવા વિચારે જન્મ લીધો છે. ટોક્સિક રિલેશનશિપ, સિચ્યુએશનશિપ અને ડેટિંગ એપ્સ પર કલાકો વિતાવનારા યુવાઓ હવે આમાંથી બહાર નીકળવા માટે બોયસોબર પ્રેક્ટિસ કરતા નજર આવી રહ્યાં છે. આ ટ્રેન્ડ આજના યંગસ્ટર્સમાં તેજીથી ફેલાયો છે.

ઉલ્લેખનીય છે કે, બોયસોબર પ્રેક્ટિસ હાલ યુરોપ તથા અમેરિકામાં વધુ ટ્રેન્ડમાં આવી છે. જોકે, હવે તો ભારતીય યુવાઓ પણ તેને અપનાવી રહ્યાં છે. ખાસ કરીને એ યુવાઓ જે શહેરોમાં રહીને તોતિંગ પગારવાળી નોકરી કરી રહ્યાં છે.મીડિયા રિપોર્ટ અનુસાર, સૌથી પહેલા અમેરિકી કોમેડિયન હોપ વુડાર્ડે બોયસોબર શબ્દનો પ્રયોગ કર્યો હતો. જેના બાદ આ ટર્મ યુવાઓની વચ્ચે હોટ ફેવરિટ બની ગયો. તેનો હેતુ સમજમાં આ્વયા બાદ હવે દરેકમાં બોયસોબર બનવાની ઈચ્છા જાગી છે. હવે આ ટ્રેન્ડ ધીરે ધીરે પ્રસરી રહ્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Boysober Boysober Relationship Kya Hota Hai Relationship Girl Friend Boyfriend Toxic Relationship What Is The Boysober Relationship Trend Boysober Relationship Kya Hai Boysober Ka Trend Kyo Badh Rha Hai The Sensational Internet Trend All You Need To Know About Boysober New Viral Relationship Trend Dating Trend Modern Dating What Is Boysober Celibacy New Relationship Trend બોયસોબર રિલેશનશિપ ડેટિંગ ટ્રેન્ડ બોયસોબર શું છે પોતાની જાત સાથે પ્રેમ યંગસ્ટર્સ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલપાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
और पढो »

કોહલી પાછળ પાગલ છે આ પાકિસ્તાની ક્રિકેટરની પત્ની! જાણવા છતાં કંઈ નથી કરી શકતો પતિકોહલી પાછળ પાગલ છે આ પાકિસ્તાની ક્રિકેટરની પત્ની! જાણવા છતાં કંઈ નથી કરી શકતો પતિIndia vs Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં જે ખેલાડીની સૌથી વધુ ચર્ચા થાય છે તેનું નામ વિરાટ કોહલી છે. પાકિસ્તાની ક્રિકેટરની પત્ની ટીમ ઈન્ડિયાના બેટ્સમેન વિરાટ કોહલીની મોટી ફેન છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ટી-20 વર્લ્ડ કપ મેચ દરમિયાન રોમાંચ ચરમ પર હશે.
और पढो »

Power Couple: આ ક્વોલિટી પતિ-પત્નીને બનાવે પાવર કપલ, તમારી જોડીમાં આ ગુણ છે કે નહીં ?Power Couple: આ ક્વોલિટી પતિ-પત્નીને બનાવે પાવર કપલ, તમારી જોડીમાં આ ગુણ છે કે નહીં ?Power Couple: પાવર કપલ એવા બે લોકોને કહે છે જેવો વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે સફળ હોય. જે બંને એકબીજાને સપોર્ટ કરે અને જીવનમાં આગળ વધવામાં મદદ કરે. તમારા સંબંધો આ કેટેગરીમાં આવે છે કે નહીં તે જાણવું હોય તો આ સંકેતોના માધ્યમથી સમજી શકો છો.
और पढो »

ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?Gujarat BJP New President : નવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી, આદિવાસી કે પાટીદાર જ્ઞાતિના નેતા પર પસંદગીનો કળશ ઢોળશે ભાજપ, આ પાછળ અનેક સમીકરણો કામ કરે છે
और पढो »

શું ખાલી રાજપૂતોના વોટ પર જીત્યા છો ચૂંટણી? સાંસદના બફાટ બાદ માંગ્યો જવાબશું ખાલી રાજપૂતોના વોટ પર જીત્યા છો ચૂંટણી? સાંસદના બફાટ બાદ માંગ્યો જવાબBihar Politics News: વડોદરાના વિજય શાહની જેમ જ બિહારમાં ભાજપના સાથી પક્ષ JDUના સાંસદે બફાટ કરતાં કહ્યું છે કે, અમે યાદવો અને મુસલમાનોનાં કામ નહીં કરીએ.
और पढो »

ઓપન થતાં પહેલા 177% પ્રીમિયમ પર પહોંચી ગયો આ IPO, પ્રાઇઝ બેન્ડ ₹34, 21 જૂને ખુલશે ઈશ્યૂઓપન થતાં પહેલા 177% પ્રીમિયમ પર પહોંચી ગયો આ IPO, પ્રાઇઝ બેન્ડ ₹34, 21 જૂને ખુલશે ઈશ્યૂMedicamen Organics NSE SME IPO: જો તમે કોઈ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે.
और पढो »



Render Time: 2025-02-15 17:03:18