સતત ત્રીજીવાર કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહેલા ભાજપથી લઈને તમામ પાર્ટીઓ ચૂંટણી પરિણામોની સમીક્ષા કરી રહ્યા છે. ભાજપ અયોધ્યામાં હાર્યું કેવી રીતે? તેના વિશ્લેષણ કરવા દરમિયાન ઠેર ઠેર સોશિયલ મીડિયા ઉપર પણ હાય તોબા મચી.
અયોધ્યામાં કેમ હાર્યું ભાજપ, લલ્લુ સિંહનું આ નિવેદન ભારે પડ્યું? BJP ના જ વિધાયકે કર્યો ચોંકાવનારો ખુલાસો
વાત જાણે એમ છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી અયોધ્યા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં ચર્ચામાં હતું. આ બધા વચ્ચે પૂર્વ યુપીના એક ભાજપ વિધાયકે જ હારનું કારણ જણાવ્યું. એવું કહેવાય છે કે રામ નામનો સહારો લઈને લોકો ભવસાગર તરી જાય છે ત્યારે એ જ રામનામને રાજકીય અસ્ત્ર બનાવીને બેથી 303 સીટો સુધી પહોંચેલી ભાજપ માટે જ્યારે રામ મંદિર બન્યું અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો એ લોકસભા સીટ હારવાની નૌબત કેમ આવી. શરૂઆતમાં તો કોઈ વિશ્વાસ ન કરી શક્યું. પરંતુ સત્ય ક્યારેય છૂપાતું નથી.
UP Politics Uttar Pradesh Lallu Singh BJP SP Congress Prakash Nishad Faizabad Ayodhya India News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
और पढो »
TMKOC: હવે રોશનભાભીએ તારક મહેતા...ના જેઠાલાલ વિશે કર્યો મોટો ખુલાસો, અભિનેતાએ શો છોડવાની આપી હતી ધમકી!Taarak Mehta Ka Ooltah Chashmah: શોમાં મિસિસ રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ હવે સિરીયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલિપ જોશી વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
और पढो »
સલમાને લગ્ન માટે પૂછ્યું તો મોંઢા પર જ ઘસીને આ અભિનેત્રીએ પાડી દીધી ના!Salman Khan Marriage Offer: સલમાન ખાને એક અભિનેત્રીને કહ્યું મુજસે શાદી કરોગી...? જવાબ જાણીતા નિર્માતા-નિર્દેશક સંજયલીલા ભણસાલીની ભત્રીજીએ ઘસીને ના પાડી દીધી.
और पढो »
અમરેલી બાદ હવે જૂનાગઢમાં સળગ્યું! અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા પર લગાવ્યા મોટા આરોપ4 મેના રોજ કાર્યકર્તાઓને ભાજપ ઉમેદવાર વિરૂધ્ધ મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
और पढो »
Lok Sabha Result: ક્યાંક ભારે ન પડે કોંગ્રેસને આ ગેરંટી, ચૂંટણી પરિણામ આવતા જ ઓફિસ બહાર કેમ ભેગી થઈ મહિલાઓની ભીડ?આ વખતની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતમાં એક મહત્વનું યોગદાન તેમની ગેરંટીઓનું રહ્યું જે તેમણે મહિલાઓને આપી હતી. પરિણામ આવતા જ બુધવારે લખનઉમાં કોંગ્રેસ ઓફિસમાં મહિલાઓની ભીડ લાગી ગઈ.
और पढो »
ગુજરાતના આ વીર સપૂત ના હોત તો આજે સોમનાથ ના હોત, જીવ હોમીને કરી હતી રક્ષાveer hamirji gohil : સોમનાથ મંદિર પર આક્રમણ થયું ત્યારે હમીરજી ગોહિલ પોતાના સાથીઓ સાથે હજારોના સૈન્ય સોમનાથની રક્ષા કાજે પહોંચ્યા હતા, સોમનાથની રક્ષામાં પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન, શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ, વંશજો અને ક્ષત્રિય સમાજ દ્વારા વીર હમીરજી ગોહિલને...
और पढो »