અરવિંદ કેજરીવાલનું રાજીનામાના સવાલ પર મોટું નિવેદન, કહ્યું- જો ભાજપ સત્તા સત્તામાં પાછો ફરશે તો....

Lok Sabha Election 2024 समाचार

અરવિંદ કેજરીવાલનું રાજીનામાના સવાલ પર મોટું નિવેદન, કહ્યું- જો ભાજપ સત્તા સત્તામાં પાછો ફરશે તો....
Arvind KejriwalResignationBJP
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 8 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 93%
  • Publisher: 63%

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે એક મોટું નિવેદન આપતા કહ્યું કે 2 જૂનના રોજ તિહાડ જેલમાં તેઓ પાછા ફરશે તો પણ તેમનો રાજીનામું આપવાનો કોઈ ઈરાદો નથી. તેમણે કહ્યું કે જો તેઓ લોકતંત્રને જેલમાં નાખશે તો અમે તેમને જેલમાંથી લોકતંત્ર ચલાવીને દેખાડીશું.

અરવિંદ કેજરીવાલ નું રાજીનામાના સવાલ પર મોટું નિવેદન, કહ્યું- 'જો ભાજપ સત્તા સત્તામાં પાછો ફરશે તો....'

કેજરીવાલે દાવો કર્યો કે જો ભાજપ સત્તામાં પાછો ફરશે તો ચૂંટણી થશે નહીં કે પછી રશિયા, બાંગ્લાદેશ, અને પાકિસ્તાનમાં થતી ચૂંટણીઓની જેમ થશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Arvind Kejriwal Resignation BJP Tihar Jail Delhi PM Modi India News Gujarati News લોકસભા ચૂંટણી 2024 અરવિંદ કેજરીવાલ તિહાડ જેલ પીએમ મોદી અમિત શાહ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન, આ છે મોટું કારણગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન, આ છે મોટું કારણPatidar Samaj : ખોડલધામના નરેશ પટેલે જામનગરમાં પાટીદાર ઉમેદવારને ટિકીટ આપવા બદલ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો, નરેશ પટેલનું આ નિવેદન કોંગ્રેસને ફાયદો કરાવી જશે
और पढो »

ક્ષત્રિય સમાજના વિરોધ અંગે પૂછતા અલ્પેશ ઠાકોરનું મહત્વપૂર્ણ નિવેદન, કહ્યું; આ વિરોધ તો માત્ર...ક્ષત્રિય સમાજના વિરોધ અંગે પૂછતા અલ્પેશ ઠાકોરનું મહત્વપૂર્ણ નિવેદન, કહ્યું; આ વિરોધ તો માત્ર...ક્ષત્રિય સમાજના વિરોધ અંગે પૂછતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આ વિરોધ માત્ર એક નેતા સામે જ છે. ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પ્રત્યે આ સમાજને ખૂબ સન્માન છે. દરેક સમાજના લોકો નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે. ગુજરાતની જનતાએ ભૂતકાળનું ભ્રષ્ટ શાસન અણગઢ વહીવટ અને તોફાનો વાળું ગુજરાત જોયું છે.
और पढो »

રાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન, કહ્યું; જેની જમીન ઈચ્છતા એ લઈ લેતારાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન, કહ્યું; જેની જમીન ઈચ્છતા એ લઈ લેતારાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન કરતા ભાજપના નેતાઓએ આડે હાથ લીધા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો ટ્વીટ કર્યો છે. સંઘવીએ કોંગ્રેસના યુવરાજ કહીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાજા મહારાજાઓ જેની જમીન જોઈતી હતી તે હડપી લેતા હતા.
और पढो »

ઈટાલિયાનો ભાજપ પર પ્રહાર : રામના નામે મત માગવા નીકળ્યા છો, પહેલા ગેસના બાટલાને 400 એ લાવોઈટાલિયાનો ભાજપ પર પ્રહાર : રામના નામે મત માગવા નીકળ્યા છો, પહેલા ગેસના બાટલાને 400 એ લાવોGopal Italiya In Junagadh : જૂનાગઢcex લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં સભા યોજાઈ હતી, જેમાં આપના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર અનેક આક્ષેપો કર્યા હતા
और पढो »

ભાજપ ગરબડ કરે તો EVM તોડી નાખો...ગુજરાતમાં કયા નેતાએ અને ક્યાં આપી આ પ્રતિક્રિયાભાજપ ગરબડ કરે તો EVM તોડી નાખો...ગુજરાતમાં કયા નેતાએ અને ક્યાં આપી આ પ્રતિક્રિયાLok Sabha Election 2024: ગુજરાતમાં ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે મોરચો ખોલનાર કરણી સેનાના નેતા રાજ શેખાવતે EVM તોડવા મામલે મોટું નિવેદન આપ્યું છે. ખેડામાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં શેખાવતે કહ્યું કે જો ભાજપ કંઈ ખોટું કરે છે તો તેમણે ઈવીએમ તોડી નાખવું જોઈએ.
और पढो »

ફરી એકવાર ભાજપના નેતાઓનો લિટસમ ટેસ્ટ : વિધાનસભાની જેમ લોકસભામાં પણ ભાજપ ગુજરાત મોડલ પર દાવ રમશેફરી એકવાર ભાજપના નેતાઓનો લિટસમ ટેસ્ટ : વિધાનસભાની જેમ લોકસભામાં પણ ભાજપ ગુજરાત મોડલ પર દાવ રમશેLoksabha Election 2024 : ભાજપ લોકસભાની ચૂંટણીમાં અન્ય રાજ્યોમાં પ્રચાર માટે ગુજરાતના નેતાઓની આખી ફૌજ ઉતારશે, ઉત્તરપ્રદેશ મુખ્ય ફોકસ પર રહેશે
और पढो »



Render Time: 2025-02-19 03:42:01