રાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન, કહ્યું; જેની જમીન ઈચ્છતા એ લઈ લેતા

Controversial Statement समाचार

રાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન, કહ્યું; જેની જમીન ઈચ્છતા એ લઈ લેતા
Watch The VideoParashotam RupalaControvecial Statement
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

રાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન કરતા ભાજપના નેતાઓએ આડે હાથ લીધા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો ટ્વીટ કર્યો છે. સંઘવીએ કોંગ્રેસના યુવરાજ કહીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાજા મહારાજાઓ જેની જમીન જોઈતી હતી તે હડપી લેતા હતા.

Loksabha Election 2024: રાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન કરતા ભાજપના નેતાઓએ આડે હાથ લીધા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો ટ્વીટ કર્યો છે. સંઘવીએ કોંગ્રેસના યુવરાજ કહીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે.લખી રાખજો! આ તારીખે ગુજરાતમાં આવશે આંધી-વંટોળ સાથે કમોસમી વરસાદ, અંબાલાલની સટીક આગાહી!mukesh ambaniStudy AbroadLoksabha Election 2024: રૂપાલા છેલ્લા કેટલાક સમયથી તેમને કરેલા ક્ષત્રિય સમાજ પરના નિવેદનને લઇને વિવાદોથી ઘેરાયેલા છે.

કૉંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજ ઓ એ દેશ ને રજવાડા અર્પણ કર્યા.. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસ ની સરકારો એ ઉઠાવ્યું અને લૂંટ્યું.આ નિવેદન બાદ હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા. પરંતુ કોંગ્રેસે તો જ્યારે ઈચ્છા થઈ ત્યારે કોંગ્રેસની સરકારે દેશને લૂંટ્યો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Watch The Video Parashotam Rupala Controvecial Statement LOK SABHA 2024 Kshatirya Samaj Rupalas First Address RAJKOT Rajkot Loksabha

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અમિત શાહે પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, રાજનીતિના ચાણક્યએ સુરતની જીતનું ભવિષ્ય ભાંખ્યુ હતુંઅમિત શાહે પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, રાજનીતિના ચાણક્યએ સુરતની જીતનું ભવિષ્ય ભાંખ્યુ હતુંAmit Shah : અમિત શાહે ગુજરાતની રેલીમાં સુરતની બેઠક જીતવાના આપ્યા હતા સંકેત, ચાર દિવસ પહેલા જ કહ્યું હતું કે, 25 એ 25 સીટ પર ભાજપ મતદાનના પ્રતિશતની ટીકાવારી વધશે
और पढो »

બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતબજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
और पढो »

ઉમેદવારી ફોર્મમાં મિલકતમાં વાંધા આવતા ગેનીબેને કહ્યું, મારા ફોર્મ રદ કરવાનું ષડયંત્ર છેઉમેદવારી ફોર્મમાં મિલકતમાં વાંધા આવતા ગેનીબેને કહ્યું, મારા ફોર્મ રદ કરવાનું ષડયંત્ર છેGeniben Thakor Assets Controversy : ઉમેદવારી ફોર્મમાં વાંધા નીકળતા ગેનીબેને ભાજપે પર લગાવ્યો આરોપ, મારુ ફોર્મ રદ થાય તેવા પ્રયાસો કરાયા છે એ એમની માનસિકતા બતાવે છે, લોકશાહીનું ગળુ દબાવવાનું વર્તન
और पढो »

ઉમેશ મકવાણા બાદ જેની ઠુમ્મરનું પણ ઉમેદવારી ફોર્મ મંજૂર, હવે કુંભાણી પર લટકતી તલવારઉમેશ મકવાણા બાદ જેની ઠુમ્મરનું પણ ઉમેદવારી ફોર્મ મંજૂર, હવે કુંભાણી પર લટકતી તલવારUmesh Makwana : ભાવનગરમાં AAP ઉમેદવારના ફોર્મમાં વિસંગતતાનો મામલે ઉમેશ મકવાણા જવાબ રજૂ કરવા પહોંચ્યા હતા, જેના બાદ ઉમેશ મકવાણાનું ફોર્મ માન્ય રખાયું છે
और पढो »

રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ પર નીતિન પટેલનું નિવેદન સાંભળી હચમચી ગયા સૌ કોઈરૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ પર નીતિન પટેલનું નિવેદન સાંભળી હચમચી ગયા સૌ કોઈLoksabha Election 2024: ક્ષત્રિયો દ્વારા એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છેકે, ઉમેદવારની ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ ૧૯મી એપ્રિલ છે. જો રૂપાલા ફોર્મ પરત નહી ખેંચે તો ગુજરાતમાં ભાજપ વિરૂધ્ધ ચૂંટણી પ્રચારને વેગીલો બનાવાશે.
और पढो »

ઈટાલિયાનો ભાજપ પર પ્રહાર : રામના નામે મત માગવા નીકળ્યા છો, પહેલા ગેસના બાટલાને 400 એ લાવોઈટાલિયાનો ભાજપ પર પ્રહાર : રામના નામે મત માગવા નીકળ્યા છો, પહેલા ગેસના બાટલાને 400 એ લાવોGopal Italiya In Junagadh : જૂનાગઢcex લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં સભા યોજાઈ હતી, જેમાં આપના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર અનેક આક્ષેપો કર્યા હતા
और पढो »



Render Time: 2025-02-20 23:29:02