અરે બાપ રે ! 1 ગ્રામની કિંમત 17 કરોડ રૂપિયા, આખરે શું છે આ કેલિફોર્નિયમ? TMC નેતાના ઘરે કેવી રીતે પહોંચ્યું

Californium समाचार

અરે બાપ રે ! 1 ગ્રામની કિંમત 17 કરોડ રૂપિયા, આખરે શું છે આ કેલિફોર્નિયમ? TMC નેતાના ઘરે કેવી રીતે પહોંચ્યું
RadiocativeTMC LeaderDarjeeling
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 86%
  • Publisher: 63%

Radioactive material Californium seized in TMC Leader: પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના નક્સલબારી વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા ફ્રાન્સિસ એક્કાના ઘરેથી ખતરનાક અને અતિ કિંમતી પરમાણુ રસાયણ કેલિફોર્નિયમ મળી આવ્યું છે.

અરે બાપ રે ! 1 ગ્રામની કિંમત 17 કરોડ રૂપિયા, આખરે શું છે આ 'કેલિફોર્નિયમ'? TMC નેતાના ઘરે કેવી રીતે પહોંચ્યું

Radioactive material Californium seized in TMC Leader: પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના નક્સલબારી વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ નેતા ફ્રાન્સિસ એક્કાના ઘરેથી ખતરનાક અને અતિ કિંમતી પરમાણુ રસાયણ 'કેલિફોર્નિયમ' મળી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કેમિકલની કિંમત 17 કરોડ રૂપિયા પ્રતિ ગ્રામ હોવાનું કહેવાય છે.

દૈનિક રાશિફળ 30 નવેમ્બર: આજનો દિવસ કન્યા રાશિ માટે શુભ, મીન રાશિને નોકરી-ધંધામાં ખાસ સફળતા મળશે, આજનું રાશિફળWhat is Californium: દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જેના વિશે આપણે જાણતા પણ નથી, તેની કિંમતો આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. આવું જ કંઈક તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી ના એક નેતાના ઘરેથી એક વસ્તું પકડાઈ છે. જેની કિંમત કરોડોમાં છે. નેતાજીના ઘરેથી ઘાતક રેડિયોએક્ટિવ કેમિકલ 'કેલિફોર્નિયમ' મળી આવ્યું છે, જેની એક ગ્રામની કિંમત 17 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તો ચાલો જાણીએ કે કેલિફોર્નિયા શું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Radiocative TMC Leader Darjeeling India News West Bengal Gujarati News What Is Californium Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »

ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજીગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજીGujarat Govt Kunwarbai Mameru Yojana : ગરીબ પરિવારની દીકરીઓને લગ્નમા આર્થિક રીતે સહાય કરવા માટે ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ છે, જેની સઘળી માહિતી આ રહી
और पढो »

શેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલનશેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલનStock Markets Crash: શેર માર્કેટના મોટા ગાબડાની પાછળ FIIs માં વેચાનારી અને ઈન્વેસ્ટર્સની પૈનિક સેલિંગની સાથે નબળા ત્રિમાસિક પરિણામ છે, માર્કેટમાં થયેલા મોટા કડાકાની પાછળ કેટલાક કારણ છે
और पढो »

ભણવું છે પણ પૈસા નથી, તો ગુજરાત સરકાર આ યોજનામાં આપે છે રૂપિયાભણવું છે પણ પૈસા નથી, તો ગુજરાત સરકાર આ યોજનામાં આપે છે રૂપિયાsarkari yojna : રાજ્યના યુવાનોને ઉચ્ચ શિક્ષણમાં આર્થિક સહાય આપતી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના... MYSY યોજના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૨.૪૦ લાખ જેટલા વિદ્યાર્થીઓને રૂ. ૧,૧૮૫ કરોડથી વધુની સહાય ચૂકવાઈ...
और पढो »

Mahila Naga Sadhu: મહિલા નાગા સાધુ બનવા ક્યાં સ્થળોએ આપવી પડે છે પરીક્ષા! કરવું પડે છે આ ભયંકર કામMahila Naga Sadhu: મહિલા નાગા સાધુ બનવા ક્યાં સ્થળોએ આપવી પડે છે પરીક્ષા! કરવું પડે છે આ ભયંકર કામજે રીતે પુરુષો નાગા સાધુ હોય છે તે રીતે મહિલાઓમાં પણ નાગા સાધુ હોય છે. મહિલા નાગા સાધુ એક રહસ્યમય જીવન જીવે છે. તેઓ દુનિયાની સામે ફક્ત કુંભ સમયે આવે છે. આ સિવાય તેઓ ક્યાં રહે છે અને કેવી હાલતમાં તે કોઈ જાણતું નથી. મહિલા નાગા સાધુ બનવાની વિધિ પણ ખૂબ જ મુશ્કેલ હોય છે.
और पढो »

મોટા શહેરોનું ધૂળનું પ્રદૂષણ આપણી સ્કિનને કરી રહ્યું છે ખરાબ, જાણો કેવી રીતે બચવુંમોટા શહેરોનું ધૂળનું પ્રદૂષણ આપણી સ્કિનને કરી રહ્યું છે ખરાબ, જાણો કેવી રીતે બચવુંમહાનગરોમાં ધૂળને પ્રદૂષણનું મુખ્ય કારણ માનવામાં આવે છે, તે આપણા ફેફસાંને જ નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં ત્વચા માટે પણ દુશ્મનથી ઓછું નથી.
और पढो »



Render Time: 2025-04-22 10:02:08