Mahila Naga Sadhu: મહિલા નાગા સાધુ બનવા ક્યાં સ્થળોએ આપવી પડે છે પરીક્ષા! કરવું પડે છે આ ભયંકર કામ

Mahila Naga Sadhu समाचार

Mahila Naga Sadhu: મહિલા નાગા સાધુ બનવા ક્યાં સ્થળોએ આપવી પડે છે પરીક્ષા! કરવું પડે છે આ ભયંકર કામ
Woman Naga SadhuMahila Naga Sadhu Kaise Banti HaiMahila Naga Sadhu News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 111%
  • Publisher: 63%

જે રીતે પુરુષો નાગા સાધુ હોય છે તે રીતે મહિલાઓમાં પણ નાગા સાધુ હોય છે. મહિલા નાગા સાધુ એક રહસ્યમય જીવન જીવે છે. તેઓ દુનિયાની સામે ફક્ત કુંભ સમયે આવે છે. આ સિવાય તેઓ ક્યાં રહે છે અને કેવી હાલતમાં તે કોઈ જાણતું નથી. મહિલા નાગા સાધુ બનવાની વિધિ પણ ખૂબ જ મુશ્કેલ હોય છે.

Mahila Naga Sadhu : તમે નાગા સાધુઓ વિશે તો કદાચ સાંભળ્યું હશે કે કંઈક જાણતા પણ હશો. પણ શું તમે મહિલા નાગા સાધુ વિશે જાણો છો? મહિલા નાગા સાધુ કોણ બની શકે? મહિલા નાગા સાધુ બનવાના શું છે નિયમો? મહિલા નાગા સાધુ નું કેવું હોય છે જીવન? મહિલા નાગા સાધુ ને આપવી પડે છે કેવી કેવી પરીક્ષાઓ? આ તમામ સવાલોનો જવાબ તમને આ આર્ટિકલમાં મળશે.નાગા એટલે કે દિગંબર સાધુ વિશે તો લગભગ દરેક વ્યક્તિ જાણતો હોય છે, જો કે જયારે કોઈ મહિલા સાધુ બને અને તેમાં પણ તે નાગા બાવા ઓના અખાડામાં જોડાય તો તેના વિશે દરેકને કુતુહલ સર્જાય જ.

હરિદ્વારમાં ગંગા નદી, ઉજ્જૈનની શિપ્રા નદી, નાસિકની ગોદાવરી નદી અને અલાહાબાદમાં ગંગા, યમુના અને સરસ્વતી ના મિલન સ્થાન વગેરે ચાર પવિત્ર સ્થાનોએ કુંભનું આયોજન કરવામાં આવે છે. તેથી નાગા સાધુ બનવા માટે પણ આ સ્થાનોએ પરીક્ષા આપવી પડે છે. એવું માનવામાં આવે છે કે આ ચાર જગ્યાએ અમૃતના ટીપાં પડ્યા હતા ત્યારથી આજ સુધી કુંભનું આયોજન આ ચાર જગ્યાએ કરવામાં આવે છે. પુરુષોની જેમ જ મહિલા નાગા સાધુઓ પણ હોય છે. તેમને પણ અનેક કઠોર તપ અને પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Woman Naga Sadhu Mahila Naga Sadhu Kaise Banti Hai Mahila Naga Sadhu News Mahila Naga Sadhu Facts Religion Religion News Religion News In Hindi Religion News Woman Naga Sadhu Facts Mahila Naga Sadhu Mysterious World સ્ત્રી નાગા સાધુની રહસ્યમય દુનિયા સ્ત્રી નાગા સાધુ કુંભ મેળો 2025 માઘ મેળો સ્ત્રી નાગા સાધુ કેવી રીતે બનવું સ્ત્રી નાગા સાધુ સમાચાર Female Naga Sadhu Spiritual Hindu Dharma Naga Sadhu Mahila Naga Sadhu Kumbh Mela 2024 મહિલા નાગા સાધુ રહસ્યમયી દુનિયા સાધુ બાવા ધર્મ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »

ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટFridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
और पढो »

Jyotish Tips: કોઈ માંગે તો પણ ઉધાર ન આપવી આ 3 વસ્તુઓ, આપે તે થઈ જાય કંગાળJyotish Tips: કોઈ માંગે તો પણ ઉધાર ન આપવી આ 3 વસ્તુઓ, આપે તે થઈ જાય કંગાળJyotish Tips: સામાન્ય રીતે રસોઈની નાની મોટી વસ્તુઓ એકબીજાને આપવાનો વ્યવહાર હોય છે. ખાસ કરીને પાડોશીને જ્યારે કોઈ વસ્તુની જરૂર પડે છે તો માંગવા આવે છે. પરંતુ રસોડાની ત્રણ વસ્તુઓ એવી છે જે કોઈ માંગે તો પણ આપવી નહીં. જો આ વસ્તુ કોઈને આપવામાં આવે તો સુખ-સમૃદ્ધિને નજર લાગી જાય છે.
और पढो »

ડાયાબિટીસના દર્દીઓએ શુગર લેવલને કંટ્રોલમાં રાખવા નાસ્તામાં ખાવી જોઈએ આ 5 વસ્તુઓ, નહીં થાય કોઈપણ સમસ્યાડાયાબિટીસના દર્દીઓએ શુગર લેવલને કંટ્રોલમાં રાખવા નાસ્તામાં ખાવી જોઈએ આ 5 વસ્તુઓ, નહીં થાય કોઈપણ સમસ્યાBest Breakfast For Diabetes: ડાયાબિટીસના દર્દીઓએ ખાવા-પીવાથી લઈને રોજની જીવનશૈલી સુધી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે, જેથી તેમના શરીરમાં શુગર લેવલ બરાબર રહે.
और पढो »

સરકારે પકડી Zomato અને Swiggyની મનમાની, બે વર્ષની તપાસમાં ખુલાસો, હવે આગળ શું?સરકારે પકડી Zomato અને Swiggyની મનમાની, બે વર્ષની તપાસમાં ખુલાસો, હવે આગળ શું?સરકારે ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો અને સ્વિગીની મોટી ભૂલ પકડી છે. બે વર્ષની તપાસ બાદ આ બંને પ્લેટફોર્મની ભૂલો પકડાઈ છે.
और पढो »

ભારતમાં 111ની દસ્તકથી સમગ્ર દુનિયામાં મચી ગયો ખળભળાટ, અમેરિકાને પણ પરસેવો છૂટી ગયો!ભારતમાં 111ની દસ્તકથી સમગ્ર દુનિયામાં મચી ગયો ખળભળાટ, અમેરિકાને પણ પરસેવો છૂટી ગયો!ઈવાય ઈન્ડિયાના માર્કેટ્સ લીડર પ્રશાંત સિંઘલે જણાવ્યું છે કે ભારતીય આઈપીઓ બજારની આ શાનદાર રફતાર પૂંજી બજારોની વધતી પરિપકવતા અને વધતા રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે.
और पढो »



Render Time: 2025-02-15 13:13:13