ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટ

Fridge Blast समाचार

ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટ
Fridge Blast ProtectionFridge ServiceFridge Care
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 11 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Fridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.

Gujarat: ગુજરાતની ખરી સુંદરતાને જોવી હોય તો સુરત, અમદાવાદ નહીં દરિયા કિનારે આવેલી આ જગ્યાએ પહોંચી જાવAmbalal Patelઆજે દેશના દરેક ઘરમાં ફ્રિજ હોય છે. ફ્રિજમાં અનેક વસ્તુઓ સ્ટોર કરવામાં આવે છે. લાંબા સમય સુધી ફૂડ આઈટમ્સ ફ્રેશ રહે તે માટે ફ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ ફ્રિજ વાપરતા સમયે નાની એવી ભૂલ થાય તો પણ તે ભારે પડી શકે છે. ફ્રિજને ખૂબ જ સાચવીને વાપરવું જરૂરી હોય છે. એટલે આજે અમે તમને એવી કેટલીક ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છે, જેના કારણે તેમાં જીવલેણ ધડાકા થઈ શકે છે.

- અનેકવાર એવું થાય છે તે તમે ફ્રિઝરમાં બરફ જામવા દો છો અને તે સતત જામતો જ જાય છે. એવામાં તમારે એવો પ્રયાસ કરવો જોઈએ કે ફ્રિઝરને તમે થોડા થોડા સમયે ખોલવું જોઈએ. તેનાથી બરફ જામવાની પ્રક્રિયા ધીમી થઈ જશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Fridge Blast Protection Fridge Service Fridge Care Fridge Tips Fridge Buying Fridge Care Tips Online Refrigerator Fridge Mistakes Fridge Use Fridge Using Tips ફ્રિજ બ્લાસ્ટ ફ્રિજનો ઉપયોગ ફ્રિજ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

2025 આ જાતકો માટે રહેશે ભાગ્યશાળી, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા, બે ગ્રહોની રહેશે વિશેષ કૃપા2025 આ જાતકો માટે રહેશે ભાગ્યશાળી, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા, બે ગ્રહોની રહેશે વિશેષ કૃપાRashifal 2025: વૈદિક પંચાગ અનુસાર વર્ષ 2025માં ગુરૂ અને શનિ ગ્રહની ચાલમાં ફેરફાર થવા જઈ રહ્યો છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
और पढो »

શેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલનશેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલનStock Markets Crash: શેર માર્કેટના મોટા ગાબડાની પાછળ FIIs માં વેચાનારી અને ઈન્વેસ્ટર્સની પૈનિક સેલિંગની સાથે નબળા ત્રિમાસિક પરિણામ છે, માર્કેટમાં થયેલા મોટા કડાકાની પાછળ કેટલાક કારણ છે
और पढो »

Apple શરૂ કરી શકે છે સૌથી સસ્તો આ iPhone નું પ્રોડક્શન, લોન્ચ પહેલા કંપનીની તૈયારીApple શરૂ કરી શકે છે સૌથી સસ્તો આ iPhone નું પ્રોડક્શન, લોન્ચ પહેલા કંપનીની તૈયારીહાલમાં જ એપલે પોતાનો લેટેસ્ટ iPhone 16 સિરીઝ લોન્ચ કર્યો છે. આ સીરીઝને લોન્ચ થયાને થોડો સમય જ થયો છે હવે લોકો એપલના આવનારા સ્માર્ટફોન iPhone SE 4 વિશે વાત કરવા લાગ્યા છે. તેણે એપલનો સૌથી સસ્તો ફોન માનવામાં આવે છે. આશા છે કે Apple આ ફોનને આવતા વર્ષે એટલે કે 2025માં માર્કેટમાં લોન્ચ કરી શકે છે.
और पढो »

ગુજરાતના હવામાનમાં થશે બે સૌથી મોટા ફેરફાર: આ જિલ્લાઓમાં તો બગડી શકે છે દિવાળીગુજરાતના હવામાનમાં થશે બે સૌથી મોટા ફેરફાર: આ જિલ્લાઓમાં તો બગડી શકે છે દિવાળીAmbalal Patel Prediction: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે કહ્યું છે કે, દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે.
और पढो »

આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયઆ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »

ભૂલમાં પણ Google પર સર્ચ ન કરતા આ લાઈન, બધુ થઈ જશે હેક, ચેતવણી જાહેરભૂલમાં પણ Google પર સર્ચ ન કરતા આ લાઈન, બધુ થઈ જશે હેક, ચેતવણી જાહેરSOPHOSએ કહ્યું છે કે જ્યારે યૂઝર્સ સર્ચ રિઝલ્ટ પર ક્લિક કરે છે ત્યારે તેમની ખાનગી અને બેન્ક સંલગ્ન માહિતી Gootloader નામના પ્રોગ્રામની મદદથી ઓનલાઈન શેર થઈ જાય છે.
और पढो »



Render Time: 2025-02-15 15:46:19