Rashifal 2025: વૈદિક પંચાગ અનુસાર વર્ષ 2025માં ગુરૂ અને શનિ ગ્રહની ચાલમાં ફેરફાર થવા જઈ રહ્યો છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
2025 આ જાતકો માટે રહેશે ભાગ્યશાળી, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા, બે ગ્રહોની રહેશે વિશેષ કૃપા
વૈદિક પંચાગ અનુસાર વર્ષ 2025માં ઘણા મોટા અને નાના ગ્રહોની ચાલમાં ફેરફાર થશે. જેમાં ન્યાયપ્રદાતા શનિ દેવ અને દેવગુરૂ બૃહસ્પતિનું નામ સામેલ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2025ની શરૂઆતમાં શનિ દેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભથી નિકળી મીનમાં પ્રવેશ કરશે. તો ગુરૂ બૃહસ્પતિ વૃષભ રાશિમાંથી નિકળી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. તેવામાં આ બંને ગ્રહોની ચાલમાં ફેરફારથી કેટલાક જાતકોને ધનલાભ અને કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. વર્ષ 2025 મકર રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે.
Rashifal 2025 Shani Gochar 2025 Guru Gochar 2025 Shani Transit 2025 રાશિફળ 2025 શનિ ગોચર ગુરૂ ગોચર વાર્ષિક રાશિફળ 2025 ગુજરાતી રાશિફળ 2025નું રાશિફળ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
8 લાખ રૂપિયાથી ઓછું બજેટ હોય તો આ કાર છે સૌથી બેસ્ટ, ડિઝાઇન અને માઇલેજ બંનેમાં દમદારFuel Efficient Cars: આ કારને ખરીદવા માટે તમારે વધુ ખર્ચ કરવો પડશે નહીં અને તેમાં તમને શાનદાર માઇલેજ પણ મળી જાય છે.
और पढो »
500 વર્ષ બાદ દિવાળી પર ગુરૂ અને શનિ ચાલશે ઉલ્ટી ચાલ, આ જાતકોને મળશે અઢળક લાભ, કરિયર-કારોબારમાં પ્રગતિનો યોગJupiter And Shani Vakri 2024: વૈદિક જ્યોતિષ અનુસાર શનિ દેવ અને ગુરૂ ગ્રહ દિવાળી પર વક્રી રહેશે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
और पढो »
મૂળ વડોદરાનો પરિવાર, ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર...કાશ પટેલ બની શકે આગામી CIA ચીફ, જાણો તેમના વિશેએવી ચર્ચા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિશ્વાસુ અને નીકટના એવા ભારતીય મૂળના કશ્યપ કાશ પટેલને રાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી સોંપતા એક મોટું પદ આપી શકે છે.
और पढो »
Gujarat Weather Forecast: આગામી 6 દિવસ વાતાવરણ બગડશે? હવામાન વિભાગ અને અંબાલાલની છે અત્યંત ચોંકાવનારી આગાહી, ખાસ જાણોગુજરાતમાં આગામી અઠવાડિયું કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યભરમાં તહેવારનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે પણ આગામી દિવસો માટે આગાહી કરેલી છે. જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ શું કહે છે.
और पढो »
ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »
Hair Care: વાળને લાંબા અને કાળા કરવા ઘરે બનાવી લો લસણ અને ડુંગળીની છાલનું તેલ, જાણો કેવી રીતે બનાવવું ?Hair Care: આજે તમને બે એવી વસ્તુથી બનેલા તેલ વિશે જણાવીએ જેને માથામાં લગાવશો તો વાળ સંબંધિત સમસ્યાઓ દૂર રહેશે. મોટાભાગના લોકો ડુંગળી અને લસણની છાલને ફેંકી દેતા હોય છે. પરંતુ આ છાલ તમારા વાળ માટે અમૃત સમાન સાબિત થઈ શકે છે. આ બંને વસ્તુની મદદથી ખાસ તેલ ઘરે જ તૈયાર કરી શકાય છે.
और पढो »