અલ્લુ અર્જૂન પર કાર્યવાહી: ભાગદોડ કેસમાં પોલીસે કરી પૂછપરછ

Entertainment समाचार

અલ્લુ અર્જૂન પર કાર્યવાહી: ભાગદોડ કેસમાં પોલીસે કરી પૂછપરછ
ALLU ARJUNPUSHPA 2TELANGANA POLICE
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

સુપરસ્ટાર અલ્લુ અર્જૂનની ફિલ્મ પુષ્પા 2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. દુનિયાભરમાં આ ફિલ્મ સફળતાના ડંકા વગાડી રહી છે. આ બધા વચ્ચે અભિનેતા અલ્લુ અર્જૂન એક નવા વિવાદમાં ફસાયા છે. તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની સરકારે ભાગદોડના એક કેસમાં અલ્લુ અર્જૂન પર કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.

આ પુષ્પા ફિલ્મ દરમિયાન ભાગદોડની ઘટનાને લઇ અલ્લુ અર્જૂન એક નવા વિવાદમાં ફસાયા છે. તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની સરકારે ભાગદોડના એક કેસમાં અલ્લુ અર્જૂન પર કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. આ મામલો ફિલ્મ પુષ્પા 2ના પ્રીમિયર શો દરમિયાન થયેલી ભાગદોડ સાથે જોડાયેલો છે.હૈદરાબાદ સેન્ટ્રલ ઝોન ડીસીપીના નેતૃત્વમાં તેલંગણા પોલીસે અલ્લુ અર્જૂનની ત્રણ કલાક સુધી પૂછપરછ કરી. પોલીસે એ જાણવાની કોશિશ કરી કે પ્રીમિયર શો દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં ચૂક કેવી રીતે થઈ. અલ્લુ અર્જૂનને પૂછાયેલા કેટલાક મુખ્ય સવાલો...

- ભાગદોડ વખતે તેમની શું ભૂમિકા હતી? પૂછપરછ દરમિયાન અલ્લુ અર્જૂને પોલીસના તમામ જવાબ આપ્યા. એવું કહેવાય છે કે પોલીસ તેમના જવાબોથી સંતુષ્ટ હતી. જો કે પોલીસે ઘટનાના સીનને રીક્રિએટ કરવાની યોજના બનાવી છે અને અલ્લુ અર્જૂનને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. આ મામલાએ રાજકીય રંગ પણ પકડ્યો છે. ભાજપે તેલંગણાની રેવંત રેડ્ડી સરકાર પર બદલાનું રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે સરકાર અલ્લુ અર્જૂનને જાણી જોઈને નિશાન બનાવી રહી છે. બીજી બાજુ મૃતક મહિલાના પતિએ પોતે અલ્લુ અર્જૂન પર કાર્યવાહી ન કરવાની અપીલ કરેલી છે. રેવંત રેડ્ડી સરકારે આ મામલે કડક વલણ અપનાવેલું છે. બીજી બાજુ અલ્લુ અર્જૂને દરેક સવાલનો જવાબ આપીને સરકારનો સામનો કર્યો છે. આ વિવાદ ફક્ત એક કાનૂની મુદ્દો નથી, પરંતુ રાજનીતક જંગનું સ્વરૂપ લઈ રહ્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

ALLU ARJUN PUSHPA 2 TELANGANA POLICE REVANTH REDDY CASE MOVIE RELEASE CRIME

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ચાઈનીઝ દોરી વેચનારા થઈ જજો સાવધાન! તમારી બાજુમાં હોઈ શકે છે બાતમીદાર, પોલીસે કર્યું છે આ કામ!ચાઈનીઝ દોરી વેચનારા થઈ જજો સાવધાન! તમારી બાજુમાં હોઈ શકે છે બાતમીદાર, પોલીસે કર્યું છે આ કામ!ઇ કોમર્સ વેબસાઈટ પર પોલીસે તપાસ શરૂ કરી છે.
और पढो »

પુષ્પા-2 માં ક્ષત્રિયોના અપમાન પર ભડકી કરણી સેના, રાજ શેખાવતે આપી દીધી ધમકીપુષ્પા-2 માં ક્ષત્રિયોના અપમાન પર ભડકી કરણી સેના, રાજ શેખાવતે આપી દીધી ધમકીPushpa-2 Controversy : સાઉથની સુપરહીટ ફિલ્મ પુષ્પા-2 માં ક્ષત્રિયોનું અપમાન પર કરણી સેના ભડકી, રાજ શેખાવતે અલ્લુ અર્જુનની ફિલ્મની કરી ટીકા, મેકર્સને આપી મોટી ચેતવણી
और पढो »

અલ્લુ અર્જુન માટે આવ્યા રાહતના સમાચાર, હાઈકોર્ટે આપ્યા જામીન, મૃતક મહિલાનો પતિ પણ કેસ પરત લેવા તૈયારઅલ્લુ અર્જુન માટે આવ્યા રાહતના સમાચાર, હાઈકોર્ટે આપ્યા જામીન, મૃતક મહિલાનો પતિ પણ કેસ પરત લેવા તૈયારAllu Arjun Arrest News: પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી છે. હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી પરંતુ હવે આ કેસમાં અભિનેતાને જામીન મળી ગયા છે.
और पढो »

Big Breaking: પુષ્પા 2 ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જૂનની હૈદરાબાદ પોલીસે કરી ધરપકડBig Breaking: પુષ્પા 2 ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જૂનની હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ4 ડિસેમ્બરના રોજ ફિલ્મના સ્ક્રીનિંગ બાદ હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ભાગદોડ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનો જીવ ગયો હતો. મહિલાની ઉંમર 35 વર્ષ હતી. આ મામલે અલ્લુ અર્જૂન અને થિયેટર મેનેજમેન્ટ પર કેસ દાખલ થયો હતો.
और पढो »

ઉત્તરાયણે ચાઈનીઝ દોરી વેચાણ: અમદાવાદમાં બે શખ્સ ઝડપાયા છે!ઉત્તરાયણે ચાઈનીઝ દોરી વેચાણ: અમદાવાદમાં બે શખ્સ ઝડપાયા છે!ઉત્તરાયણે ગુજરાતમાં જીવલેણ ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ રોકવા માટે પોલીસે દુર્લભ કામગીરી કરી છે.
और पढो »

સંસદ ધક્કા-મુક્કી મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆરસંસદ ધક્કા-મુક્કી મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆરસંસદ પરિસરમાં થયેલી ધક્કા મુક્કી મામલે દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. ભાજપના નેતાઓએ પણ ફરિયાદ દાખલ કરી છે.
और पढो »



Render Time: 2025-02-19 03:18:15