પુષ્પા-2 માં ક્ષત્રિયોના અપમાન પર ભડકી કરણી સેના, રાજ શેખાવતે આપી દીધી ધમકી

Karni Sena समाचार

પુષ્પા-2 માં ક્ષત્રિયોના અપમાન પર ભડકી કરણી સેના, રાજ શેખાવતે આપી દીધી ધમકી
KshatriyaRaj ShekhawatPushpa-2
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 71 sec. here
  • 32 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 133%
  • Publisher: 63%

Pushpa-2 Controversy : સાઉથની સુપરહીટ ફિલ્મ પુષ્પા-2 માં ક્ષત્રિયોનું અપમાન પર કરણી સેના ભડકી, રાજ શેખાવતે અલ્લુ અર્જુનની ફિલ્મની કરી ટીકા, મેકર્સને આપી મોટી ચેતવણી

પ્લેનમાં સેક્સ, ટોયલેટ એટલું ગંદુ કે...,વિમાનની અંદર થતા અમુક ડર્ટી સીક્રેટ્સ જાણીને ઉંડી જશે હોંશPHOTOs: કેટલી સંપત્તિની માલિક છે અદાણી પરિવારની નાની વહૂ દીવા શાહ; ટૂંક સમયમાં કરશે લગ્નઆખરે અંબાલાલે કીધું તો એ સાચું પડશે! કાતિલ ઠંડી-વાવાઝોડું-વરસાદ નહીં, આ છે ખતરનાક આગાહીશનિના મહાગોચર પહેલા વર્ષના અંતમાં ચાલમાં થશે મોટો ફેરફાર, 3 રાશિવાળા રંકમાંથી બનશે રાજા, આકસ્મિક ધનલાભ થશે!

સાઉથની બહુચર્ચિત ફિલ્મ પુષ્પા-2 તેની રિલીઝ બાદથી વિવાદોમાં ઘેરાયેલી છે. ત્યારે પુષ્પા-2 ફિલ્મને લઈને ક્ષત્રિય કરણી સેનાનો વિરોધ સામે આવ્યો છે આ ફિલ્મની અંદર ભવરસિંહ શેખાવત નામનું એક પાત્ર મૂકવામાં આવ્યું છે. આ પાત્રને ખૂબ જ ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેથી કરણ સેનાના રાજ શેખવતે રાજપૂતોને અપીલ કરી કે, ફિલ્મ મેકર્સ જ્યાં દેખાય ત્યાં જ તેને મારવામાં આવે. પુષ્પા-2 ફિલ્મમાં લગાવત નિમ્ન કક્ષાની ટિપ્પણી સાથે શેખાવત શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2' સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. અલ્લુ અર્જુનની લીડ રોલવાળી ફિલ્મ 'પુષ્પા 2'માં ફહાદ ફાસીલ નેગેટિવ રોલમાં જોવા મળે છે અને તેના પાત્રનું નામ ભંવર સિંહ શેખાવત છે. હવે આ ફિલ્મમાં વિલનની સરનેમ શેખાવતે કરણી સેનાને નારાજ કરી દીધી છે અને તેઓએ મેકર્સને ધમકી પણ આપી છે.

पुष्पा 2 फ़िल्म मे “शेखावत” का नेगेटिव किरदार, फिर से क्षत्रियों का अपमान, तैयार रहे करणी सैनिक, जल्द फ़िल्म निर्माता की ठुकाई की जाएगी। કરણી સેનાના નેતા રાજ શેખાવતે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે કહ્યું છે કે, 'પુષ્પા 2 નામની ફિલ્મ તાજેતરમાં રિલીઝ થઈ છે. જેમાં ફરી એકવાર ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે. શેખાવત જ્ઞાતિ, જે ક્ષત્રિય સમુદાય સાથે જોડાયેલી છે, તે નીચા સ્તરે હોવાનું દર્શાવવામાં આવ્યું છે. વિચારોની અભિવ્યક્તિના નામે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ લોકો વર્ષોથી ક્ષત્રિયોને બદનામ કરી રહ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kshatriya Raj Shekhawat Pushpa-2 Allu Arjun પુષ્પા-2 અલ્લુ અર્જન કરણી સેના રાજ શેખાવત કરણી સેનાની ધમકી પુષ્પા-2નો વિવાદ Pushpa 2 In Controversy Pushpa 2 Controversy What Is Pushpa 2 Controversy Allu Arjun Rashmika Mandanna Karni Sena Threatens Pushpa 2 Makers South News South Gossip Entertainment Kshatriya Karni Sena PUSHPA 2 Raj Shekhawat Rajasthan News Rajasthan Hindi News Rajasthan Latest News Allu Arjun Rashmika Mandana Karni Sena News Pushpa-2 Controversy

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કરણી સેનાના રાજ શેખાવતની મોટી જાહેરાત, લોરેન્સ ધમકી આપે તો આ નંબર પર ફોન કરજોકરણી સેનાના રાજ શેખાવતની મોટી જાહેરાત, લોરેન્સ ધમકી આપે તો આ નંબર પર ફોન કરજોRaj Shekhawat On Lawrence Bishnoi : વલસાડમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ફરી આપી લોરેન્સને ધમકી.. કહ્યું, લોરેન્સ બિશ્નોઈ કાયર છે એટલે જામીન અરજી નથી કરતો. જે દિવસે બહાર આવશે ઠાર થશે..
और पढो »

e-KYC સરળતાથી થાય તે માટે સરકાર સક્રિય, વધુ 1000 નવી કીટો એક્ટિવ કરાશે, આ એપ પર ઓનલાઈન થઈ જશે કેવાયસીe-KYC સરળતાથી થાય તે માટે સરકાર સક્રિય, વધુ 1000 નવી કીટો એક્ટિવ કરાશે, આ એપ પર ઓનલાઈન થઈ જશે કેવાયસીe-KYCમાં વધુ ઝડપ માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત : અત્યાર સુધીમાં ૨.૭૫ કરોડથી વધુ નાગરિકોનું e-KYC પૂર્ણ : અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ માહિતી આપી છે.
और पढो »

Gujarat Police: ગુજરાત પોલીસનું મહત્વનું પગલું, પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદGujarat Police: ગુજરાત પોલીસનું મહત્વનું પગલું, પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદપોલીસની વર્તણૂકમાં જો અસભ્યતા જોવા મળે તો તેમની વર્તણૂક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા માટે હેલ્પલાઈન નંબર અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.
और पढो »

Utpanna Ekadashi 2024: મંગળવાર અને ઉત્પન્ના એકાદશી પર સર્જાશે 3 શુભ યોગ, 5 રાશિઓ પર માં લક્ષ્મી થશે મહેરબાનUtpanna Ekadashi 2024: મંગળવાર અને ઉત્પન્ના એકાદશી પર સર્જાશે 3 શુભ યોગ, 5 રાશિઓ પર માં લક્ષ્મી થશે મહેરબાનUtpanna Ekadashi 2024: આ વર્ષે ઉત્પન્ના એકાદશી પર ત્રણ શુભ યોગ બની રહ્યા છે. મંગળવાર અને 26 નવેમ્બરે પ્રીતિ યોગ, આયુષ્માન યોગ, દ્વિપુષ્કર યોગનું નિર્માણ થઈ રહ્યું છે. પંચાંગ અનુસાર દ્વીપુષ્કર યોગમાં જે પણ કાર્યની શરૂઆત કરવામાં આવે તેમાં ડબલ ફાયદો થાય છે.
और पढो »

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?ભાજપ હાલ 126 બેઠક પર આગળ છે જ્યારે એકનાથ શિંદેની શિવસેના 54 સીટ પર, અજીત પવારની એનસીપી 35 સીટ પર, ઉદ્ધવ ઠાકરેની શિવસેના 20 સીટ પર, કોંગ્રેસ 19 સીટ પર અને શરદ પવારની એનસીપી 14 સીટ પર જ્યારે અધર્સ 20 સીટ પર આગળ છે. આ જોતા સ્પષ્ટ છે કે મહાયુતિ સરકાર બનાવી શકે છે.
और पढो »

74 કરોડ લોકો માટે જરૂરી સમાચાર! બેકાર થઈ ગયું તમારું જૂનું PAN કાર્ડ? જાણો QR કોડવાળું નવું કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી?74 કરોડ લોકો માટે જરૂરી સમાચાર! બેકાર થઈ ગયું તમારું જૂનું PAN કાર્ડ? જાણો QR કોડવાળું નવું કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી?સરકારે પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે PAN 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
और पढो »



Render Time: 2025-02-13 14:32:37