Utpanna Ekadashi 2024: મંગળવાર અને ઉત્પન્ના એકાદશી પર સર્જાશે 3 શુભ યોગ, 5 રાશિઓ પર માં લક્ષ્મી થશે મહેરબાન

Utpanna Ekadashi 2024 समाचार

Utpanna Ekadashi 2024: મંગળવાર અને ઉત્પન્ના એકાદશી પર સર્જાશે 3 શુભ યોગ, 5 રાશિઓ પર માં લક્ષ્મી થશે મહેરબાન
Utpanna Ekadashi 2024 DateUtpanna Ekadashi 2024 HoroscopeUtpanna Ekadashi Lucky For 5 Zodiac Signs
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 43 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 169%
  • Publisher: 63%

Utpanna Ekadashi 2024: આ વર્ષે ઉત્પન્ના એકાદશી પર ત્રણ શુભ યોગ બની રહ્યા છે. મંગળવાર અને 26 નવેમ્બરે પ્રીતિ યોગ, આયુષ્માન યોગ, દ્વિપુષ્કર યોગનું નિર્માણ થઈ રહ્યું છે. પંચાંગ અનુસાર દ્વીપુષ્કર યોગમાં જે પણ કાર્યની શરૂઆત કરવામાં આવે તેમાં ડબલ ફાયદો થાય છે.

Utpanna Ekadashi 2024 : મંગળવાર અને ઉત્પન્ના એકાદશી પર સર્જાશે 3 શુભ યોગ, 5 રાશિઓ પર માં લક્ષ્મી થશે મહેરબાનઆ વર્ષે ઉત્પન્ના એકાદશી પર ત્રણ શુભ યોગ બની રહ્યા છે. મંગળવાર અને 26 નવેમ્બરે પ્રીતિ યોગ, આયુષ્માન યોગ, દ્વિપુષ્કર યોગનું નિર્માણ થઈ રહ્યું છે. પંચાંગ અનુસાર દ્વીપુષ્કર યોગમાં જે પણ કાર્યની શરૂઆત કરવામાં આવે તેમાં ડબલ ફાયદો થાય છે.

Weekly Horoscope: વૃષભ, સિંહ, ધન રાશિ માટે આ અઠવાડિયું આર્થિક રીતે અનુકૂળ, આ 7 દિવસ કુંભ રાશિએ સંભાળીને રહેવુંIPL 2025 Auction: આ ખેલાડીઓ પર થયો રૂપિયાનો વરસાદ, પંત-અય્યર થયા માલામાલ, જુઓ સંપૂર્ણ લિસ્ટ વર્ષ દરમિયાન આવતી 24 એકાદશી માંથી ઉત્પન્ના એકાદશીનો વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે આ ફળદાયી એકાદશી 26 નવેમ્બર અને મંગળવારે આવી રહી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મી અને દેવી તુલસીને પૂજા કરવાનો વિધાન છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે ઉત્પન્ના એકાદશીના દિવસે કેટલાક શુભ સંયોગ પણ બની રહ્યા છે.

આ વર્ષે ઉત્પન્ના એકાદશી પર ત્રણ શુભ યોગ બની રહ્યા છે. મંગળવાર અને 26 નવેમ્બરે પ્રીતિ યોગ, આયુષ્માન યોગ, દ્વિપુષ્કર યોગનું નિર્માણ થઈ રહ્યું છે. પંચાંગ અનુસાર દ્વીપુષ્કર યોગમાં જે પણ કાર્યની શરૂઆત કરવામાં આવે તેમાં ડબલ ફાયદો થાય છે.ઉત્પન્ના એકાદશીનો સંબંધ ધનના દેવીમાં લક્ષ્મી સાથે પણ છે. માતા લક્ષ્મીની કૃપાથી અને આ 3 યોગ અને નક્ષત્રોના શુભ સંયોગથી મંગળવાર અને ઉત્પન્ના એકાદશી બધી જ રાશિઓ માટે શુભ દિવસ રહેશે. પરંતુ 5 રાશિના લોકો આ દિવસે માલામાલ થઈ શકે છે.

Utpanna Ekadashi 2024accidentતલાક બાદ A R Rahman ના અફેરની અફવા ઉડી તો ભડકી પત્ની, વાતો કરનારાઓને આપ્યો જવાબIRCTCSmartphone Side EffectsMaharastra election

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Utpanna Ekadashi 2024 Date Utpanna Ekadashi 2024 Horoscope Utpanna Ekadashi Lucky For 5 Zodiac Signs Maa Laxmi Blessings Five Lucky Rashi Of The Day Utpanna Ekadashi Shubh Yoga 26 November Panchang Utpanna Ekadashi Panchag November 2024 Rashifal Grah Gochar 2024 Dwipushkar Shubh Yog Astrology ઉત્પના એકાદશી 2024 ઉત્પના એકાદશી 2024 શુભ યોગ ઉત્પના એકાદશી રાશિફળ મંગળવાર 26 નવેમ્બર 2024 રાશિફળ મંગળવાનું રાશિફળ લકી રાશિઓ ભાગ્યશાળી રાશિઓ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દિવાળી પહેલા આ રાશિઓ પર થશે માં લક્ષ્મીની વિશેષ કૃપા, વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળદિવાળી પહેલા આ રાશિઓ પર થશે માં લક્ષ્મીની વિશેષ કૃપા, વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળWeekly Horoscope: ઓક્ટોબરનું છેલ્લું અઠવાડિયું કોઈ ચોક્કસ રાશિ માટે નહીં, પરંતુ તમામ રાશિના લોકો માટે ખુશીની ભેટ લઈને આવ્યું છે. . સપ્તાહની શરૂઆત રંભા એકાદશી અને ગોવત્સ દ્વાદશીથી થશે, જેના બીજા દિવસથી પાંચ દિવસીય દિવાળી પર્વનો પ્રારંભ થશે. આ સમગ્ર અઠવાડિયે ચંદ્ર સિંહ રાશિથી વૃશ્ચિક રાશિમાં જશે.
और पढो »

સોમનાથમાં રાજ્યના વિકાસનો રોડમેપ તૈયાર કરશે સરકાર, આવતીકાલથી શરૂ થશે ચિંતન શિબિરસોમનાથમાં રાજ્યના વિકાસનો રોડમેપ તૈયાર કરશે સરકાર, આવતીકાલથી શરૂ થશે ચિંતન શિબિરરાજ્યમાં રોજગારીની તકો-ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ-સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ-પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર જુથ ચર્ચા અને સામુહિક મંથન-ચિંતન થશે.
और पढो »

Shukra Gochar 2024: ધનના દાતા શુક્ર ડિસેમ્બરમાં બે વાર કરશે ગોચર, 3 રાશિઓનું થશે રાજા જેવું જીવન, થશે ધનવર્ષાShukra Gochar 2024: ધનના દાતા શુક્ર ડિસેમ્બરમાં બે વાર કરશે ગોચર, 3 રાશિઓનું થશે રાજા જેવું જીવન, થશે ધનવર્ષાVenus Planet Gochar Makar And Kumbh: શુક્ર ડિસેમ્બરમાં મકર અને કુંભ રાશિમાં સંક્રમણ કરશે. જેના કારણે કેટલીક રાશિઓ પર તેની ખાસ અસર થવાની છે.
और पढो »

Gautam Adani: અદાણી ગ્રુપને ગણતરીના કલાકોમાં બીજો ઝટકો! ધડાધડ ₹10,13,27,30,32,800 સંપત્તિ ઘટી ગઈGautam Adani: અદાણી ગ્રુપને ગણતરીના કલાકોમાં બીજો ઝટકો! ધડાધડ ₹10,13,27,30,32,800 સંપત્તિ ઘટી ગઈગૌતમ અદાણી અને અન્ય 7 લોકો પર અમેરિકાની એક ફેડરલ કોર્ટ તરફથી અબજો ડોલરની લાંચ અને ફ્રોડ મામલે લાગેલા આરોપો બાદ ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેરમાં જોરદાર કડાકા જોવા મળ્યા.
और पढो »

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?ભાજપ હાલ 126 બેઠક પર આગળ છે જ્યારે એકનાથ શિંદેની શિવસેના 54 સીટ પર, અજીત પવારની એનસીપી 35 સીટ પર, ઉદ્ધવ ઠાકરેની શિવસેના 20 સીટ પર, કોંગ્રેસ 19 સીટ પર અને શરદ પવારની એનસીપી 14 સીટ પર જ્યારે અધર્સ 20 સીટ પર આગળ છે. આ જોતા સ્પષ્ટ છે કે મહાયુતિ સરકાર બનાવી શકે છે.
और पढो »

Shani Sada Sati: હાલ મકર, કુંભ અને મીન પર ચાલે છે શનિની સાડાસાતી, જાણો મેષ સહિત આ રાશિઓ પર ક્યારે લાગશે સાડાસાતી?Shani Sada Sati: હાલ મકર, કુંભ અને મીન પર ચાલે છે શનિની સાડાસાતી, જાણો મેષ સહિત આ રાશિઓ પર ક્યારે લાગશે સાડાસાતી?શનિના રાશિ પરિવર્તનથી કોઈ રાશિ પર શનિની સાડા સાતી તો કોઈના પર ઢૈય્યા શરૂ થાય છે તો કોઈના પરથી આ પ્રભાવ દૂર થાય છે. શનિ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને પછી રાશિ બદલે છે. હાલ કુંભ, મકર અને મીન રાશિ પર શનિની સાડા સાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા ચાલે છે.
और पढो »



Render Time: 2025-02-15 15:29:02