અશોકમાંથી અબુ બકર બનેલા યુવકે ખોલ્યા રાઝ, હિન્દુઓ માટે મૌલવીના મનસૂબા જાણીને હચમચી જશો

Surat समाचार

અશોકમાંથી અબુ બકર બનેલા યુવકે ખોલ્યા રાઝ, હિન્દુઓ માટે મૌલવીના મનસૂબા જાણીને હચમચી જશો
Maulvi ArrestedAjmer YouthAbu Bakr
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 32 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 131%
  • Publisher: 63%

Surat Maulvi Arrested : હિન્દુવાદી નેતાઓને ધમકી કેસમાં પકડાયેવા અબુ બકરની પૂછપરછમાં ખુલાસો.. પાકિસ્તાની યુવતી સાથે લગ્નની લાલચ આપી કરાતા હિન્દુ યુવકોને ટાર્ગેટ.. ધર્મપરિવર્તન બાદ કરાતું હિન્દુ વિરોધી કામ માટે દબાણ

આગળ વધ્યું વાવાઝોડું : આંધી તોફાન સાથે ગુજરાતમાં આ તારીખે આવશે ધોધમાર વચ્ચે, મોટું સંકટ આવ્યું માથેentertainment newsઆજે બુદ્ધ પૂર્ણિમા પર બન્યો અત્યંત શુભ ગજકેસરી યોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, ચારેકોરથી સફળતા કદમ ચૂમશે

સુરતમાં હિંદુવાદી નેતાની હત્યાના ષડયંત્ર મામલામા અબુબકર ઉર્ફ અશોક સુથારની ધરપકડ બાદ અનેક મોટા ઘટસ્ફોટ થયા છે. પાકિસ્તાની યુવતીઓ સાથે લગ્નની લાલચ આપી હિન્દુ યુવકોને મુસ્લિમ બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું. યુવકોને મુસ્લિમ બનાવ્યા બાદ હિન્દુ વિરોધી કૃત્ય કરવા દબાણ કરાતું હતું. અબુ બકરના ફોનમાંથી પાકિસ્તાનના 40 નંબર મળી આવ્યા છે. અશોક સુથાર ઉર્ફે અબુ બકરને પણ પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરાવવાની લાલચ અપાઈ હતી. પાકિસ્તાનની યુવતી સાથે લગ્ન કરવાના ચક્કરમાં આરોપી અશોક સુથાર ધર્મપરિવર્તન કરી અબુબકર બની ગયો હતો.હિન્દુવાદી નેતાના હત્યા ષડયંત્રમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૌલવીની ધરપકડ કરાયા બાદ મૌલવી સાથે સંપર્કમાં રહેલા વધુ એક શખ્સની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરાઈ છે. મૌલવી સાથે સંપર્કમાં રહેલો અશોક સુથારની ક્રાઈમ બ્રાંચની ટીમે બિકાનેરથી ધરપકડ કરી છે.

સુરત : પાકિસ્તાની યુવતી સાથે લગ્નની લાલચે કરાય છે ધર્મપરિવર્તન : અબુબકર ઉર્ફે અશોક સુથારની પૂછપરછમાં ખુલાસો... પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બેસીને ભારતના હિન્દુવાદી નેતાઓને જાનથી મારી નાખવા માટે ભારતના જ યુવાનોને સ્લીપર સેલ તરીકે વાપરી રહ્યો હતો. હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને જાન થી મારી નાખવાની ધમકી મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરત જિલ્લાના કામરેજ વિસ્તારથી મોલવી સોહિલની ધરપકડ કરી હતી. મોલવીની ધરપકડ બાદ અનેક ઘટસ્ફોટ સામે આવ્યા છે. મોલવી સાથે અન્ય બે લોકોની બિહાર અને મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી છે. બિહારથી મોહમ્મદ રઝા અને મહારાષ્ટ્રથી શકીલની ધરપકડ કરાઈ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Maulvi Arrested Ajmer Youth Abu Bakr Pakistani Girls Social Media સુરત મૌલવી ધરપકડ અજમેરનો યુવક અબુબકર પાકિસ્તાની યુવતીઓ સોશ્યિલ મીડીયા હિન્દુવાદી નેતાઓને જાનથી મારી નાંખવાની ધમકી Hindu Muslim Surat Surat Crime Ashok Suthar Hindu Leader Murder Case સુરત ક્રાઇમ બ્રાન્ચ હિન્દુ નેતા નેતા મર્ડર અબુબકર અશોક સુથાર ક્રાઇમ બ્રાન્ચ અશોક બન્યો અબુબકર હિન્દુઓને મુસ્લિમ બનાવવાનું મોટું ષડયંત્ર સુરતમાંથી થયો પર્દાફાશ મૌલવી કેસમાં વધુ એક ખુલાસો અશોક સુથારનું ધર્મ પરિવર્તન

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદઅંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
और पढो »

Narmada Story: એક નહી ત્રણ છે નર્મદા નદીની પ્રેમ કહાની, અંત જાણીને થઇ જશો દુખીNarmada Story: એક નહી ત્રણ છે નર્મદા નદીની પ્રેમ કહાની, અંત જાણીને થઇ જશો દુખીZee News brings latest news from India and World on breaking news, today news headlines, politics, business, technology, bollywood, entertainment, sports and others. Find exclusive news stories on Indian politics, current affairs, cricket matches, festivals and events.
और पढो »

ગુજરાતમાં ચાર દિવસ હીટવેવનું તાંડવ : અંબાલાલ પટેલની નવી આગાહીથી હચમચી જશોગુજરાતમાં ચાર દિવસ હીટવેવનું તાંડવ : અંબાલાલ પટેલની નવી આગાહીથી હચમચી જશોSevere Heatwave Alert : રાજ્યમાં અગન વરસાવતી ગરમી યથાવત્.. ગાંધીનગર, હિંમતનગરમાં 45 ડિગ્રી તાપમાન.. તો અમદાવાદમાં તાપમાનનો પારો પહોંચ્યો 44.5 ડિગ્રીએ... પાંચ દિવસ રેડ એલર્ટ...
और पढो »

દીકરા-વહુની ખુશી માટે માતાએ પોતાનું ઘર છોડી લીધો વૃદ્ધાશ્રમનો સહારો, આ કહાની સાંભળીને રોઈ જશો!દીકરા-વહુની ખુશી માટે માતાએ પોતાનું ઘર છોડી લીધો વૃદ્ધાશ્રમનો સહારો, આ કહાની સાંભળીને રોઈ જશો!આજે વૃદ્ધાશ્રમમાં વડીલોની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. આ પાછળનું એક કારણ ઘરમાં વડીલોનું અનાદર પણ છે. આવું જ એક કિસ્સો છે અમદાવાદના મંજુલાબેનનો.મંજુલાબેન કાળુપુરમાં તેમના પતિ દીકરી દીકરા સાથે રહેતા હતા. સામાન્ય પરિવારની જેમ તેમનું પણ હસતું ગાતું પરિવાર હતું.
और पढो »

Sarkari Naukri: રેલવેમાં લેખિત પરીક્ષા વગર શાનદાર નોકરીની સુવર્ણ તક, 200000 રૂપિયા પગાર મળશેSarkari Naukri: રેલવેમાં લેખિત પરીક્ષા વગર શાનદાર નોકરીની સુવર્ણ તક, 200000 રૂપિયા પગાર મળશેGovernment Job: ભારતીય રેલવેમાં સરકાર નોકરીની ઈચ્છા ધરાવતા લોકો માટે એક સારી તક છે. ઉત્તર રેલવેએ સીનિયર રેસિડેન્ટના પદો ભરવા માટે અરજીઓ મંગાવી છે.
और पढो »

એક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશેએક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશેLoksabha Election 2024: ચૂંટણીમાં મતદાન માટે જાણવા જેવી માહિતી, 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનુ છે, મતદાન કરવા મતદાન કાર્ડ સિવાય આ 12 દસ્તાવેજ માન્ય, જાણો કયા કયા
और पढो »



Render Time: 2025-02-13 23:31:27