Vietnam Partners Trend: અહીં યુવતીઓ શોધી રહી છે પોતાના માટે ભાડા પર બોયફ્રેન્ડ માત્ર પૂરી કરવાની હશે આ બે શરતો. જાણો શા માટે છોકરીઓ આ પગલું ભરી રહી છે.
અહીંની યુવતીઓ શોધી રહી છે ભાડા પર બોયફ્રેન્ડ ! માત્ર 2 નાની-નાની શરતો કરવી પડશે પૂરી, સિંગલ્સ માટે બમ્પર 'ઓફર'અહીં યુવતીઓ શોધી રહી છે પોતાના માટે ભાડા પર બોયફ્રેન્ડ માત્ર પૂરી કરવાની હશે આ બે શરતો. જાણો શા માટે છોકરીઓ આ પગલું ભરી રહી છે.shukra shani yuti
Shukra Shani Yuti: વર્ષ 2025 માં શનિ-શુક્ર બનાવશે અદ્ભુત સંયોગ, 5 રાશિવાળા ખૂબ પ્રગતિ કરશે, આવકમાં ગજબનો ઉછાળો આવશેhigh blood pressureદુનિયાભરમાં એક ઉંમર પછી યુવાનો પર સેટલ થવાનું દબાણ વધવા લાગે છે. આવી સ્થિતિમાં આજના યુવાનો વિવિધ નવા ટ્રેન્ડ અપનાવી રહ્યા છે. વિયેતનામમાં માતા-પિતાને ખુશ કરવા માટે પાર્ટનર રાખવાનું ચલણ યુવાનોમાં ઝડપથી વધી રહ્યું છે. આ માટે યુવાનો ફિટ અને રસોઈ બનાવવામાં નિષ્ણાત લોકોને હાયર કરવાનું પસંદ કરે છે.
તાજેતરમાં એશિયન દેશ વિયેતનામમાં યુવાનો અને ખાસ કરીને યુવતીઓમાં બોયફ્રેન્ડને ભાડે રાખવાનું વલણ ઝડપથી વધી રહ્યું છે. સામાજિક દબાણ અને કારકિર્દીની આકાંક્ષાઓને લીધે ઘણા યુવાન વિયેતનામીસ મોડેથી લગ્ન કરવાનું શરૂ કરી રહ્યા છે અને આ જ કારણ છે કે ભાડા પર પાર્ટનર રાખવાનો ટ્રેન્ડ લોકપ્રિય બની રહ્યો છે. યુવાનો પોતાના પરિવારની સામે સિંગલ હોવાની શરમથી બચવા માંગે છે. ખાસ કરીને લુનર ન્યૂ યર જેવા ખાસ તહેવારો દરમિયાન યુવાન પાર્ટનર હાયર કરે છે અને તેમની સાથે કૌટુંબિક કાર્યોમાં હાજરી આપે છે.
Rental Boyfriend Girlfriend Trend In Vietnam Vietnam Youth Renting Boyfriends Vietnam Adults Renting Partners Vietnamese Vietnam Rent A Boyfriend Trend Rent A Boyfriend Trend What Is Rent A Boyfriend Trend Vietnam Vietnam News Rental Partner Service Boyfriend For Hire Boyfriend On Rent Handsome Boyfriend For Rent Partner Hiring Industry Boyfriend Hiring Business Vietnam Rental Boyfriend ભાડા પર બોયફ્રેન્ડ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gujarat Police: ગુજરાત પોલીસનું મહત્વનું પગલું, પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદપોલીસની વર્તણૂકમાં જો અસભ્યતા જોવા મળે તો તેમની વર્તણૂક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા માટે હેલ્પલાઈન નંબર અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.
और पढो »
Ibrahim Ali Khan અને Palak Tiwari ના બીચ વેકેશનના ફોટો વાયરલ, પલકે રિલેશનશીપ વિશે કર્યો ખુલાસોIbrahim Ali Khan-Palak Tiwari: પલક તિવારીએ પોતાની બિકીની ફોટોસ Instagram પર શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે. સાથે જ ચર્ચા થઈ રહી છે કે પલક તિવારી તેના બોયફ્રેન્ડ ઈબ્રાહીમ અલી ખાન સાથે માલદીવમાં છે.
और पढो »
Relationship Tips: લગ્ન પછી પત્નીને ક્યારેય ના કરાવો આ 5 વાતોનો અહેસાસ, રિલેશનમાં આવી શકે છે ખટાસHusband Wife Relation: લગ્ન એક એવો સંબંધ છે જેણે પ્રેમ, સમજદારી અને ભરોસાની સાથે નિભાવવો જરૂરી છે. એક હેપ્પી મેરિડ લાઈફ માટે પતિ અને પત્નીની વચ્ચે રિસ્પેક્ટ અને ઓર્ડિનેશન હોવું ખુબ જ જરૂરી છે, પરંતુ ઘણીવાર અમુક નાની નાની વાતો સંબંધમાં તિરાડ પાડે છે.
और पढो »
સીરિયામાં સ્થિતિ વિસ્ફોટક; દેશ છોડવા લોકોની ભાગદોડ, શું દેશ છોડીને ભાગ્યા રાષ્ટ્રપતિ અસદ?Bashar al-Assad: Syria War: સીરિયામાં સ્થિતિ વિસ્ફોટક બની છે. સીરિયાની સેના નબળી પડી રહી છે અને લડવૈયાઓ એક પછી એક શહેરો પર કબજો કરી રહ્યા છે અને હવે મુખ્ય શહેર હોમ્સ પર કબજો કરી લીધો છે અને હવે દમાસ્કસ તરફ આગળ વધી રહ્યા છે. સીરિયામાં સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે.
और पढो »
ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામ પર સમજૂતિ, 5 પોઈન્ટમાં જાણો શું છે ડીલની શરતો?સમગ્ર દુનિયા માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ઈઝરાયેલે હિઝબુલ્લાહ સાથે યુદ્ધ વિરામના કરાર (Ceasefire Deal) પર સહમતિ વ્યક્ત કરી છે. આ ડીલ બુધવારે ઈઝારાયેલના સમય મુજબ સવારે 4 વાગ્યાથી પ્રભાવી થઈ છે
और पढो »
લોકસભા જીતી ગઈ પણ વિધાનસભાની 7 સીટો હારી : દર ચોથા મતદારે વોટિંગ પેટર્ન બદલી, કોંગ્રેસને આંચકોMaharashtra Results 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટી માત્ર 16 સીટો પર જ રહી ગઈ છે. એટલું જ નહીં, નાંદેડ લોકસભા સીટ પણ ખૂબ જ ઓછા માર્જિનથી બચી છે. નાંદેડની છ વિધાનસભા બેઠકો પર પાર્ટીની હાર થઈ છે.
और पढो »